પિતાને લીવર આપનાર પુત્રી સુરતની હોવાની વાત તદ્દન ખોટી છે… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટામાં જે પિતા-પુત્રીનો ફોટો છે તે કોલકતાના રહેવાસી છે. સુરતના ગુજરાતના હોવાની વાત તદ્દન ખોટી છે. સોશિયલ મીડિયામાં એક ફોટોમાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક પિતા-પુત્રીને ફોટો વાયરલ થઈ રહ્યો છે જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સુરતની આ પુત્રીએ તેના પિતાને લીવર ડોનેટ કર્યુ હતુ.” […]

Continue Reading

વર્ષ 2023ના વીડિયોને હાલનો નવા કાયદા બાદનો ગણાવી શેર કરવામાં આવી રહ્યો છે… જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયો 2023માં ઉત્તર પ્રદેશના લખનઉંમાં બનેલી ઘટનાનો છે, જ્યારે પ્રદીપ પાંડે નામના પોલીસ ઈન્સ્પેક્ટરની ઉત્તર પ્રદેશના એસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. 1 જુલાઈથી, ત્રણ નવા કાયદા – ભારતીય ન્યાયિક સંહિતા (BNS), ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા (BNSS) અને ભારતીય પુરાવા અધિનિયમ – દેશમાં IPC, CRPC અને ભારતીય પુરાવા અધિનિયમની જગ્યાએ અમલમાં આવ્યા છે. આ […]

Continue Reading

બ્લડ ઓન કોલ નામની સુવિધા સરકાર દ્વારા શરૂ કરવામાં આવી નથી… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. 104 નંબર ફક્ત આરોગ્ય લક્ષી જાણકારી મેળવવા માટે છે. ‘બ્લડ ઓન કોલ’ નામની સેવા શરૂ કરવામાં આવી હોવાની વાત તદ્દન ખોટી છે. હાલમાં એક મેસેજ સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજમાં લખવામાં આવ્યુ છે કે, “આજથી’104’ નંબર ભારતમાં રક્તની જરૂરીયાતો માટે […]

Continue Reading

જાણો પોલીસની PCR વાનમાં બિયર પી રહેલા આરોપીના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોલીસની PCR વાનમાં બિયર પી રહેલા વ્યક્તિનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમદાવાદ પોલીસની PCR વાનમાં આરોપી બિયર પી રહ્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પોલીસની PCR વાનમાં બિયર પી રહેલા […]

Continue Reading

શું ખરેખર રાજકોટમાં સાધુના વેશમાં બાળકોને ઉઠાવતી ટોળકી પકડાય…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોમાં જે સાધુઓને મારમારવામાં આવી રહ્યા હતા તે બાળક ચોર ગેંગ ન હતી, જેની પૃષ્ટી માલવીયાનગર પોલીસ દ્વારા કરવામાં આવી હતી. હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ત્રણ સાધુને લોકો ઘેરી અને લાકડી વડે મારમારી રહ્યા છે. અને સાધુઓ માફી માંગતા જોઈ શકાય છે. આ વીડિયોને […]

Continue Reading

જાણો શ્રીકૃષ્ણ ભગવાનને બિરયાનીનો ભોગ ધરાવી રહેલી મહિલાના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભગવાન શ્રીકૃષ્ણને બિરયાનીનો ભોગ ધરાવી રહેલી મહિલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભગવાન શ્રીકૃષ્ણને આ મહિલા નોનવેજ બિરયાનીનો ભોગ ધરાવી રહી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભગવાન શ્રીકૃષ્ણને બિરયાનીનો ભોગ ધરાવી […]

Continue Reading

કેરળના કોઝિકોડમાં રસ્તા પર પાણીની પાઈપલાઈન ફાટવાનો વીડિયો ગુજરાતના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ગુજરાતનો નહીં પરંતુ કેરળના કોઝિકડનો છે. ગુજરાતનો હોવાની વાત તદ્દન ખોટી છે. હાલમાં રસ્તા પર ફુવારાની જેમ પાણી નીકળતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રસ્તાની વચ્ચે પાણી ઉડવાનો આ વીડિયો ગુજરાતનો છે.” શું દાવો કરવામાં […]

Continue Reading

જાણો ધરાશાયી થઈ રહેલા પુલના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પૂરના પાણીના લીધે ધરાશાયી થઈ રહેલા પુલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ તે કેવું બાંધકામ છે કે જોત જોતામાં પુલ ધરાશાયી થઈ ગયો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પૂરના પાણીના લીધે […]

Continue Reading

શું ખરેખર વોટ્સએપ-ફેસબુક પર નવા સંચાર નિયમો લાગુ કરવામાં આવ્યા છે…? જાણો શું છે સત્ય… 

સરકાર દ્વારા જ એ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, પોસ્ટમાં જણાવ્યા અનુસાર આ પ્રકારના કોઈ જ સંચાર નિયમો હાલમાં વોટ્સએપ કે ફેસબુક દ્વારા લાગુ કરવામાં આવ્યા નથી.  તાજેતરમાં સોશિયલ મીડિયા પર વોટ્સએપ અને ફેસબુક દ્વારા નવા સંચાર નિયમો લાગુ કરવામાં આવ્યા હોવાની માહિતી વાયરલ થઈ રહી છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

મનાલીના વર્ષ 2023ના પૂરના વીડિયોને હરિદ્વારના નામે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલમાં હરિદ્વારમાં આવેલા પૂરનો નહીં પરંતુ ગત વર્ષે મનાલીમાં ભારે વરસાદ બાદ આવેલા પૂરનો છે. હાલનો હોવાની વાત તદ્દન ખોટી છે. વરસાદની સિઝન ચાલી રહી છે ત્યારે હાલમાં હરિદ્વારમાં પૂર જેવી સ્થિતી સર્જાઈ છે. ત્યારે હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બસ, ટ્રક, તેમજ કાર નદીના પ્રવાહમાં […]

Continue Reading

જાણો અંધારામાં રસ્તા પર ચાલી રહેલા જંગલી વરુના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અંધારામાં રસ્તા પર ચાલી રહેલા જંગલી વરુનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અંધારામાં રસ્તા પર ચાલી રહેલા જંગલી વરુનો આ વીડિયો જૂનાગઢનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં અંધારામાં રસ્તા પર ચાલી […]

Continue Reading

શું ખરેખર અકસ્માત મૃત્યુમાં સરકાર મૃતક વ્યક્તિને તેના છેલ્લા ત્રણ વર્ષની આવક પ્રમાણે વડતર આપવા બંધાયેલી છે…? જાણો શું છે સત્ય….

સુપ્રિમ કોર્ટ દ્વારા આ પ્રકારે કોઈ આદેશ કરવામાં આવ્યો નથી, વાહન અકસ્માતમાં આપવા આવતા વળતરને ઇન્કમ ટેક્ષ સાથે સબંધ નથી. હાલમાં સોશિયલ મિડિયામાં એક મેસેજ શેર કરવામાં આવી રહ્યો છે, સરકાર અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાર્ષિક આવકના દસ ગણું વળતર આપવા માટે બંધાયેલી છે. સંદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે […]

Continue Reading

શું હાથરસમાં ધાર્મિક કાર્યક્રમ દરમિયાન થયેલી નાસભાગનો આ વીડિયો છે…?જાણો શું છે સત્ય….

ફેક્ટ ક્રેસેન્ડોએ દાવો ખોટો હોવાનું શોધી કાઢ્યું હતું. હોળીની મોસમ દરમિયાન મથુરામાં થયેલી નાસભાગનો આ જૂનો વીડિયો છે. તાજેતરમાં હાથરસમાં ધાર્મિક કાર્યક્રમ દરમિયાન નાસભાગની એક વિનાશક ઘટના પ્રકાશમાં આવી હતી. આ ઘટનામાં 100 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો, જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો હતા. આ પૃષ્ઠભૂમિમાં, ભીડના ભાગદોડનો ભોગ બનતા એક વીડિયો સોશિયલ મીડિયા પર […]

Continue Reading

જાણો રસ્તા પર ચાલતાં-ચાલતાં ખાડામાં પડેલી મહિલાના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રસ્તા પર ચાલતાં-ચાલતાં ખાડામાં પડેલી મહિલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રસ્તા પર ચાલતાં-ચાલતાં ખાડામાં પડેલી મહિલાનો આ વીડિયો ગુજરાતનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં રસ્તા પર ચાલતાં-ચાલતાં ખાડામાં પડેલી મહિલાનો […]

Continue Reading

જાણો અમેરિકાના ન્યૂયોર્ક સ્ક્વેર ખાતે બનાવવામાં આવેલી વિરાટ કોહલીની પ્રતિમાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વિરાટ કોહલીની પ્રતિમાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો અમેરિકાના ટાઈમ્સ સ્ક્વેર ખાતે બનાવવામાં આવેલી વિરાટ કોહલીની પ્રતિમાનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ […]

Continue Reading

જાણો નકલી ઘઉં બનાવવાના મશીનના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો મશીન દ્વારા બનાવવામાં આવી રહેલા નકલી ઘઉંનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ મશીન દ્વારા બનાવવામાં […]

Continue Reading

Fake News: અમુલ દૂધમાં પ્લાસ્ટિક હોવાના નામે વાયરલ વીડિયોનું જાણો શું છે સત્ય…

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ખોટો છે. જેની પૃષ્ટી અમુલના તત્કાલિન એમડી આર એસ સોઢી દ્વારા કરવામાં આવી હતી. તેમજ  લોકોને ગેરમાર્ગે દોરવા આ વીડિયો બનાવવામાં આવ્યો હતો. આ વીડિયો બનાવનાર સામે પણ અમુલ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી.  હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં અમુલ દૂધનું એક તુટેલુ પેકેટ […]

Continue Reading

વંદે ભારત ટ્રેનના કોચમાં પાણી પડતુ હોવાના નામે વાયરલ વીડિયોનું જાણો જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો વંદેભારત ટ્રેનનો નહીં પરંતુ ગરીબ રથ એક્સપ્રેસ ટ્રેનનો છે. વંદેભારત ટ્રેનનો હોવાની વાત તદ્દન ખોટી છે. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં ટ્રેનના એસી ડબ્બાની ટોચ પરથી પાણી લીક થતું દેખાઈ રહ્યું છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો  છે કે, “એસી […]

Continue Reading

મધ્યપ્રદેશમાં એક વૃદ્ધ પર હુમલો કરતી પોલીસનો જૂનો વીડિયો યુપીના નામે વાયરલ થઈ રહ્યો…

મધ્યપ્રદેશમાં એક વૃદ્ધ વ્યક્તિ પર પોલીસ દ્વારા હુમલો કરવાનો જૂનો વીડિયો ખોટા દાવા સાથે વાયરલ થઈ રહ્યો છે. પોલીસ દ્વારા એક વૃદ્ધ વ્યક્તિ પર નિર્દયતાથી હુમલો કરવામાં આવ્યો હોવાનો એક વિચલિત કરનાર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ઘટના ઉત્તર પ્રદેશમાં બની છે.  શું દાવો […]

Continue Reading

જાણો વધુ પડતા મોબાઈલના ઉપયોગને કારણે ગાંડા થઈ ગયેલા બાળકના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વધુ પડતા મોબાઈલના ઉપયોગને કારણે ગાંડા જેવા થઈ ગયેલા બાળકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વધુ પડતા મોબાઈલના ઉપયોગને કારણે આ બાળક ગાંડો થઈ ગયો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય […]

Continue Reading

કથિત સેક્સ કાંડની આ ઘટના ભારતીય સાધુ નહીં પરંતુ શ્રીલંકાના બૌદ્ધ સાધુ છે… જાણો શું છે સત્ય….

આ વીડિયોમાં જોવા મળતી વ્યક્તિ આનંદ સ્વરૂપ મહારાજ નથી પરંતુ શ્રીલંકાના બૌદ્ધ સાધુ છે. ભારતીય સાધુના નામે આ વીડિયો ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે. બે મહિલાઓ સાથે કથિત હોટલના રૂમમાં પકડાયેલા એક પુરૂષનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં એક અર્ધ નગ્ન પુરૂષ અને બે લગભગ નગ્ન મહિલાઓ […]

Continue Reading

જાણો તાજેતરમાં અયોધ્યા ખાતે બનેલા નવીન રેલવે સ્ટોશનની દિવાલ ધરાશાયી થઈ હોવાના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અયોધ્યા રેલવે સ્ટેશનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં અયોધ્યા ખાતે બનેલા નવીન રેલવે સ્ટેશનની દિવાલ ધરાશાયી થઈ ગઈ તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં તૂટેલી દિવાલનો જે વીડિયો […]

Continue Reading

લોકોને ગંદી પાણીપુરી ખવડાવવાનો વીડિયો સ્ક્રિપ્ટેડ છે, ખોટા દાવા સાથે વાયરલ થઈ રહ્યો છે… જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયો સત્ય ઘટના નથી. આ વીડિયો સ્ક્રિપ્ટેડ છે. જે લોકોમાં જાગૃતી ફેલાવવા તેમજ મનોરંજન માટે બનાવવામાં આવ્યો છે. પાણીપુરી વેચનારનો ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે પાણીપુરી વેચનાર વાસણમાં એ જ એઠી ચમચી નાખે છે જેનાથી તે પાણીનો સ્વાદ લે છે. પછી તે પોતાના હાથથી વાસણમાં […]

Continue Reading

જાણો તાજેતરમાં અમરનાથ મહાદેવના પ્રથમ દર્શનના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અમરનાથ મહાદેવનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમરનાથ મહાદેવના પ્રથમ દર્શનનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં અમરનાથ મહાદેવના પ્રથમ દર્શનનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ […]

Continue Reading

એક ફોનમાં બે સિમ કાર્ડ રાખવા માટે TRAI યુઝર્સ પર ચાર્જ લગાવશે… વાયરલ દાવો ખોટો છે…

TRAI મલ્ટીપલ સિમ રાખવા માટે ગ્રાહકો પર શુલ્ક લાદશે નહીં. આ દિવસોમાં મોટાભાગના સ્માર્ટફોન યુઝર્સ પાસે બેથી વધુ સિમ કાર્ડ છે. ભારતમાં, સરકાર વ્યક્તિઓને એક જ ઓળખ હેઠળ નવ જેટલા સિમ કાર્ડની નોંધણી કરવાની પરવાનગી આપે છે. દરમિયાન, એક સંદેશમાં દાવો કરવામાં આવ્યો છે કે જો કોઈ મોબાઈલ ફોનમાં બે સીમ કાર્ડ હોય, તો ટ્રાઈ […]

Continue Reading

જાણો વારાણસી ખાતે EVM માં ખોટી મત ગણતરી થઈ હોવાના વામન મેશ્રામના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બામસેફના રાષ્ટ્રીય અધ્યક્ષ વામન મેશ્રામનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, નરેન્દ્ર મોદીના મતવિસ્તાર વરાણસી ખાતે કુલ મતદાતાઓ 11 લાખ છે પરંતુ EVM મશીનમાંથી 12 લાખ 87 હજાર વોટ નીકળ્યા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ […]

Continue Reading

જાણો હિંદુઓ વિશે બોલી રહેલા મુસ્લિમ ટોપી પહેરેલા વ્યક્તિના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર હિંદુઓને ભડકાનારા નિવેદન આપી રહેલા વ્યક્તિનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો એક મુસ્લિમ વ્યક્તિનો છે જે હિંદુઓને ભડકાવી રહ્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં હિંદુઓ ભડકાવનારા નિવેદન આપી રહેલા […]

Continue Reading

જાણો બાળકને ઢોર માર મારી રહેલા પિતાના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બાળકને ઢેર માર મારી રહેલા યુવકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો ગુજરાતનો છે જેમાં એક વ્યક્તિ બાળકને લાકડી વડે ઢોર માર મારી રહ્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

જાણો મંદિરમાં રાખેલી આરતીમાંથી સિગારેટ સળગાવી રહેલી છોકરીના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મંદિરમાં રાખેલી આરતીમાંથી સિગારેટ સળગાવી રહેલી છોકરીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મંદિરમાં રાખેલી આરતીમાંથી એક છોકરી સિગારેટ સળગાવીને મંદિરમાં જ ધુમ્રપાન કરે છે અને તે ત્યાર બાદ લપસી જાય છે અને તેનું હાડકું તૂટી જાય છે. પરંતુ ફેક્ટ […]

Continue Reading

ગુજરાતી ગીત રહેલી આ મહિલા મુળ ગુજરાતના પાટણ શહેરની છે તેમજ તેમનુ નામ પુજા રાઉ છે. જે ગુજરાતી ગાયિકા તરીકે પ્રખ્યાત છે.

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વિદેશી લાગતી મહિલા ગુજરાતી ગીત ‘વા વાયાને વાદળ ઉમટયા’ ગાય રહ્યા છે. જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ ગીત ગાય રહેલી મહિલા વિદેશી છે અને લંડનની રહેવાસી છે.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 11 […]

Continue Reading

મહિલા દ્વારા બાળકના અપહરણના નામે વાયરલ થઈ રહ્યો છે ફેક મેસેજ… જાણો શું છે સત્ય….

વર્ષ 2018થી આ મેસેજ સોશિયલ મીડિયામાં જૂદા-જૂદા શહેરના નામે વાયરલ થઈ રહ્યો છે. હાલમાં નડિયાદમાંથી કોઈ બાળકનું અપહરણ થયુ નથી. જેની પૃષ્ટી ખેડા-નડિયાદના એસપી દ્વારા જણાવવામાં આવ્યુ. એક મહિલા અને એક બાળકનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે,“મહિલા દ્વારા આ બાળકનું ગુજરાતના નડિયાદથી અપહરણ કરવામાં આવ્યુ.” […]

Continue Reading

બાળકને પોતાની પાસે રાખી અને વિદ્યાર્થીને ભણાવી રહેલા શિક્ષકના ફોટાના જાણો શું છે સત્ય….

ફોટોમાં નાનો છોકરો જોવા મળે છે તે આ પ્રોફેસરનો નથી. તે તેના વર્ગના વિદ્યાર્થીનો છે. તેમજ પ્રોફેસરની પત્નીનું અવસાન થયું નથી. હાલ સોશિયલ મિડિયામાં એક પ્રોફેસરનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ એક બાળકની સંભાળ લેતાની સાથે વર્ગખંડમાં વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પત્નીના મૃત્યુ બાદ […]

Continue Reading

ગુજરાતના મહિલા આઈપીએસ અધિકારીના નામે વાયરલ વીડિયોનું જાણો શું છે સત્ય….

આ મહિલા ગુજરાત સરકારમાં IPS ઓફિસર નહીં પરંતુ તે ઉદ્યોગસાહસિક, સંશોધન વિશ્લેષક, ડિબેટર, સામાજિક કાર્યકર્તા અને રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતી મહિલા છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક મહિલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, વાયરલ વીડિયોમાં મહિલા લવ જેહાદના નામે ઉશ્કેરણીજનક વાતો કરતી સાંભળી શકાય છે. જે વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વીડિયોમાં […]

Continue Reading

જાણો ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂરની પરિસ્થિતિના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂરની પરિસ્થિતિનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભારે વરસાદને કારણે બાંગ્લાદેશમાં સર્જાયેલી પૂરની પરિસ્થિતિનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી […]

Continue Reading

નટરાજ પેન્સિલ દ્વારા આ પ્રકારે કોઈ નોકરી આપવામાં આવી રહી નથી… જાણો શું છે સત્ય….

સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં નટરાજ પેન્સિલના નામે મેસેજ શેર કરવામાં આવી રહ્યો છે. આ મેસેજ વર્ક ફોર્મ હોમને લઈ છે. આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “નટરાજ પેન્સિલ કંપની દ્વારા લોકોને વર્ક ફોર્મ હોમની નોકરી આપવામાં આવી રહી છે જેમાં 30 હજાર સુધીનો પગાર આપવામાં આવી […]

Continue Reading

જાણો તડકામાં સળગી ઉઠેલા બાઈકના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રસ્તા વચ્ચે સળગી રહેલા બાઈકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તડકામાં લાંબો સમય પડી રહેવાને કારણે આ બાઈકમાં આગ લાગી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં રસ્તા વચ્ચે સળગી રહેલા બાઈકનો […]

Continue Reading

જાણો લગ્નનો શણગાર સજીને મતદાન કરી રહેલી મહિલાના વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર લગ્નનો શણગાર સજીને મતદાન કરી રહેલી મહિલાનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં બિહારના ગાજીપુર ખાતે એક મહિલાએ લગ્નના દિવસે જ લગ્ન કર્યા પહેલાં મતદાન કર્યું તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત […]

Continue Reading

જાણો પૃથ્વીના ગોળા પર જલધારા કરા રહેલા સાધુસંતોના વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પૃથ્વીના ગોળા પર જલધારા કરી રહેલા સાધુસંતોનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં વધુ પડતી ગરમીને કારણે તપી રહેલી ધરતીને શાંત કરવા માટે સાધુસંતો દ્વારા પૃથ્વીના ગોળા પર જલધારા કરવામાં આવી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું […]

Continue Reading

જાણો કમાભાઈની નવી ગાડીના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મર્સિડીઝ ગાડી સાથે ઉભેલા ગાયક કલાકાર જીજ્ઞેશ કવિરાજ અને કમાભાઈનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કમાભાઈએ નવી મર્સિડીઝ ગાડી લીધી તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મર્સિડીઝ […]

Continue Reading

જાણો છાપરા પર લગાવેલા શ્રી રામ ભગવાનના ધ્વજને નીકાળીને ફેંકી રહેલા યુવકના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક છાપરા પર લગાવેલા શ્રી રામ ભગવાનના ધ્વજને નીકાળીને ફેંકી રહેલા યુવકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક મુસ્લિમ યુવક દ્વારા હિંદુના છાપરા પર લગાવેલો શ્રી રામ ભગવાનનો ધ્વજ નીકાળીને ફેંકી દેવાની કોશિશ કરવામાં આવી તેનો આ વીડિયો છે. […]

Continue Reading

જાણો મુસ્લિમ એક્સપ્રેસના નામે વાયરલ થઈ રહેલા ટ્રેનના વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર લીલા રંગના મસ્જિદના ગુંબજ અને સોનેરી રંગના પક્ષીઓની ડિઝાઈનથી શણગારેલી ટ્રેનનો આગળનો ભાગ દર્શાવતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હૈદરાબાદથી બંગાળ જતી ટ્રેનને જેહાદીઓ દ્વારા રોકીને તેને મુસ્લિમ એક્સપ્રેસ નામ આપવામાં આવ્યું . પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને […]

Continue Reading

જાણો તરબૂચમાં કેમિકલના ઈન્જેક્શન મારી રહેલા યુવકના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર તરબૂચમાં કેમિકલના ઈન્જેક્શન લગાવી રહેલા યુવકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બજારમાં વેચાઈ રહેલા તરબૂચને લાલ રંગનું બનાવવા માટે તેમાં કેમિકલનું ઈન્જેક્શન લગાવવામાં આવે છે તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી તસ્વીર મુંબઈના પુલની છે…? જાણો શું છે સત્ય….

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, આ મુંબઈનો નહીં પણ ચીનના બ્રિજનો ફોટો છે. સોશિયલ મીડિયા પર એક ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે ફોટોમાં એક સુંદર લાંબા પુલની તસવીર જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો […]

Continue Reading

શું દલવીર ભંડારીની આંતરરાષ્ટ્રીય કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે પસંદગી કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

ભારતના સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ દલવીર ભંડારીની ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવામાં આવી હોવાના સમાચાર ખોટા છે. ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં મુખ્ય ન્યાયાધીશનું કોઈ પદ નથી. દલવીર ભંડારી 2018માં ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસમાં ફરી ચૂંટાયા હતા. તેઓ 2012થી ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના જજ છે. હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયા પર ખૂબ […]

Continue Reading

goes viral in the name of a real incidentજાણો મહિલા દ્વારા બળકને ફ્રિજમાં મૂકવાના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ફોન પર વાત કરી રહેલી એક મહિલા દ્વારા બળકને ફ્રિજમાં મૂકી દેવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક મહિલા ફોન પર વાત કરતાં-કરતાં બાળકને ફ્રિજમાં મૂકી દે છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત […]

Continue Reading

શું ખરેખર અમેરિકામાં ગેંગસ્ટર ગોલ્ડી બરારની હત્યા કરવામાં આવી…?  જાણો શું છે સત્ય….

જેલમાં બંધ કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ખાસ ગોલ્ડી બરારના ને લઈ છેલ્લા ત્રણ દિવસથી મોટા સમાચાર આવી રહ્યા છે. મૂસેવાલાની હત્યા બાદ ગોલ્ડી કેનેડા ભાગી ગયો હતો. આ પછી, ત્યાંથી તે પંજાબમાં જુદા જુદા ગુનાઓને અંજામ આપવાનું કાવતરૂ ઘડી રહ્યો છે. હાલમાં સોશિયલ મીડિયામાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગોલ્ડી બરારની અમેરિકામાં ગોળી મારીને […]

Continue Reading

શું ખરેખર સદાબહાર હીટ ગીતોના લેખક સંતોષ આનંદ હાલમાં આર્થિક રીતે નબળી પરિસ્થિતિને કારણે ભીખ માંગીને ગુજરાન ચલાવી રહ્યા છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બોલીવુડના સદાબહાર ગીતોના લેખક સંતોષ આનંદનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બોલીવુડના સદાબહાર હીટ ગીતોના લેખક સંતોષ આનંદ આર્થિક રીતે નબળી પરિસ્થિતિને કારણે ભીખ માંગીને ગુજરાન ચલાવી રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે. કારણ […]

Continue Reading

અદાણી ગ્રુપ દ્વારા અરબ દેશોમાં હજારો ગાયો સપ્લાય કરતા હોવાનો દાવો ખોટો છે, વીડિયો ભારતનો નથી….

મોટી સંખ્યામાં પ્રાણીઓને લઈ જતા કન્ટેનરનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે. “આ વીડિયો ગુજરાતનો છે જ્યાં અદાણી ગ્રુપ દ્વારા હજારો ગાયો વિદેશોમાં સપ્લાય કરવામાં આવી રહી છે.”  શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 27 એપ્રિલ […]

Continue Reading

જાણો રસ્તા પર શાકભાજી વહેંચી રહેલી મહિલાની સાડી પર કારચાલકે કાર ચઢાવી હોવાના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક સાથે રસ્તા પર શાકભાજી વહેંચી રહેલી મહિલાની સાડી પર કાર પાર્ક કરી દેવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક કારચાલક યુવકે રસ્તા પર શાકભાજી વહેંચી રહેલી મહિલાની સાડી પર કાર પાર્ક કરી દીધી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

શું આ તાજેતરના પૂરની પરિસ્થિતિ દરમિયાન દુબઈના વિઝ્યુઅલ છે…? જાણો શું છે સત્ય….

આ વીડિયો વર્ષ 2018નો સાઉદી અરેબિયાના તાબુકનો જૂનો વીડિયો છે. હાલનો દુબઈનો આ વીડિયો હોવાની વાત તદ્દન ખોટી છે. દુબઈને હાલમાં અચાનક પૂર અને ભારે વરસાદનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે ઘણું નુકસાન થયું અને સંદેશા વ્યવહારમાં પણ નુકશાની થઈ હતી. આ અહેવાલો અનુસાર, દુબઈમાં લગભગ 15.2 સેમી વરસાદ પડ્યો છે જે દોઢ વર્ષના […]

Continue Reading