જલારામ બાપાના વારસદાર જયસુખરામબાપાનું અવસાન વર્ષ 2016માં થયુ હતુ… જાણો શું છે સત્ય….

જલારામ બાપાના વારસદાર જયસુખરામ બાપાનું હાલમાં અવસાન થયુ હોવાની વાત તદ્દન ખોટી છે. તેમનું નિધન વર્ષ 2016માં થયુ હતુ. હાલમાં ખોટી રીતે તેને પ્રસારિત કરવામાં આવી રહ્યુ છે.  હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જલારામ બાપાના વારસદાર જયસુખ રામ બાપાનું હાલમાં 88 […]

Continue Reading

શું ખરેખર ડુંગળી પર ટેક્ષ વધારાના વિરોધમાં વ્યક્તિ દ્વારા આંગળી કાપી વિરોધ કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

પોલીસની ધીમી કામગિરીથી પરેશાન થઈ તેનો વિરોધ નોંધાવ્યો હતો અને તેના ભાઈ-ભાભીની આત્મહત્યાના પ્રકરણમાં ન્યાયની માંગણી માટે આ વ્યક્તિ દ્વારા તેની આંગળી કાપવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આમાં જોઈ શકાય છે કે વ્યક્તિ પોતાની આંગળી કાપી નાખે છે. ત્યારપછી તે પોતાની કપાયેલી આંગળી પણ કેમેરાને બતાવે છે. આ […]

Continue Reading

શું સંગરૂરમાં પોલીસના લાઠીચાર્જમાં ખેડૂત નેતા પ્રિતમ સિંહનું મોત થયુ…? જાણો શું છે સત્ય….

સંગરૂરમાં ખેડૂત નેતા પ્રિતમ સિંહનું મોત પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જને કારણે થયું ન હતું. વિરોધીઓ દ્વારા બેદરકારી પૂર્વક ચલાવવામાં આવી રહેલી ટ્રેક્ટર ટ્રોલીએ એક ખેડૂતનું મોત નીપજ્યું હતું અને એક પોલીસ ઇન્સ્પેક્ટરને પણ ઇજા પહોંચાડી હતી. સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં સંગરૂર જિલ્લામાં વિરોધ પ્રદર્શન દરમિયાન એક કિશાનનેતાનું મોત થયુ […]

Continue Reading

એક જ ફ્રેમમાં રેલ, રોડ, પાણી અને હવાઈ પરિવહનનું ચિત્ર ડિજિટલી એડિટ કરવામાં આવ્યું છે…. જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો એડિટેડ છે. રેલ, રોડ, પાણી અને હવાઈ પરિવહન મોડ એકસાથે દર્શાવતી તસવીર એડિટ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરવામાં આવી રહી છે, જેમાં એરોપ્લેન, ટ્રેન, બસ, બોટ એક ફ્રેમમાં એકસાથે જોવા મળે છે. યુઝર્સ કહી રહ્યા છે કે રેલ, રોડ, પાણી અને હવા અને ચાર […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ચંદ્રયાન-3ના લેન્ડિંગ દરમિયાનનો છે…? જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયો ચંદ્રયાન-3 મિશન સાથે અસંબંધિત છે. વાસ્તવમાં, વાયરલ વિડિયો હેઝ ગ્રે આર્ટ દ્વારા બનાવેલ એનિમેશન છે જે એપોલો 11 મૂન લેન્ડિંગ દર્શાવે છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ 23 ઓગસ્ટના રોજ એક સીમાચિહ્ન હાંસલ કર્યું કારણ કે ચંદ્રયાન-3 ના વિક્રમ લેન્ડરે ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક સ્પર્શ કર્યો. અમેરિકા, રશિયા અને ચીન પછી ભારત ચંદ્રના […]

