જાણો એક જ લાઈનમાં દેખાઈ રહેલા ગ્રહોના નામે વાયરલ ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક જ લાઈનમાં દેખાઈ રહેલા ગ્રહોનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મહાકુંભ દરમિયાન બનેલી ઘટનાનો આ દુર્લભ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હાવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં એક જ લાઈનમાં દેખાઈ રહેલા ગ્રહોનો જે ફોટો […]

Continue Reading

શું ખરેખર મહિલા હોકી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે ઓસ્ટ્રેલિયાને ફાઈનલમાં હરાવ્યુ…? જાણો શું છે સત્ય….

વાયરલ ફોટો એશિયન ચેમ્પિયનશિપ ટ્રોફીમાં જાપાનને હરાવ્યા બાદ ભારતીય મહિલા હોકી ટીમની ઉજવણીનો છે. તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયા સાથે ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં ભારત હારી જતાં દેશના લોકોને આઘાત લાગ્યો હતો. આ વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં ભારતીય મહિલા હોકી ટીમ પોતાની જીતનો જશ્ન મનાવી રહી છે. આ વીડિયોને શેર […]

Continue Reading

વર્લ્ડ કપ ફાઈનલ મેચમાં રોહિત શર્માનો કેચ છુટી ગયો હોવાનો દાવો ખોટો છે… જાણો શું છે સત્ય….

રોહિત શર્માનો કેચ છોડવામાં આવ્યો ન હતો. ઓસ્ટ્રિલયન ફિલ્ડર હેડ દ્વારા આ કેચને સંપૂર્ણ કરવામાં આવ્યો હતો. જમીન પર બોલ પડી ગયો હોવાની વાત તદ્દન ખોટી છે. ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની હાલ પર સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે. આવી જ એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. […]

Continue Reading

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાની ટીમનું અપમાન કર્યું હોવાના નામે અધૂરો વીડિયો વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેદ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાની ટીમનું અપમાન કર્યું તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સાથેનો […]

Continue Reading

BrakeTheFake: ચંદ્રયાન-3 ના નામે વાયરલ થઈ રહેલી આ તસ્વીરનું જાણો શું છે સત્ય…

તપાસ હજુ ચાલી રહી છે, રહસ્યમય પદાર્થ અગાઉના PSLV પ્રક્ષેપણનો હોવાની સંભાવના છે.  ચંદ્રયાન-3 જ્યારથી લોંચ થયુ ત્યારથી ચર્ચામાં રહ્યુ છે. ત્યારે હાલમાં એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વિશાળ તાંબાના રંગના સિલિન્ડરનો ફોટો છે, જે કથિત રીતે ઓસ્ટ્રેલિયન બીચ પર તણાઈને આવ્યુ હોવાનું જણાવવામાં આવી રહ્યુ છે. આ ફોટોને શેર […]

Continue Reading

ઓસ્ટ્રેલિયાના સિડનીના વીડિયોને ગોવાના નામે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ગોવાના બીચનો નહિં પરંતુ સિડનીના રોયલ નેશનલ પાર્કનો વીડિયો છે. ગોવાનો હોવાની વાત તદ્દન ખોટી છે. વિશાળકાય મોજા દરિયા કિનારે ઉછડતા હોય અને લોકો તેનાથી બચવા દોડી રહ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગોવાના બીચ પર […]

Continue Reading

રેણુકા ઠાકુર ગુજરાતની નહિં પરંતુ હિમાચલની રહેવાસી છે અને તેણે એક ઓવરમાં ચાર વિકેટ નથી લીધી…

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી રેણુકાનું નામ રેણુકા ઠાકુર છે. રેણુકા ઠાકોર નહિં. તેમજ ઓસ્ટ્રેલિયા સામેની ટી20 મેચમાં એક જ ઓવરમાં ચાર વિકેટ ન હતી લીધી. પરંતુ ચાર ઓવરમાં 4 વિકેટ લીધી હતી. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ દ્વારા કોમનવેલ્થ ગેમના પહેલા મેચની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જેમાં ભારતીય બોલર રેણુકા ઠાકુરનુ […]

