શું ખરેખર હાલમાં રાજકોટમાં બરફના કરા સાથે વરસાદ પડ્યો…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવામળે છે કે, એક વ્યક્તિ ચાલુ કારમાં વીડિયો બનાવી રહ્યો છે અને રસ્તા પર બરફ પડ્યો હોવાનું જણાવી રહ્યા છે.. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રાજકોટ-ચોટીલા હાઈ-વે પર હાલમાં શિયાળા દરમિયાન વરસાદ સાથે બરફના કરા પડયા.” શું દાવો કરવામાં આવી […]

Continue Reading

જાણો વડોદરામાં બાવાની ગેંગ આવી હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક CCTV વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં વડોદરા ખાતે બનેલી ઘટનાનો આ વીડિયો છે જેમાં વડોદરામાં આવેલી બાવાની ગેંગે રુદ્રાક્ષ આપીને વશીકરણ દ્વારા એક વ્યક્તિને લૂટી લીધો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

શું ખરેખર રસ્તા પર સળગતી દોડતી કારનો વીડિયો રાજકોટ અને મુંબઈનો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવા મળે છે કે, એક સળગતી કાર રસ્તા પર એક જગ્યા પર ઉભી છે બાદમાં પોતાની મેળે દોડવા લાગે છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રસ્તા પર દોડતી સળગતી કારનો આ વીડિયો રાજકોટ અને મુંબઈનો છે.” […]

Continue Reading

મોહન કુંડારિયાની સાત વર્ષ જૂની પોસ્ટને લઈ ફરી તેમની ટાર્ગેટ કરવામાં આવી રહ્યા… જાણો શું છે સત્ય….

મોહન કુંડરિયા દ્વારા આજ થી સાત વર્ષ પહેલા આ પોસ્ટ શેર કરી હતી. તે સમયે તમામ મીડિયા હાઉસ દ્વારા પણ તેમની નોંધ લેવામાં આવી હતી.  રાજકોટ લોકસભાના ભાજપાના ઉમેદવાર પુરષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈ પહેલાથી જ ભારે વિવાદ ત્યારે એક ન્યુઝ પેપરનું એક ક્ટિંગ વાયરલ થઈ રહ્યુ છે. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “સાંસદ મોહન […]

Continue Reading

જાણો ભાજપના નેતાઓ સાથે ચાની ચુસકી લઈ રહેલા કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપના નેતાઓ સાથે ચાની ચુસકી લઈ રહેલા કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ તાજેતરમાં ભાજપના નેતાઓ સાથે ચાની સુસકી લીધી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું […]

Continue Reading

ZEE 24કલાકની ન્યુઝ પ્લેટ ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહી. જાણો શું છે સત્ય… 

રાજકોટ લોકસભાના ભાજપાના ઉમેદવાર પુરષોત્તમ રૂપાલાને લઈ ક્ષત્રિય સમાજ દ્વારા બાયો ચઢાવવામાં આવી છે ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં ઘણી સાચી ખોટી પોસ્ટ વાયરલ થઈ રહી છે. ત્યારે હાલમાં એક ઝી24 કલાકની ન્યુઝ પ્લેટ વાયરલ થઈ રહી છે. જેમાં લખવામાં આવ્યુ હતુ કે, ‘રાજકોટમાં રૂપાલાના વિરૂદ્ધ માં કોગ્રેસ નું ષડયંત્ર.: મોદી’ આ પોસ્ટને શેર કરીને દાવો […]

Continue Reading

Election 2024: રાજકોટ બેઠક પરથી સની લિઓન લોકસભાની ચૂંટણી લડશે…? જાણો શું છે સત્ય….