Continue Reading

Fake News: પ્રજ્ઞાનન્ધા ચેસ વર્લ્ડકપ ફાઈનલમાં વિજેતા નથી થયો…જાણો શું છે સત્ય…

પ્રજ્ઞાનન્ધા દ્વારા કાર્લસનને હરાવવામાં આવ્યો હોવાની વાત તદ્દન ખોટી છે. ફાઈનલ મેચમાં પ્રજ્ઞાનન્ધાએ હારનો સામનો કરવો પડ્યો હતો. કાર્લસન મૂળ FIDE ચેસ વર્લ્ડ કપનો વિજેતા થયો છે. હાલમાં ચેસ વર્લ્ડ કપમાં ભારતીય ચેસ ખેલાડી આર. પ્રજ્ઞાનન્ધા અને નોર્વેના મેગ્નસ કાર્લસન વચ્ચે કોણ જીતશે તેના પર તમામની નજર છે. દરમિયાન, સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ થવા […]

Continue Reading

સફાઈ કર્મચારી સાથે દુર્વ્યવહાર કરી રહેલી મહિલાનો સ્ક્રિપ્ટેડ વીડિયો વાસ્તવિક ઘટનાના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સફાઈ કર્મચારી મહિલા સાથે દુર્વ્યવહાર કરી રહેલી મહિલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સફાઈ કર્મચારી મહિલા સાથે દુર્વ્યવહાર કરી રહેલી મહિલાનો આ વીડિયો એક જાતિવાદ માનસિકતાનું ઉદાહરણ છે આ એક વાસ્તવિક ઘટનાનો વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

જાણો હરિયાણા ખાતે ગટરના પાણીમાંથી બિરયાની બનાવવાના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સ્ટ્રીટફૂડની લારી પાસે થયેલી બબાલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હરિયાણા ખાતે ગટરના પાણીમાંથી બિરયાની બનાવી રહેલા વ્યક્તિનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો […]

Continue Reading

કાલ્પનિક વાર્તા સાથેનો વધુ એક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો…  જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. ફોટોમાં જોવા મળતી યુવતી ટ્રાવેલ બ્લોગર છે. તે IAS ટોપર નથી. હાલમાં સોશિયલ મીડિયામાં એક યુવાન મહિલાનો અસામાન્ય ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે એક વૃદ્ધ માણસને હાથ રિક્ષામાં લઈ જતી હતી જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો […]

Continue Reading

શું ખરેખર ઝિમ્બાબ્વેના પૂર્વ કપ્તાન હીથ સ્ટ્રીકનું અવસાન થયુ છે…? જાણો શું છે સત્ય…

એક સમયના પ્રખ્યાત ઓલરાઉન્ડર અને ઝિમ્બાબ્વેના પૂર્વ કપ્તાન હીથ સ્ટ્રીકનું મૃત્યુ થયું નથી. તે હજુ પણ જીવિત છે. આ માત્ર સોશિયલ મીડિયા પર ફેલાયેલા ખોટા સમાચાર છે. 23 ઓગસ્ટ 2023ની સવારથી તમામ મીડિયામાં તેમજ સોશિયલમાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જે ઝિમ્બાબ્વેના પૂર્વ કપ્તાન હીથ સ્ટ્રીકને લઈને વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજની સાથે […]

Continue Reading

જાણો ઝરણામાં નાહી રહેલા લોકો પર થયેલા ભૂસ્ખલનના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર દેશમાં ભારે વરસાદને પગલે સર્જાયેલી પરિસ્થિતિના ઘણા બધા વીડિયો અને ફોટો વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક વીડિયો એવો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઉત્તરાખંડના ચમોલી ખાતે ઝરણાના ધોધના પાણીમાં નાહી રહેલા લોકો પર ઉપરથી થયેલા ભૂસ્ખલનને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો આ વીડિયો […]

Continue Reading

શું ખરેખર દુબઈ પોલીસ દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

વીડિયોમાં જોવા મળતા યુવકનું નામ ઈકબાલ હાટબૂર છે, જે સોશિયલ મીડિયા પ્રભાવક છે. તે પોલીસ અધિકારી હોવાનું અથવા પોલીસ દ્વારા સેલિબ્રેશન કરવામાં આવ્યુ હોવાની વાત તદ્દન ખોટી છે. દુબઈમાં ભારતના સ્વતંત્રતા દિવસની ઉજવણી કરતા લોકોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે જેમાં વીડિયોમાં અરબી પોશાકમાં સજ્જ એક વ્યક્તિ UAE અને ભારતીય રાષ્ટ્રધ્વજમાં રંગાયેલી […]

Continue Reading

જાણો લદ્દાખ ખાતે સેનાની બસના થયેલા અકસ્માતના નામે વાયરલ ફોટોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર લદ્દાખ ખાતે ભારતીય સેનાની બસના થયેલા અકસ્માતના ઘણા બધા ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આવા જ એક વાયરલ થઈ રહેલા ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં લદ્દાખ ખાતે ભારતીય સેનાની બસનો જે અકસ્માત થયો તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

બાંગ્લાદેશની બેંકમાં થયેલી લૂંટના વીડિયોને ગુજરાતની ઉમરેઠની બેંકના નામે વાયરલ કરવામાં આવી રહી…. જાણો શું છે સત્ય….