Continue Reading

શું ખરેખર જો બાઈડન દ્વારા ક્વાડ સમિટમાં પીએમ મોદીની અવગણના કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્વાડ સમિટ 2022 માટે જાપાન ગયા હતા. આ દરમિયાન સોશિયલ મિડિયા પર એક વિડિયો ખૂબ જ ઝડપથી શેર થઈ રહ્યો છે. તેમાં તમે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ અને પીએમ મોદીને જોઈ શકો છો. આ વિડિયો શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમેરિકી રાષ્ટ્રપતિ જો […]

Continue Reading

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 8 વર્ષ જૂના વિડિયોને હાલનો ગણાવી શેર કરવામાં આવી રહ્યો છે…જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં ઓસ્ટ્રેલિયાના તત્કાલિન પ્રધાનમંત્રી ટોની એબોર્ટ પણ જોવા મળે છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગૃહમાં સ્વાગત કરવામાં આવતુ હોવાનું જોવા મળે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાલમાં ઓસ્ટ્રેલિયાની પાર્લામેન્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવ્યુ તેનો […]

Continue Reading

FACT CHECK- ‘થૂંકતા આગની પક્ષીનો વિડિયો’; શું 1400 વર્ષ પહેલા પયગંબર મોહમ્મદે આ પક્ષી વિશે ચેતવણી આપી હતી…? જાણો શું છે સત્ય….

તમે ડ્રેગનના મોં માંથી આગ ફેંકવાની વાર્તા ઓમાં સાંભળ્યું જ હશે. પરંતુ હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં પહેલી નજરે લાગે છે કે તેના મોંમાંથી આગ નીકળી રહી છે. વિડિયો શેર કરતી વખતે કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે, “1400 વર્ષ પહેલા ઇસ્લામમાં આવા એક પક્ષીનો ઉલ્લેખ કરવામાં […]

Continue Reading

શું ખરેખર કેરળમાં પાકિસ્તાનની હારની ઉજવણી કરવામાં આવી તેનો ફોટો છે…? જાણો શું છે સત્ય….

ગત માસમાં ક્રિકેટ વર્લ્ડ કપમાં પાકિસ્તાને ભારતને હરાવ્યા બાદ સમગ્ર દેશમાં લોકો નારાજ થયા હતા. જ્યારે પાકિસ્તાનને સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયા ભારે રસા કસી બાદ હાર આપી ત્યારે ઓસ્ટ્રલિયા સાથે ભારતના લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ વચ્ચે એક ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ લુઘી પહેરી અને પોતાના બંને હાથ […]

Continue Reading

શું ખરેખર ક્રિકેટર મેથ્યુ વેડે મેચ બાદ ‘ભારત માતા કી જય’ કહ્યુ હતુ.. ? જાણો શું છે સત્ય….

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમે હાલમાં ચાલી રહેલા T20 વર્લ્ડ કપની બીજી સેમિફાઇનલ મેચમાં પાકિસ્તાનની ટીમને પાંચ વિકેટે હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન નક્કી કર્યું છે. ઓસ્ટ્રેલિયાના વિકેટકિપર બેસ્ટમેન મેથ્યુ વેડે આ મેચમાં મહત્વની ઈનિંગ્સ રમી હતી. મેચ પછી, ઘણા સોશિયલ મિડિયા યુઝર દ્વારા ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમની જર્સીમાં એક વ્યક્તિની ક્લિપ શેર કરી જે સ્ટેન્ડ પરથી “ભારત માતા […]

Continue Reading

શું ખરેખર અમદાવાદ 11 ફ્લેટમાં પડેલી વિજળીનો ફોટો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ વચ્ચે એક ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે ફોટોમાં આકાશમાંથી વિજળી પડતી જોવા મળે છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ ફોટો અમદાવાદમાં 11 ફ્લેટસ પર પડેલી વિજળીનો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો […]

Continue Reading

શું ખરેખર ઓસ્ટ્રેલિયામાં મેલબોર્નમાં હાલમાં આવેલા વાવાઝોડા દરમિયાનના ફોટો છે….? જાણો શું છે સત્ય….

