શું ખરેખર કાચમાં પાછળ ઉભેલી મહિલા દ્વારા વડાપ્રધાન મોદીનું અપમાન કરવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….
નરેન્દ્ર મોદીના આ ફોટોને ડિજીટલી એડિટેડ કરવામાં આવ્યો છે. ઓરિજનલ ફોટોમાં મહિલા દ્વારા મોદીની અભિવાદનને ઝીલવામાં આવ્યુ હોવાનું જોઈ શકાય છે. હાલમાં સોશિયલ મીડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જે ફોટોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાચની પહેલી બાજી ઉભેલા લોકોને અંગૂઠા બતાવી અને અભિવાદન કરી રહ્યા છે. જેમાં કાચની પહેલી બાજુથી એક મહિલા દ્વારા વડાપ્રધાન […]
Continue Reading