જાણો મ્યાનમારમાં આવેલા ભૂકંપને કારણે હોસ્પિટલમાં દર્દીને બચાવી રહેલી નર્સોના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભૂકંપમાં પણ દર્દીને બચાવી રહેલી નર્સોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં મ્યાનમારમાં આવેલા ભૂકંપના કારણે દર્દીને બચાવી રહેલી નર્સોનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભૂકંપમાં પણ દર્દીને બચાવી […]

Continue Reading

જાણો મ્યાનમારમાં ભૂકંપને કારણે હોસ્પિટલમાં નવજાત બાળકોને બચાવી રહેલી નર્સોના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભૂકંપના કારણે હોસ્પિટલમાં નવજાત બાળકોની સંભાળ રાખી રહેલી નર્સોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં મ્યાનમારમાં આવેલા ભૂકંપને કારણે હોસ્પિટલમાં નવજાત બાળકોની સંભાળ રાખી રહેલી નર્સોનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ […]

Continue Reading

જાણો મ્યાનમારમાં ભૂકંપને કારણે સ્વિમિંગ પુલમાંથી છલકાઈ રહેલા પાણીના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભૂકંપના કારણે એક ઉંચી ઈમારત પર આવેલા સ્વિમિંગ પુલમાંથી છલકાઈ રહેલા પાણીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં મ્યાનમારમાં આવેલા ભૂકંપના કારણે એક ઉંચી ઈમારત પર આવેલા સ્વિમિંગ પુલમાંથી છલકાઈ રહેલા પાણીનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

જાણો મ્યાનમારમાં ભૂકંપને કારણે ડગમગી રહેલી ટ્રેનના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભૂકંપના કારણે ડગમગી રહેલી ટ્રેનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં મ્યાનમારમાં આવેલા ભૂકંપને કારણે ડગમગી રહેલી ટ્રેનનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભૂકંપના કારણે ડગમગી રહેલી ટ્રેનનો જે […]

Continue Reading

શું ખરેખર ધરાશયી થયેલી આ બિલ્ડિંગનો આ વીડિયો મ્યાનમારનો છે…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો મ્યાનમારનો નહીં પરંતુ થાઈલેન્ડની રાજધાની બેંગકોકનો વીડિયો છે. શુક્રવારે મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા ભૂકંપે ભારે તબાહી મચાવી છે. આ ભૂકંપના કારણે મ્યાનમારમાં પરિસ્થિતિ વધુ ભયાનક બની ગઈ છે, ત્યારબાદ ત્યાંની સેનાએ વિશ્વને મદદ માટે અપીલ કરી છે. દેશના ઘણા વિસ્તારોમાં કટોકટી જાહેર કરવામાં આવી છે. આ વચ્ચે એક વીડિયો […]

Continue Reading

જાણો દિલ્હીમાં આવેલા ભૂકંપના નામે વાયરલ CCTV વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભૂકંપના CCTVનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભૂકંપના CCTVનો આ વીડિયો તાજેતરમાં દિલ્હી ખાતે આવેલા ભૂકંપનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભૂકંપના CCTVનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ભારતનો નહીં […]

Continue Reading

જાપાનનો એક વર્ષ જૂનો વીડિયો તાજેતરના તિબેટ ભૂકંપ તરીકે વાયરલ થઈ રહ્યો…

૭ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ તિબેટના એક દૂરના પ્રદેશમાં ૭.૧ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. આ ઘટના પછી, ભૂકંપગ્રસ્ત પ્રદેશને દર્શાવતા ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા. આ પૃષ્ઠભૂમિ સામે, ભૂકંપ દરમિયાન સ્થિર ઊભા રહેવાનો પ્રયાસ કરી રહેલા એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેને શેર કરીને દાવો કરવામાં આવી […]

Continue Reading

વાયરલ વીડિયો કેલિફોર્નિયામાં આવેલા ભૂકંપનો નહીં પણ તાઈવાનમાં ભૂકંપનો છે.