હાલમાં ઘણા ફોટો સોશિયલ મિડિયામાં ઘણા ફોટો વાયરલ થઈ રહ્યા છે અલગ અલગ વિજળીના વાદળના અને વરસાદના ફોટો શેર કરતા માહિતી આપવામાં આવી રહી છે કે,“આ તમામ ફોટો હાલમાં ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં આવેલા વાવાઝોડા દરમિયાનના છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા તમામ ફોટો હાલના નહિં […]

Continue Reading

શું ખરેખર કોરોના વાયરસને કારણે ઓસ્ટ્રેલિયાના મોલમાંથી ચીની લોકોને બહાર કાઢી મૂકવામાં આવ્યા…? જાણો શું છે સત્ય…

CN24NEWS  નામના ફેસબુક પેજ દ્વારા 15 એપ્રિલ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, શતુઆત થઈ ચૂકી છે….. ઓસ્ટ્રેલિયા ની સુપર માર્કેટ માં એક ચીની ગ્રાહક ને રીતસર મોલ ની બહાર કાઢ્યો….. આપડા ભારત ના તમામ વેપારી ઓ એ હવે ચીન પાસે થી વસ્તુ ખરીદવાની […]

Continue Reading

ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે મહામૃત્યુંજયના પાઠનો જૂનો વીડિયો ઈટલીના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

‎‎Sanjay Patel નામના ફેસબુક યુઝર દ્વારા 31 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ઇટલી મા મહામારી કોરોના ને ભગાડવા હિન્દૂ સઁસ્કૃતિ નો મા મહામૃત્યુંજય ના પાઠ કરવાનું આયોજન કરાયું… જય ભોલે 🙏🙏🙏🙏. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, કોરોના વાયરસથી બચવા માટે ઈટલીમાં […]

Continue Reading

શું ખરેખર ભારતમાં ગૌમાંસ ફ્લેવરની મેગી વેચવામાં આવી રહી છે…? જાણો શું છે સત્ય…

‎‎‎‎Organic Farming નામના ફેસબુક પેજ દ્વારા  9 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, આપણે ગૌ માતા, ગૌસેવા અને ગૌચર અને ગૌશાળા, ગાયનું દૂધ,ઘી, માખણની વાતો કરતા રહ્યા ને…. બોલો આ મેગી નૂડલ્સ ગૌમાંસ વાળું નૂડલ્સ જ ખવરાવી ને હિન્દુ ધર્મ ભ્રષ્ટ કરી રહ્યો છે… […]

Continue Reading

ઓસ્ટ્રેલિયાના પર્થ ક્રિકેટ સ્ટેડિયમનો વીડિયો અમદાવાદના મોટેરા સ્ટેડિયમના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Kishan Joshi‎ નામના ફેસબુક યુઝર દ્વારા 18 ફેબ્રુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, મોટેરા સ્ટેડિયમ ની એક ઝલક નમસ્કાર તૈયાર થઇ જાઓ #નમસ્તેટ્રમ્પ માટે 🙏 #આપણાઅમદાવાદ ને વૈશ્વિક પ્રેક્ષકો સમક્ષ ભારતીય સંસ્કૃતિ અને વિવિધતા પ્રસ્તુત કરવાની મળી છે ઐતિહાસિક તક આવો, #BiggestRoadShowEver માટે જોડાઈએ #IndiaRoadShow 🇮🇳 🇮🇳. આ પોસ્ટમાં એવો દાવો […]

Continue Reading

કોઆલાનો જૂનો ફોટો તાજેતરમાં ઓસ્ટ્રેલિયામાં લાગેલી આગના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

‎‎‎‎Gujarati Masti નામના ફેસબુક પેજ દ્વારા 8 જાન્યુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, ઓસ્ટ્રલિયા આગ : ઘાયલ થઈ હતી માં, આખી સર્જરી દરમિયાન ચીપકી રહ્યું બાળક. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, તાજેતરમાં ઓસ્ટ્રેલિયામાં લાગેલી આગમાંથી કોઆલા અને તેના બચ્ચાને બચાવવામાં આવ્યું […]

Continue Reading

રશિયાનો જૂનો વીડિયો ઓસ્ટ્રેલિયામાં લાગેલી આગના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

