જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત સમયના વાયરલ ફોટોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની અમેરિકા મુલાકાતના ઘણા બધા ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં તેમના વિરોધના કેટલાક ફોટા વાયરલ થઈ રહ્યા છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની અમેરિકા મુલાકાત સમયે અમેરિકામાં તેમનો વિરોધ થયો તેના આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની […]

Continue Reading

શું ખરેખર મમતા બેનર્જીને સ્કૂટી શીખવવા માટે રસ્તો બંધ કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સ્કૂટી ચલાવી રહેલા મમતા બેનર્જીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મમતા બેનર્જીને સ્કૂટી શીખવવા માટે રસ્તો બંધ કરવામાં આવ્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

કંગના રાણૌતના વિરોધનો જૂનો વીડિયો ભ્રામક માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કંગના રાણૌતના ફોટાને કાળો કલર કરી રહેલી મહિલાઓનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં કંગના રાણૌતને પદ્મશ્રી પુરસ્કાર મળ્યો તેના લીધે તેનો વિરોધ કરી રહેલી મહિલાઓનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય […]

Continue Reading

શું ખરેખર ભાજપના નેતાઓ દ્વારા બંગાળની હિંસા રોકવા ધરણા કરવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં પશ્ચિમ બંગાળ ખાતે યોજાયેલી ચૂંટણીનું પરિણામ આવ્યું જેમાં મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીનો વિજય થયો છે ત્યારે આ પરિણામો બાદ બંગાળમાં હિંસા ફાટી નીકળી હોવાના સમાચારોએ અને વીડિયોએ સોશિયલ મીડિયા પર જોર પકડ્યું છે ત્યારે બંગાળ બચાવવા માટેના બેનરો સાથેનો ભાજપના નેતાઓનો એક ફોટો સોશિયલ મીડિયાપર વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર ઉત્તરપ્રદેશમાં મોદી સરકાર વિરુદ્ધમાં બજરંગદળ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પેટ્રોલ અને ડિઝલના ભાવવધારાનો વિરોધ કરતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઉત્તરપ્રદેશમાં બજરંગદળના કાર્યકર્તાઓ દ્વારા નારેબાજી સાથે મોદી સરકારનો વિરોધ કરવામાં આવ્યો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ઉત્તરપ્રદેશનો નહીં પરંતુ […]

Continue Reading

શું ખરેખર દિલ્હીના 200 પોલીસકર્મીઓએ બળવો કરીને ખેડૂતોના સમર્થનમાં રાજીનામું આપ્યું…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારોએ જોર પકડ્યું છે ત્યારે તેની સાથે એક માહિતી એવી વાયરલ થઈ રહી છે જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દિલ્હી પોલીસના 200 પોલીસકર્મીઓએ બળવો કરીને ખેડૂતોના સમર્થનમાં રાજીનામું આપી દીધું છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ […]

Continue Reading

વર્ષ 2019 નો વીડિયો કિસાન આંદોલનના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારો વચ્ચે સોશિયલ મીડિયા પર દિલ્હી પોલીસ અને મોદી સરકારના સમર્થનમાં નારેબાજી કરતો લોકોના ટોળાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ચાલી રહેલા કિસાન આંદોલનના વિરોધમાં દિલ્હીના લોકો રસ્તા પર ઉતર્યા અને દિલ્હી પોલીસ તેમજ મોદી સરકારના સમર્થનમાં નારેબાજી […]

Continue Reading

શાહીનબાગ આંદોલનમાં ફાયરિંગ કરનાર કપિલ ગુર્જરના નામે રામ ભક્ત ગોપાલનો ફોટો વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ તઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, શાહીનબાગ આંદોલન સમયે ફાયરિંગ કરનાર કપિલ ગુર્જરનો આ ફોટો છે જે તાજેતરમાં ભાજપમાં જોડાયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો મિશ્રિત સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં શાહીનબાગ આંદોલન સમયે ફાયરિંગ કરનાર […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો અમેરિકાના વ્હાઈટ હાઉસનો છે…? જાણો શું છે સત્ય…

Chetan Zinzuwadia નામના ફેસબુક યુઝર દ્વારા 1 જૂન, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Protestors already broke inside #WhiteHouse for the first time in American history,, gun fire at east gate and some sources said Trump fleed with his family to Kanzas , #CIA have […]

Continue Reading

હોંગકોંગમાં બનેલી ઘટનાનો જૂનો વીડિયો ચીનમાં કોરોના વાયરસના નામે થયો વાયરલ… જાણો શું છે સત્ય…

Saurastra Samachar‎ નામના ફેસબુક પેજ દ્વારા 16 માર્ચ, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કોરોના ચાઇનમાં શુ થયું જુઓ વિડિઓ. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ચીનનો છે. જ્યાં કોરોના વાયરસને પગલે આવી સ્થિતિ સર્જાઈ છે. આ પોસ્ટને […]