એપ્રિલ ફૂલના નામે આ મેસેજ છેલ્લા પાંચ વર્ષથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ખૂબ જ ચર્ચામાં રહેલી રાજકોટ લોકસભાની બેઠકને લઈ હાલમાં એક ન્યુઝ પેપરનું કટિંગ શેર કરવામાં આવી રહ્યુ છે. જેની હેડલાઈનમાં લખવામાં આવ્યુ છે કે, હોટ અભિનેત્રી સની લીઓન રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડશે, આ મેસેજને લોકો સત્ય માની શેર કરી રહ્યા […]

Continue Reading

ખેડૂતોને લઈ પુરષોત્તમ રૂપાલા દ્વારા આ નિવેદન વર્ષ 2018માં આપવામાં આવ્યુ હતુ… જાણો શું છે સત્ય….

ક્ષતિય સમાજને લઈ રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પુરષોત્તમ રૂપાલા વિવાદમાં ફસાયા છે. ત્યારે હાલમાં એક ન્યુઝ પેપરનું કટિંગ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યુ છે. જેમાં પુરષોત્તમ રૂપાલાએ ખેડૂતો અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યાનું જણાવવામાં આવ્યુ છે. આ ન્યુઝપેપરના કટિંગને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પુરષોત્તમ રૂપાલા દ્વારા ખેડૂતો અંગેનું આ નિવદેન […]

Continue Reading

Fake News: રાહુલ ગાંધીની રાજકોટ રેલી દરમિયાન ખુરશીઓ ખાલી રહી હોવાનો ભ્રામક વિડિયો વાયરલ… જાણો શું છે સત્ય….

રાજકોટની રાહુલ ગાંધીની રેલીમાં મોટી સંખ્યમાં લોકો જોડાયા હતા. પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો તેમની રેલી શરૂ થઈ તે પહેલાનો છે. તે સમયે લોકો સભા સ્થળ પર આવી રહ્યા હતા. ગુજરાતની ચૂંટણીને લઈ સમગ્ર દેશનું ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. ત્યારે હાલમાં ભારત જોડો યાત્રાનું પ્રતિનિધિત્વ કરતા રાહુલ ગાંધીએ ગુજરાતમાં રાજકોટ અને સુરત બે સ્થળો […]

Continue Reading

શું ખરેખર ટ્રાન્સલેટર રાહુલ ગાંધીથી કંટાળીને મંચ છોડીને ભાગી ગયા…? જાણો શું છે સત્ય..

રાહુલ ગાંધીથી કંટાળીને નહીં પરંતુ લોકો દ્વારા હિન્દી સમજમાં આવતુ હોય અને રાહુલ ગાંધીને હિન્દીમાં જ તેમની સ્પીચ ચાલુ રાખવાનું જણાવવામાં આવ્યુ હતુ. તેથી ભરતસિંહ સોલંકી બેસી ગયા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, જેઓ હાલમાં ભારત જોડો યાત્રાનું નેતૃત્વ કરી રહ્યા છે, તેઓ સુરત અને રાજકોટમાં […]

Continue Reading

રાજકોટ ખાતે આમ આદમી પાર્ટીની રેલીમાં ઉમટેલી ભીડના વાયરલ ફોટોનું જાણો શું છે સત્ય…

ગુજરાતમાં ચૂંટણીની તારીખોનું એલાન થઈ ગયા બાદ ઘણા બધા વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તાજેતરમાં ભીડનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો રાજકોટ ખાતે તાજેતરમાં આમ આદમી પાર્ટીની રેલીમાં ઉમટેલી ભીડનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

રાજકોટના ખાસ ખબર દૈનિકપત્રનો એડિટ કરેલો ફોટો થયો વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટ ખાતે કેટલાક વિકાસકાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો અને જાહેરસભાને પણ સંબોધિત કરી હતી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ જનસભાનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાજકોટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન ચાલુ થતાં જ લોકોએ […]