‎‎Naresh Baxi ‎ નામના ફેસબુક યુઝર દ્વારા 7 જાન્યુઆરી, 2020 ના રોજ khichdi..from ABCD ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Video / વ્યક્તિએ રીંછનાં બચ્ચાનો જીવ બચાવ્યો તો સામે તે બચ્ચાએ જે કર્યું તે જોઇને ખુશ થઇ જશો VTV Gujarati ટ્વીટર પર હાલમાં એક વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો […]

Continue Reading

જૂના ફોટોને હાલમાં ઓસ્ટ્રેલિયામાં લાગેલી આગ સાથે સરખાવવામાં આવી રહ્યા છે…

nit_kumbhani_ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 6 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ન્યુઝ મિડિયામાં સમાચાર માં આવેલો મૃત્યાંક કાળજુ કંપાવી ગયો….50 કરોડ નાના મોટા જીવો ઓસ્ટ્રેલિયા માં.લાગેલી વિનાશક આગ માં જીવતા ભૂંજાય ગયા છે..થોડા બચાવી શકાયા તેની સરકારી તંત્ર, સ્વૈચ્છિક સંસ્થાઓ , પયૉવરણપ્રેમી ઓ સારસંભાળ લઇ રહયા છે…કદાચ આ આગ વિશ્ર્વની સૌ […]

Continue Reading

શું ખરેખર ઈસ્કોનના અનુયાયીઓએ રૂસમાં ટ્રેન પર આ પ્રકારે ચિત્ર દોરાવ્યા….?જાણો શું છે સત્ય…

Jigar Maisuria નામના ફેસબુક યુઝર Real Hindu History નામના પેજ પર દ્વારા 24 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 175 લોકો દ્વારા પોતાના અભિપ્રાય આપવામાં આવ્યા હતા, 5 લોકો દ્વારા તેમના મંતવ્યો જણાવવામાં આવ્યા હતા. તેમજ 50 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ […]

Continue Reading

શું ખરેખર હવે કેન્સરની બિમારીથી કોઈનું મૃત્યુ નહિં થાય…? જાણો શું છે સત્ય……

Jo Baka નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “હવે કેન્સરથી કોઈનું મૃત્યુ થશે નહિ,જાણો કે છત્તીસગઢની મમતા ત્રિપાઠીએ શોધી છે કેન્સરની દવા” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 94 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા, 3 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 60 લોકો દ્વારા આ […]

Continue Reading

શું ખરેખર મિનિટોમાં દૂર થઈ શકે છે કેન્સરની બિમારી…? જાણો શું છે સત્ય……

ખેડૂત જગતનો તાત નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 4 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આ ફળ થોડી જ મીનીટોમાં દુર કરે છ કેન્સર વાંચો અને શેર કરો કેટલાયની જિંદગી બચી જશે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 251 લોકોએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા. તેમજ 4 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા […]

Continue Reading

શું ખરેખર વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની જીત બાદ ભારતીય ટીમના સ્વાગતનો છે આ વીડિયો…? જાણો સત્ય…

Gujju Gyan ‎નામના ફેસબુક પેજ દ્વારા 25 જૂન, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એક વીડિયોના શીર્ષકમાં એવું લખેલું છે કે, જુવો પાકિસ્તાન ને હરાવ્યા પછી ભારતીય ટીમ નું સ્વાગત ??? જોવા નું ચૂકતા નહી ??? ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 206 લોકોએ લાઈક કરી હતી. 2 લોકો દ્વારા પોસ્ટ પર પ્રતિભાવ […]

Continue Reading

શું ખરેખર પત્નીએ પહેરેલા સ્ટોકિંગ્સને સાપ સમજીને પતિએ પગ ભાગી નાખ્યા…? જાણો શું છે સત્ય…

News18 Gujarati‎  નામના એક ફેસબુક પેજ દ્વારા  11 જાન્યુઆરી, 2019ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખ્યું હતું કે, ફેશન હંમેશા સમજણથી કરવી જોઈએ. જો સમજણ વગર ફેશન કરવામાં આવે તો તમારી સાથે પણ આવી ઘટના ઘટી શકે છે.  ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 1000 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 4 […]

Continue Reading