બેંકમાં ચોરીની આ ઘટના ગુજરાતના ઉમરેઠમાં નહીં પરંતુ બાંગ્લાદેશના ચિટગાંવ શહેરમાં બનવા પામી હતી, બાદમાં પોલીસ દ્વારા ત્રણેય આરોપીની ધરપકડ પણ કરવામાં આવી હતી. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવા મળે છે કે, એક ત્રિપુટી દ્વારા બેંકમાં અંદર આવી અને એક શખ્સ જે બેંકના કેશ કાઉન્ટર પર પૈસા […]

Continue Reading

જાણો બુર્જ ખલીફા પર પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસે પાકિસ્તાની ધ્વજ લહેરાવવામાં ન હોવાના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર દુબઈનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દુબઈ ખાતે વિશ્વની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલીફા પર પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ પર પાકિસ્તાની રાષ્ટ્રધ્વજ ન લહેરાવવામાં આવતાં લોકો નાખુશ થયા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું […]

Continue Reading

શું ખરેખર મોદી ઝિંદાબાદ કે પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવતા યુવાનને મારમારવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

આ વીડિયોમાં ઝઘડો વિવાદને કારણે થયો હતો. સિનેમા હોલમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા હોવાનો દાવો ખોટો છે. 22 વર્ષ બાદ થિયેટર ફરી આવેલી ગદર ફિલ્મના બીજા ભાગને લોકોએ ખૂબ વધાવ્યો છે. સમગ્ર દેશના થિયેટરોમાં આ ફિલ્મે ધૂમ મચાવી છે. ત્યારે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે વીડિયોમાં થિયેટરમાં ગદર-2 ફિલ્મ ચાલી રહ્યો છે અને […]

Continue Reading

CJI ચંદ્રચુડના નિવેદનના નામે ખોટી માહિતી વાયરલ… જાણો શું છે સત્ય…

તાજેતરમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડનું એક નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડ દેશમાં સંવિધાન અને લોકતંત્રને બચાવવા માટે લોકોને તાનાશાહી સરકારનો વિરોધ કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું […]

Continue Reading

કેલિફોર્નિયાના પાંચ વર્ષ જૂના આગના ફોટોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

આ ફોટો હાલમાં હવાઈમાં લાગેલી આગનો ફોટો નથી. આ ફોટો વર્ષ 2018માં કેલિફોર્નિયામાં લાગેલી આગનો ફોટો છે.  અમેરિકાના હવાઈમાં હાલમાં વિકરાળ આગ લાગી હતી જેની સમગ્ર વિશ્વમાં ભારે ચર્ચા છે, ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જે ફોટોમાં ઝાડ સિવાય સમગ્ર વસ્તુઓ આગની ઝપેટમાં આવેલી જોઈ શકાય છે. આ ફોટોને શેર […]

Continue Reading

જાણો ઘર તૂટી જવાને કારણે રડી રહેલી બાળકીના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર નૂંહ ખાતે થયેલી હિંસાના ઘણા બધા ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક રડી રહેલી બાળકીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હરિયાણાના નૂંહ ખાતે થયેલી હિંસા બાદ સરકારે ઘરો પર બુલડોઝર ચલાવાતાં સર્જાયેલી પરિસ્થિતિનું વર્ણન કરી રહેલી બાળકીનો આ વીડિયો […]

Continue Reading

Altered: કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાનીના નામથી વાયરલ આ ફોટો એડિટેડ છે. જાણો શું છે સત્ય…

ઓરિજનલ ફોટો સાથે ડિજીટલી છેડછાડ કરી સ્મૃતિ ઈરાનીની ફેસ એડિટ કરી અને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહી છે. ભારતના મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીનો એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોમાં યુવાન સ્મૃતિ ઈરાની બેલી ડાન્સના પોશાકમાં સજ્જ છે અને એક પુરૂષ સંભવત તેણીને ટચ-અપ […]

Continue Reading

Fake News: બાળકી પર ગાયના હુમલાનો આ વીડિયો ગુજરાતના કોઈ પણ શહેરનો નથી… જાણો શું છે સત્ય….