Continue Reading

ઘોરાજી માંથી બાળક ચોર કરવા આવેલા શખ્સ પકડાયો હોવાનો ભ્રામક મેસેજ વાયરલ…. જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં જોવા મળતો યુવક મંદબુદ્ધીનો યુવાન છે. બાળક ઉઠાવવા આવ્યો હોવાની વાત તદ્દન ખોટી છે. છેલ્લા ઘણા સમયથી સોશિયલ મિડિયામાં બાળકના કિડનેપિંગને લઈ મેસેજ વાયરલ થઈ રહ્યા છે. જેમાંથી મોટાભાગના મેસેજ ખોટો હોય છે અને નિર્દોષ લોકો તેનો ભોગ બનતા હોય છે. જે અનુસંધાને હાલમાં ફરી એક મેસેજ સોશિયલ મિડિયામાં […]

Continue Reading

શું ખરેખર રાજકોટમાં અડધા દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

હાલ ગુજરાતમાં કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સોશિયલ મિડિયા પણ અનેક મેસેજો વાયરલ થઈ રહ્યા છે. હાલ રાજકોટ મિરરની ન્યુઝ પ્લેટ વાયરલ થઈ રહી છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રાજકોટ શહેરમાં સોમવારથી અડધા દિવસનું લોકડાઉન રહેશે, બપોરના બે વાગ્યા બાદ તમામ બજારો બંધ રહેશે.” ફેક્ટ ક્રેસસેન્ડોના વાચકોએ આ […]

Continue Reading

શું ખરેખર રાજકોટમાં ફરી 144ની કલમ લાગુ કરવામાં આવી…? જાણો શું છે સત્ય…

Raval Pradip નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Breaking રાજકોટ જીલ્લામાં 144 લાગુ કરાઇ જીલ્લા કલેકટર કે, એ અધીકારીઓ સાથે કરી બેઠક કાલથી 144 થય જશે લાગુ જીલ્લાના તમામ ઇધારા કેન્દ્ર બંધ કલેક્ટર ની અપીલ 2 અઠવાડીયા સહકાર આપો પછી રાત્રે પણ ઇધારા મા આવતા કામો કરી […]

Continue Reading

શું ખરેખર ભૂકંપના સીસીટીવીનો આ વિડિયો રાજકોટ શહેરનો છે….? જાણો શું છે સત્ય…

Cws News Gujarati નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 14 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “રાજકોટ ભૂકંપ ના CCTV આવ્યા સામે જુવો ફોરવિલર હાલતી જુવા મળી” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 462 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 94 લોકો દ્વારા આ પોસ્ટને શેર […]

Continue Reading

શું ખરેખર એક મહિના પહેલા ચીનના સૈનિકો સાથે થયેલી લડાઈના દ્રશ્યો છે…? જાણો શું છે સત્ય…

Rajkot Right Now નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ચીનની અવળચંડાઈ ભારત-ચીન વચ્ચે LAC પર હાલ ભારે તનાવ ચાલી રહ્યો છે. ત્યારે ભારતીય વીર સૈનિકો ચીનની સેના સામે હાથોહાથનું યુદ્ધ લડી રહ્યા છે. એક એક ઇંચ જમીન માટે ભારતીય સૈનિક ચીનાઓ સાથે લડી રહ્યો છે ત્યારે ગત […]

Continue Reading

શું ખરેખર સુરત-બરોડા અને રાજકોટમાં પણ CRPF અને BSFની એન્ટ્રી થઈ ગઈ છે…? જાણો શું છે સત્ય…

Hitendra Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અમદાવાદ સાથે વડોદરા સુરત ને રાજકોટ મા પણBSF અને CRPF ની એન્ટ્રી હવે મોર નય ઢેલ બોલશે” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 115 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ પોતાનો મંતવ્યો જણાવ્યો હતો. તેમજ […]

Continue Reading

શું ખરેખર રાજકોટમાં ઠાકર હોટલ બહાર સેલ્ફી લેતા સમયે થયેલી મોબાઈલ લૂંટનો વિડિયો છે..? જાણો શું છે સત્ય…

CityNews Rajkot નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “રાજકોટ: જાહેરમાં સેલ્ફી લેવી પડી મોંઘી” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 582 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 23 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 106 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો […]

