નીતિશ કુમારની ભૂલનો જૂનો વીડિયો તાજેતરની ઘટના તરીકે વાયરલ થઈ રહ્યો… જાણો શું છે સત્ય….
નીતિશ કુમારનો વાયરલ વીડિયો, જેમાં તેમણે ભૂલથી કહ્યું હતું કે નરેન્દ્ર મોદી ફરીથી મુખ્યમંત્રી બનવા જોઈએ, તે તાજેતરનો નથી. ગયા વર્ષની લોકસભા ચૂંટણી રેલીનો જૂનો વીડિયો છે. બિહાર વિધાનસભાની ચૂંટણીના પ્રથમ ચરણનું મતદાન ચાલી રહ્યુ છે. આ વચ્ચે એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં નીતિશ કુમાર મંચ પરથી ભાષણ આપી રહ્યા છે. […]
Continue Reading