શાળાની વિર્દ્યાર્થીની પર ગાયના હુમલાનો આ વીડિયો જામનગર, અમદાવાદ કે ગુજરાતના કોઈપણ શહેરનો નથી. આ વીડિયો તામિલનાડુના ચેન્નાઈનો છે.  હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં શાળાએથી પરત ફરી રહેલી એખ બાળકી પર શેરીમાં રખડતી બે ગાયો દ્વારા હુમલો કરવામાં આવે છે. ત્યા હાજર સ્થાનિકો દ્વારા આ બાળકીને બચાવવામાં આવે છે. […]

Continue Reading

રાહુલ ગાંધીએ શ્રાવણ મહિનામાં માંસાહારી ભોજન નથી લીધુ… જાણો શું છે સત્ય….

રાહુલ ગાંધીનો માંસાહારી ભોજન લેતો આ વીડિયો જૂનો છે. એપ્રિલ મહિના દરમિયાનનો દિલ્હીના રેસ્ટારન્ટનો આ વીડિયો છે. શ્રાવણ મહિના દરમિયાનનો હોવાની વાત તદ્દન ખોટી છે. હાલમાં રાહુલ ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં તમે તેમને એક રેસ્ટોરન્ટમાં નોનવેજ ભોજન કરતા જોઈ શકો છો. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

રાહુલ ગાંધીનું અધૂરું નિવેદન ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય…

તાજેતરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું એક નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધીએ સંસદમાં પોતાના ભાષણમાં એવું કહ્યું કે, રાવણની લંકા હનુમાનજીએ નહોતી સળગાવી અને રાવણનો વધ પણ રામે નહોતો કર્યો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય […]

Continue Reading

જાણો પોલીસ દ્વારા ભાજપના કાર્યકર્તાઓ પર કરવામાં આવેલા લાઠીચાર્જના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોલીસ દ્વારા ભીડ પર લાઠીચાર્જનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હરિયાણામાં પોલીસ દ્વારા ભાજપના કાર્યકર્તાઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં પોલીસ દ્વારા […]

Continue Reading

Brake The Fake: લવ મેરેજ કરવા માતાપિતાની સહી ફરજિયાત નથી કરાઈ…જાણો શું છે સત્ય….

TV9 ની ન્યુઝપ્લેટને એડિટ કરી અને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહી.  TV9 ગુજરાતીની બ્રેક્રિંગ ન્યુઝ પ્લેટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. જે ન્યુઝ પ્લેટમાં લખવામાં આવી રહ્યુ છે કે, “લવ મેરેજ કરવા માતાપિતાની સહિ ફરજિયાત કરાઈ” આ ન્યુઝ પ્લેટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગુજરાત સરકાર દ્વારા લવ મેરેજ […]

Continue Reading

Fake News: શું ખરેખર બોરવેલ માંથી પાણીની જગ્યાએ દૂધ નીકળ્યુ.? જાણો શું છે સત્ય….

વીડિયોમાં દૂધ નહીં પરંતુ બોરવેલ ખોદવા સમયે ટિકળી નાખી હતી જેના કારણે પાણી સાથે કેમિકલ ભળતા આ રીતે કેમિકલ પ્રવાહી સ્વરૂપમાં જમીન માંથી બહાર આવી રહ્યુ હતુ.  હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં જોવામળે છે કે, પાણીની પાઈપ લાઈન માંથી સફેદ પ્રવાહી એક પાઈપ માંથી બહાર નીકળતુ જોઈ […]

Continue Reading

હૈદરાબાદથી હલકત્તા શરીફ જવા માટે તીર્થયાત્રીઓ માટેની વિશેષ ટ્રેનનો વીડિયો ખોટા દાવા સાથે શેર કરવામાં આવ્યો છે…. જાણો શું છે સત્ય….