Continue Reading

શું ખરેખર રાજકોટમાં જાહેરમાં કચરો ફેંકવા પર દુષ્કર્મની કલમ લગાવવામાં આવશે…? જાણો શું છે સત્ય…

‎‎‎‎Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા 12 જાન્યુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.આ પોસ્ટમાં એવું લખવામાં આવ્યું હતું કે, વાહ ગતિશીલ ગુજરાત રાજકોટમાં તમે જાહેર માં કચરો ફેકશો તો 376 એટલે દુષ્કર્મ ની કલમ લાગશે. આ નલિયાની પેદાશો ને આવુજ દેખાય હો… આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, રાજકોટમાં […]

Continue Reading

તેલંગાણામાં પકડાયેલી નકલી નોટોના ફોટો ગુજરાતના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

‎‎‎‎Ashik Meghani નામના ફેસબુક યુઝર દ્વારા 13 જાન્યુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, રાજકોટ ના ફાઇનાન્સ સર કેતન દવે ના ઓફીસ પોલીસ છાપૉ મારતા 4કરોડો ના નકલી નોટ જડપાયા અસલી નૉટ લ ઈ નકલી નોટો આપવા જતા રાજકોટ ના વેપારી શક જતા પોલીસ ફોન […]

Continue Reading

શું ખરેખર હાથલા થોરના જ્યૂસથી 60 દિવસમાં મટી જાય છે બ્લડ કેન્સર…? જાણો શું છે સત્ય…

‎‎‎ Ramesh Sagar‎ ‎ નામના ફેસબુક યુઝર દ્વારા 12 ઓકટોમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, હાથલા થોરનું જયૂસ 60 દિવસ નિયમિત પીવાથી બ્લડ કેન્સર મટે છે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, હાથલા થોરના જ્યૂસના નિયમિત 60 દિવસના સેવનથી બ્લડ કેન્સર મટી જાય છે. […]

Continue Reading

શું ખરેખર હાલમાં પણ રાજકોટની ખોડિયાર ગૌશાળામાં ગાયો ભૂખમાં દિવસો કાઢી રહી છે..?જાણો શું છે સત્ય…..

Raksha Shah નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “રાજકોટ ની ભાગોળે *કોઠારિયા રોડ* ઉપર *લાપાસરી* ગામ પાસે *ખોડિયાર ગૌ શાળા* આવેલી છે. આ ગાયોને ખાવા માટે *ચારો કે પાણીની* કોઈ વ્યવસ્થા અત્યારે આ લોકો પાસે નથી. *ગાયો ભુખમા દિવસો કાઢી રહી છે.* તો જે કોઈ સેવાભાવી સંસ્થા, […]

Continue Reading

શું ખરેખર આ કચ્છમાં આવેલા માતાના મઢના પ્રાંગણનો વિડિયો છે….? જાણો શું છે સત્ય…

Ashapura Mataji-Nadol નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 7 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ये कच्छ गुजरात के माता ना मढ़ स्थित आशापुरा माता मंदिर के प्रांगण का दृश्य है, जिसमें राजपुतानियां परंपरागत खुली तलवार हाथ में लेकर माताजी का गरबा खेलती है।“ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1300થી વધુ […]

Continue Reading

શું ખરેખર આ વિડિયો રાજકોટની ગોંડલ ચોકડીનો છે અને રસ્તો ખરાબ છે….? જાણો શું છે સત્ય…..

ગુજ્જુ કલાકારોની મોજ – લાઈક અને શેર જરૂર કરીયે નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 3 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરી હતી. ‘રાજકોટ-સ્માર્ટ સીટીમાં રાજકોટમાં વરસાદ પડતાં ગોંડલ ચોકડી ખાતે વાહનનો ડિસ્કો કરતા નજરે પડ્યા, NHAI ના અધિકારીઓ જોઈ રહ્યા છે ડિસ્કો,વાહનચાલકો થઈ રહ્યા છે પરેશાન’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 110 લોકોએ […]

Continue Reading