Continue Reading

શું ખરેખર કાશ્મીરી પંડિતો દ્વારા શાહીનબાગ ખાતે CAA નો વિરોધ કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

‎‎‎‎ગગો ગુજરાતી નામના ફેસબુક યુઝર દ્વારા 20 જાન્યુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, લ્યો બોલો..ભક્તો હવે ડૂબી મરો, કાશ્મીરી પંડિતો શાહીન બાગ પ્રોટેસ્ટના સમર્થનમાં.. તમે કાશ્મીરી પંડિત વિશે બોલવાનો હક ખોઈ દીધો ભક્તો… આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, કાશ્મીરી પંડિતો દ્વારા […]

Continue Reading

શું ખરેખર જશોદાબેન મોદી CAA નો વિરોધ કરવા શાહીન બાગ પહોંચ્યા…? જાણો શું છે સત્ય…

‎‎‎‎ Hemalata Shetty Sheth નામના ફેસબુક યુઝર દ્વારા 20 જાન્યુઆરી, 2020  ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, શાહીન બાગ. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા જશોદાબેનના ફોટો સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે, શાહીન બાગ ખાતે ચાલી રહેલા CAA ના વિરોધ પ્રદર્શનમાં જશોદાબેને હાજરી આપી વિરોધ […]

Continue Reading

ABVP કાર્યકરો દ્વારા CAA અને NRC ના વિરોધની ફોટોશોપ તસ્વીર વાયરલ… જાણો શું છે સત્ય…

‎‎‎‎Bharvi Kumar  નામના ફેસબુક યુઝર દ્વારા 1 જાન્યુઆરી, 2020   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, બોલો આ તો ઘરના જ ચોર નીકળ્યા આ તો ભક્તો તમારા સાથીદારોજ નીકળ્યા કેમ ભક્તો આને ક્યાં મોકલશો… પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે, ભાજપના […]

Continue Reading

શું ખરેખર AMU નો ગેટ પોલીસ દ્વારા તોડવામાં આવ્યો હતો…? જાણો શું છે સત્ય…

‎‎‎‎વિકાસ નું બેસણું ‎ નામના ફેસબુક પેજ દ્વારા 16 ડિસેમ્બર,2019  ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, વિદ્યાર્થીઓ શાંતિથી અંદર છે, તો પોલીસ શેના માટે દરવાજા તોડે છે? કોઈ કહેશે? પટેલો પર દમન યાદ આવી ગયું.શેયર કરો. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં […]

Continue Reading

પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસ કાર્યકરો દ્વારા CAA અને NRC ના વિરોધની ફોટોશોપ તસ્વીર વાયરલ.. જાણો શું છે સત્ય…

Hemant Patel નામના ફેસબુક યુઝર દ્વારા 24 ડિસેમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, The poster behind Priyanka, “कैब हटाओ, इस देश को मुस्लिम राष्ट्र बनाओ“; tells all about Muslim’s ultimate goals and how Congress is helping them! It should be enough to open […]

Continue Reading

શું ખરેખર પોલીસ દ્વારા CAA અને NRC નો વિરોધ કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

‎‎‎‎ High Court Advocates નામના ફેસબુક યુઝર દ્વારા 21 ડિસેમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એક ફોટો મૂકવામાં આવ્યો હતો અને તેની સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે, તાજેતરમાં સરકાર દ્વારા નાગરિકતા સંશોધન બિલનો જે નવો કાયદો બનાવવામાં આવ્યો છે તેને લઈને પોલીસ દ્વારા CAA અને NRC નો […]

Continue Reading

ઉત્તરપ્રદેશના લખનૌ ખાતે CAA ના હિંસક વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા કરાયેલ લાઠીચાર્જનો વીડિયો અમદાવાદના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

‎‎‎‎Yakubali Pasheriya‎ નામના ફેસબુક યુઝર દ્વારા 20 ડિસેમ્બર,2019   ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, अगर मिडिया नही‌ दिखायगा तो‌ हमे ही पुरे भारत को‌ यह दिखाना होगा । Shah-E-Alam paththar mara pehle ka video.MEDIA SIRF IS GHTNNA KE BAAD KA PUBLIC REACTION BATA RAHI […]

Continue Reading

વર્ષ 2017ના વિડિયોને હાલનો NRCનો આસામનો ગણાવી ફેલાવવામાં આવી રહ્યો..

Paresh Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “#NRC में नाम नहीं है इसलिए घर से उठाया जा रहा है #Assam आज आपका विरोध बंद हो जाए तो कल आपका हाल ऐसा ही होगा ।” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 11 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. […]

Continue Reading