વીડિયોમાં હૈદરાબાદથી કર્ણાટકની વાડીમાં હલકત્તા શરીફની મુલાકાત લેવા માટે તીર્થયાત્રીઓ માટે એક વિશેષ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી. લીલા રંગના મસ્જિદના ગુંબજ અને સોનેરી રંગના પક્ષીઓની ડિઝાઈનથી શણગારેલી ટ્રેનનો આગળનો ભાગ દર્શાવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવ્યો છે કે, “મુસ્લિમો દ્વારા ટ્રેન પર ધરાર થી […]

Continue Reading

શું ખરેખર ઉજ્જૈનના કલેક્ટરે મુસ્લિમો વિરુદ્ધ આપ્યું વિવાદિત નિવેદન…? જાણો વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મધ્યપ્રદેશના એક નેતાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઈન્દોરના કલેક્ટર દ્વારા મુસ્લિમો વિરુદ્ધ વિવાદિત નિવેદન આપવામાં આવ્યું તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મુસ્લિમો વિરુદ્ધ નિવેદન આપી રહેલા […]

Continue Reading

FakeNews: એરપોર્ટ પર પાણી ભરાયાની આ તસ્વીર અમદાવાદ એરપોર્ટની નથી… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી આ ફોટો અમદાવાદ એરપોર્ટની નહીં પણ ચેન્નાઈ એરપોર્ટની છે. તાજેતરમાં પડેલા મુશળધાર વરસાદને કારણે સર્વત્ર પાણી ભરાઈ ગયા છે. લોકો આ માટે તેમની રાજ્ય સરકારોને જવાબદાર ઠેરવી રહ્યા છે. આ દરમિયાન ઈન્ટરનેટ પર એક તસવીર વાયરલ થઈ રહી છે, જેને લોકો ઘણા વર્ષોથી શેર કરી રહ્યા છે. તેમાં તમે એરપોર્ટ […]

Continue Reading

કજાકિસ્તાનના 8 વર્ષ જૂના વીડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

આ વ્યક્તિ મૃત્યુ પામ્યો હોવાની અફવા તદ્દન ખોટી છે. તેને હોસ્પિટલમાં લઈ જઈ સારવાર આપ્યા બાદ ડોક્ટરોએ તેને તે જ દિવસે રજા આપી દીધી હતી. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં એક વ્યક્તિ હલ્યા વિના સીધો ઊભો જોવા મળી રહ્યો છે. તે […]

Continue Reading

BJP કાર્યકર દ્વારા પથ્થરમારો કરવાનો વીડિયો નૂહમાં રમખાણો દરમિયાનનો નથી.

આ વીડિયો હાલનો નથી પરંતુ વર્ષ 2022નો છે. આનાથી સાબિત થાય છે કે આ તાજેતરના નૂહ રમખાણોનો વીડિયો નથી. 31 જુલાઈએ હરિયાણાના નૂહમાં થયેલી હિંસા અને રમખાણોને જોડતો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ ત્યાં હાજર લોકોની ભીડ પર પથ્થર ફેંકી રહ્યો છે. તેમાં તમે […]

Continue Reading

જાણો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયા હોવાની વાયરલ માહિતીનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સરકાર દ્વારા એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરાતાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડા અંગેનો એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કેન્દ્ર સરકાર દ્વારા એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરાતાં પેટ્રોલમાં 5 અને ડીઝલમાં 10 રુપિયાનો ઘટાડો થયો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો […]

Continue Reading

Fake News: વર્ષ 2020ના બૈરૂત બ્લાસ્ટના વીડિયોને યુક્રેન બ્લાસ્ટના વીડિયોના નામે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

આ વીડિયો ક્લિપ્સ બેરૂતનો છે. જે લેબનોનમાં વિસ્ફોટના ફૂટેજ દર્શાવે છે આ દૂરઘટનામાં 200 થી વધુ લોકોના મૃત્યુ થયા હતા. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. 30 સેકન્ડના આ વીડિયોમાં ત્રણ ક્લિપ્સનો કોલાજ છે જેમાં મોટા વિસ્ફોટને જોઈ શકાય છે. વાઈરલ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading