જાણો હરિયાણામાં રાજપૂતોએ કરેલા વિરોધ પ્રદર્શનને નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રાણા સાંગા પર સપા સાંસદ રામજીલાલ સુમને આપેલા વિવાદિત નિવેદન પર કરણી સેનાના વિરોધ પ્રદર્શનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં સપા સાંસદ રામજીલાલ સુમને આપેલા વિવાદિત નિવેદન પર કરણી સેનાએ હરિયાણામાં વિરોધ પ્રદર્શન કર્યું હતું તેનો આ વીડિયો છે. પરંતુ […]

Continue Reading

જાણો ઉત્તરપ્રદેશ પોલીસના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોલીસ કર્મચારીઓની વચ્ચે થઈ રહેલ કૃષ્ણ અને રામ ધૂનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઉત્તરપ્રદેશ પોલીસ દ્વારા કથા અને સત્સંગ કરવામાં આવ્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પોલીસ […]

Continue Reading

હરિયાણાના સીએમ નાયબ સિંહ સૈનીના કાર્યક્રમમાં ખેડૂતો દ્વારા તોડફોડના નામે જૂનો વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે…

વાયરલ વીડિયોમાં ખેડૂતો હરિયાણાના કરનાલમાં 2021ના કાર્યક્રમ માટે સ્થળ પર તોડફોડ કરતા જોવા મળે છે જેમાં હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટર હાજરી આપવાના હતા. લોકો દ્વારા જાહેર કાર્યક્રમમાં તોડફોડ અને સ્ટેજ તોડવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો શેર કરનાર યુઝર્સે દાવો કર્યો છે કે તેમાં ખેડૂતો હરિયાણાના મુખ્યમંત્રી નાયબ […]

Continue Reading

જાણો તાજેતરમાં હરિયાણાના પાનીપત ખાતે પકડાયેલા નકલી EVM ની ઘટનાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગાડીમાં ભરેલા EVM મશીનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં હરિયાણાના પાનીપત ખાતેથી પકડાયેલા નકલી EVM નો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ગાડીમાં ભરેલા EVM મશીનનો […]

Continue Reading

Fake News: કિસાન આંદોલન સાથે આ વીડિયોને કોઈ લેવા-દેવા નથી. જાણો શું છે સત્ય….

આ વીડિયોને ખેડૂતોના આંદોલન સાથે કોઈ સંબંધ નથી. આ વીડિયો હરિયાણાના અંબાલામાં સ્થાનિક સમસ્યાને લઈને ગ્રામજનોના પ્રદર્શનનો છે. હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં એક અધિકારી સાથે અન્ય લોકોને પૈસાને લઈ વાત કરી રહ્યા છે, અંતમાં વાતાવરણ ઉગ્ર બનતુ જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, […]

Continue Reading

જાણો હરિયાણા ખાતે ગટરના પાણીમાંથી બિરયાની બનાવવાના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સ્ટ્રીટફૂડની લારી પાસે થયેલી બબાલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હરિયાણા ખાતે ગટરના પાણીમાંથી બિરયાની બનાવી રહેલા વ્યક્તિનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો […]

Continue Reading

જાણો ઘર તૂટી જવાને કારણે રડી રહેલી બાળકીના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર નૂંહ ખાતે થયેલી હિંસાના ઘણા બધા ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક રડી રહેલી બાળકીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હરિયાણાના નૂંહ ખાતે થયેલી હિંસા બાદ સરકારે ઘરો પર બુલડોઝર ચલાવાતાં સર્જાયેલી પરિસ્થિતિનું વર્ણન કરી રહેલી બાળકીનો આ વીડિયો […]

Continue Reading

જાણો પોલીસ દ્વારા ભાજપના કાર્યકર્તાઓ પર કરવામાં આવેલા લાઠીચાર્જના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોલીસ દ્વારા ભીડ પર લાઠીચાર્જનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હરિયાણામાં પોલીસ દ્વારા ભાજપના કાર્યકર્તાઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં પોલીસ દ્વારા […]

Continue Reading

BJP કાર્યકર દ્વારા પથ્થરમારો કરવાનો વીડિયો નૂહમાં રમખાણો દરમિયાનનો નથી.

આ વીડિયો હાલનો નથી પરંતુ વર્ષ 2022નો છે. આનાથી સાબિત થાય છે કે આ તાજેતરના નૂહ રમખાણોનો વીડિયો નથી. 31 જુલાઈએ હરિયાણાના નૂહમાં થયેલી હિંસા અને રમખાણોને જોડતો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ ત્યાં હાજર લોકોની ભીડ પર પથ્થર ફેંકી રહ્યો છે. તેમાં તમે […]

Continue Reading

પાંચ વર્ષ જૂના વીડિયોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હરિયાણાના હિસારનો આજ થી પાંચ વર્ષ પહેલાનો છે. હાલનો ગુજરાતનો હોવાની વાત તદ્દન ખોટી છે. બિપોરજોય વાવાઝોડાને લઈ સમગ્ર ગુજરાતમાં ભયનો માહોલ છે, ત્યારે હાલમાં એક સીસીટીવી વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક માણસ પતરાની સાથે હવામાં ઉડી જાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

શું ખરેખર દિલ્હીમાં સરકાર દ્વારા રિક્ષામાં દારૂ વહેચવા અંગેની જાહેરાત કરવામાં આવી રહી છે…? જાણો શું છે સત્ય….

દારૂની જાહેરાત કરતો આ વીડિયો દિલ્હીનો નહિં પરંતુ હરિયાણાના રોહતક શહેરનો છે. આ વીડિયોને દિલ્હી સાથે કોઈ લેવા-દેવા નથી. એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં શેરીમાં દારૂના દરની જાહેરાત કરતી ઈ-રિક્ષાનો એક નાનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે, આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી […]

Continue Reading

જાણો પાઈપમાંથી નીકળી રહેલા બરફના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં ઠંડીનું જોર વધી રહ્યું છે ત્યારે સોશિયલ મીડિયા પર પાઈપમાંથી નીકળી રહેલા બરફનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરનો છે કારણ કે, હાલમાં ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધ્યું હોવાથી પાઈપમાંથી બરફ નીકળી રહ્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

આદમપુર વિધાનસભાની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારને 3241 વોટ મળ્યા છે… જાણો શું છે સત્ય….

આદમપુર વિધાનસભાની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારને 3420 મત મળ્યા હતા. 579 મત જ મળ્યા હોવાની વાત તદ્દન ખોટી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા હરિયાણાની આદમપુર બેઠક પર યોજાયેલી વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામ આવ્યા હતા. જેમા ભાજપાના ઉમેદવાર ભવ્ય બિશ્નોયનો ભવ્ય વિજય થયો હતો. જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના ઉમેદવારોને હારનો સામનો કરવો પડ્યો […]

Continue Reading

શું ખરેખર હરિયાણામાં નાઈટ કર્ફ્યુનો સમય સાંજના 6 વાગ્યાનો કરવામાં આવ્યો…? જાણો શ છે સત્ય….

દેશમાં કોરોના કહેરમાં ધીમે ધીમે ઉછાળો આવી રહ્યો છે. તેમજ જૂદા-જૂદા રાજ્યોમાં પ્રતિબંધો પણ લાદવામાં આવી રહ્યા છે. ગુજરાત, યુપી સહિતના રાજ્યો માં નાઈટ કર્ફ્યુ અમલમાં મુકવામાં આવ્યુ છે. ત્યારે આ વચ્ચે મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે, “હરિયાણામાં નાઈટ કર્ફ્યુનો સમય વધારી દેવામાં આવ્યો છે અને સાંજના 6 વાગ્યાથી નાઈટ કર્ફ્યુ અમલમાં […]

Continue Reading

શું ખરેખર ઓક્સિજન સિલિન્ડર સાથે પકડાયેલ આ શખ્સ ભાજપાનો કાર્યકર છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ચાર પોલીસ અધિકારી સાથે એક શખ્સ પકડાયેલો દેખાય છે. તેમજ તેની પાછળ ઓક્સિજનના સિલિન્ડર ભરેલી ટ્રક પણ જોવા મળે છે. આ ફોટો વાયરલ કરતાની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઓક્સિજન સિલિન્ડરને બ્લેકમાં વહેચતો આ શખ્સ ભાજપાનો કાર્યકર છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

હરિયાણાનો અનાજની બોરીઓ પર પાણીના છંટકાવનો વર્ષ 2017 નો વીડિયો પંજાબના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારો વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો પંજાબનો છે. જ્યાં ખેડૂતો FCI ના ગોદામોમાં MSP પર ખરીદેલા અનાજની બોરીઓ પર પાણીનો છંટકાવ કરી રહ્યા છે. આ રીતે ખેડૂતો અનાજને સડાવીને સડેલા અનાજને બિયર તથા […]

Continue Reading

હરિયાણામાં પાઈપમાંથી નીકળતા બરફનો જૂનો વીડિયો કચ્છના નલિયાના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં ઠંડીનું જોર વધી રહ્યું છે ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો કચ્છના નલિયાનો છે. જ્યાં તાપમાન માઈનસ 2 ડિગ્રી પર પહોંચતાં પાણીની પાઈપમાંથી બરફ નીકળવા લાગ્યો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ […]

Continue Reading

શું ખરેખર અદાણી ગ્રુપ પર સમાચાર પ્રસારિત કરવાના કારણે પત્રકાર પર હુમલો થયો…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવાન હોસ્પિટલના બેડ પર સુતેલો જોવા મળે છે. જયારે આ જ યુવાનની ફાઈલ તસ્વીર અન્ય ફોટામાં જોવા મળે છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ હરિયાણાનો પત્રકાર છે. જેના પર અદાણી ગ્રુપના સમાચાર પ્રસારિત કરવા બદલ હુમલો કરવામાં આવ્યો.” […]

Continue Reading

વર્ષ 2018 માં હરિયાણા ખાતે યોજાયેલી AAP ની રેલીનો વીડિયો કિસાન આંદોલનના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનનમાં 350 રૂપિયા રોજ આપીને ભીડ એકઠી કરવામાં આવી રહી છે તેનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં પોસ્ટના વીડિયો સાથે કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત […]

Continue Reading

મુંબઈ ખાતે વર્ષ 2018 માં થયેલા ખેડૂત આંદોલનનો ફોટો હાલના કિસાન આંદોલનના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પંજાબ, હરિયાણા અને દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારોએ જોર પકડ્યું છે. આ સમાચારો સાથે એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો તાજેતરમાં ચાલી રહેલા કિસાન આંદોલનમાં દિલ્હી પહોંચેલા કિસાનોનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

રાજસ્થાનમાં વર્ષ 2017 માં થયેલા કિસાન આંદોલનનો ફોટો હાલમાં ચાલી રહેલા કિસાન આંદોલનના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પંજાબ, હરિયાણા અને દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારોએ જોર પકડ્યું છે. આ સમાચારો સાથે એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો તાજેતરમાં ચાલી રહેલા કિસાન આંદોલનનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. […]

Continue Reading

વર્ષ 2018 નો ફોટો હાલમાં ચાલી રહેલા કિસાન પ્રદર્શનના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પંજાબ, હરિયાણા અને દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારોએ જોર પકડ્યું છે. આ સમાચારો સાથે એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો તાજેતરમાં ચાલી રહેલા કિસાન આંદોલનમાં પોલીસ દ્વારા ખેડૂતો પર ઠંડીની ઋતુમાં પાણીનો મારો કરવામાં આવ્યો તેનો […]

Continue Reading

શું ખરેખર હરિયાણાના વિડિયોને બિહાર ચૂંટણીમાં EVM સાથે જોડી વાયરલ કરવામાં આવી રહ્યો…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવાનને સ્થાનિક લોકો દ્વારા પકડી પાડવામાં આવ્યો હોવાનું દેખાઈ રહ્યુ છે અને આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે, બિહાર વિધાનસભાની ચૂંટણી દરમિયાન ઈવીએમ મશીન સાથે છેડછાડ કરતા આ યુવાનને પકડી પાડવામાં આવ્યો હતો. ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, […]

Continue Reading

શું ખરેખર બિહાર ચૂંટણીમાં ભાજપની રેલીનો વિરોધ કરવામાં આવ્યો તેનો વિડિયો છે….? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ટ્રેક્ટર પર ભાજપના ઝંડા ઘણા લોકો દેખાઈ રહ્યા છે. જેનો મોટી સંખ્યામાં લોકો કાળા વાવટા ફરકાવી વિરોધ કરી રહ્યા છે. તેમજ મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ વિડિયો સાથે માહિતી શેર કરવામાં આવી રહ્યો છે કે, બિહારમાં ચૂંટણી પ્રચાર માટે નિકળેલી ભાજપાની […]

Continue Reading

વર્ષ 2016ના જુના વિડિયોને ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો…જાણો શું છે સત્ય…

Bhavik Amin નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 27 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “હરિયાણા થી રૂઝાન આવવાનું શરૂ. સૈની નું મોઢું કાળું કરી જુતો થી કરાયું સ્વાગત…” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 118 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 11 લોકો દ્વારા આ પોસ્ટ પર તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા […]

Continue Reading

શું ખરેખર અમાદાવાદમાં નિર્માણાધીન પુલ ધરાશાયી થયો…? જાણો શું છે સત્ય…

राकेश यादव टीम अहमदाबाद નામના ફેસબુક યુઝર દ્વારા 24 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Between Vijay cross road to commerce six road. In Ahmedabad Metro Line Collapsed near Phoenix Mall. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે, અમદાવાદમાં […]

Continue Reading