આ ફૂટેજ એપ્રિલ 2024માં તાઈવાનના તાઈપેઈમાં આવેલા ભૂકંપ દરમિયાન લેવામાં આવ્યો હતો, કેલિફોર્નિયામાં તાજેતરનો ભૂકંપ નથી. 5 ડિસેમ્બર 2024ના રોજ ઉત્તરી કેલિફોર્નિયાના મોટા વિસ્તારને 7.0 તીવ્રતાના ભૂકંપથી હચમચાવી નાખ્યો હતો. ભૂકંપથી મોટા નુકસાન અથવા ઇજાના કોઈ તાત્કાલિક અહેવાલો નથી. આ પછી, સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ વીડિયો સામે આવ્યા. આ પૈકી. એક વીડિયો જે અમે […]

Continue Reading

શું ખરેખર કેલિફોર્નિયામાં ભૂકંપ બાદ હાલમાં આવેલી સુનામીના દ્રશ્ય છે…? જાણો શું છે સત્ય….

અમેરિકાના નોર્થ કેલિફોર્નિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.0 આંકવામાં આવી હતી. યુએસ વેધર સર્વિસે ભૂકંપ બાદ તરત જ સુનામીની ચેતવણી જારી કરી હતી. આ પૃષ્ટીભૂમિ વચ્ચે સુનામીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો […]

Continue Reading

જાણો ચીનમાં તોડી પાડવામાં આવેલી મસ્જિદના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં ત્યારે સોશિયલ મીડિયા પર તોડી પાડવામાં આવેલી મસ્જિદનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો ચીનમાં તોડી પાડવામાં આવેલી મસ્જિદનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં તોડી પાડવામાં આવી રહેલી મસ્જિદનો જે […]

Continue Reading

Fake News: વર્ષ 2011ના સુનામીના દ્રશ્યોને હાલનો ગણાવી શેર કરવામાં આવી રહ્યો…

વર્ષ 2011માં જાપાનમાં આવેલા વિનાસકારી સુનામીના દ્રશ્યો છે. હાલમાં આ પ્રકારે સુનામીના નામે કોઈ નુકશાની થઈ હોવાની વાત તદ્દન ખોટી છે. જાપાનમાં વિનાશકારી ભૂકંપ બાદ સુનામીની ચેતવણી આપવામાં આવી હતી, આ પૃષ્ટભૂમિ પર એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં વિશાળ પૂરમાં જંગી જહાજને પુલ સાથે અથડાતા જોઈ શકાય છે. આ વિડિયોને શેર […]

Continue Reading

કેરેબિયન દેશમાં બનેલી ઘટનાનો વીડિયો જાપાનના નામે વાયરલ કરાઈ રહ્યો… જાણો શું છે સત્ય….

બહામાસમાં ફેરીમાં સવાર મુસાફરોને સાથે આ ઘટના બની હતી. બ્લુ લગૂન ટાપુના રસ્તામાં બોટ ડૂબવા લાગી હતી. તેમજ આ ઘટનામાં એક મુસાફરનું મોત થયુ હતું. જાપાનમાં આવેલા વિનાશકારી ભૂકંપ બાદ સુનામીની ચેતવણી આપવામાં આવી હતી, આ વચ્ચે સોશિયલ મીડિયામાં ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો જાપાનમાં ભૂકંપ બાદનો વીડિયો છે…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલમાં જાપાનમાં આવેલા ભૂકંપ બાદના સુનામીનો નથી, પરંતુ એપ્રિલ 2023માં દક્ષિણ ઈંગ્લેડમાં કેપ કોર્નવાલનો છે. વર્ષ 2024ની શરૂઆતના પહેલા જ દિવસે જાપાનમાં જોરદાર ભૂકંપના કારણે તબાહીના દ્રશ્યો સર્જાયા છે. ત્યારે ભૂકંપ બાદ સુનામીની પણ ચેતવણી આપવામાં આવી છે. આ વચ્ચે એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થી રહ્યો છે જેમાં […]

Continue Reading

પાંચ વર્ષના જૂના અમેરિકાના અલસ્કાના ભૂકંપના વીડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

આ અલાસ્કામાં 2018ના ભૂકંપનો વીડિયો છે, જેને વર્તમાન ભૂકંપનો ગણાવીને શેર કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ન્યુઝ ચેનલ દ્વારા પણ આ વીડિયોને શેર કરવામાં આવી રહ્યો છે. જે વીડિયોમાં ભૂકંપની પરિસ્થિતી જોઈ શકાય છે અને બાદમાં આ યુવાનને તેના બાળકોને લઈ ભાગતા પણ જોઈ શકાય છે. આ વિડિયોને […]

Continue Reading

Fake News: શું ખરેખર તુર્કીમાં ભૂકંપ બાદ કોન્ટ્રાક્ટરોને મારવામાં આવ્યો તેનો વીડિયો છે…? જાણો શું છે સત્ય….

આ વીડિયો હાલનો નહિં પરંતુ વર્ષ 2013નો સીરિયાનો છે. ન્યૂ લાઇન્સ મેગેઝિન દ્વારા 2022માં પહેલીવાર રિપોર્ટ કરવામાં આવ્યો હતો. હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં ઘણા લોકોને ખાડામાં ધકેલી દેવામાં આવે છે અને સશસ્ત્ર માણસો દ્વારા તેને મારી નાખવામાં આવે છે આ એક વિચલિત કરી દેતો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો […]

Continue Reading

નાના બાળકને સ્તનપાન કરાવતી બાળકીનો આ વીડિયોને તુર્કીના ભૂકંપ સાથે કોઈ સબંધ નથી…જાણો શું છે સત્ય….

બાળકીનો આ વીડિયો ઈન્ટરનેટ પર નવેમ્બર 2022થી ઉપલબ્ધ છે. જ્યારે તુર્કી-સિરીયામાં ભૂકંપ ફેબ્રુઆરી 2023માં આવ્યો હતો. તુર્કીના વિનાશકારી ભૂકંપ બાદ સાચા-ખોટા વીડિયોતી સોશિયલ મીડિયા છલકાઈ ગયુ હતુ. ખોટા વીડિયોને લઈ ઘણા ફેક્ટચેક ફેક્ટક્રેસન્ડોની ગુજરાતી ટીમ દ્વારા કરવામાં આવ્યા હતા. ત્યારે હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે વીડિયોમાં એક નાની બાળકી તેના નાના ભાઈને […]

Continue Reading

23 વર્ષ જૂના ફોટોને હાલમાં તુર્કીમાં આવેલા ભૂકંપ સાથે જોડી વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો હાલમાં તુર્કીમાં આવેલા ભૂકંપનો નથી, આ ફોટો વર્ષ 1999માં દુજસેમાં આવેલા ભૂકંપનો ફોટો છે. હાલમાં તુર્કી અને સિરીયામાં આવેલા ભૂકંપના કારણે સોશિયલ મીડિયામાં ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ વચ્ચે એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં વૃદ્ધના હાથમાં ત્રણ રોટલી જોઈ શકાય છે અને પાછળ ત્રણ માળના […]

Continue Reading

જૂના સુનામીના વીડિયોને હાલમાં તુર્કીમાં આવેલા ભૂકંપના કારણે તબાહીના નામે શેર કરવામાં આવી રહ્યા…? જાણો શું છે સત્ય….

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો હાલમાં તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપના કારણે સોશિયલ મીડિયામાં ઘણી સાચી ખોટી પોસ્ટ વાયરલ થઈ રહ્યી છે. આ વચ્ચે દરિયાના વિશાળકાય મોઝાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “તુર્કીમાં આવેલા ભૂકંપના કારણે દરિયામાં સુનામી આવી તેનો વીડિયો છે.” શું દાવો કરવામાં […]

Continue Reading

વર્ષ 2020માં બેરૂતમાં થયેલા વિસ્ફોટને તુર્કીમાં પરમાણુ વિસ્ફોટના નામે ફેલાવવામાં આવી રહ્યો…જાણો શું છે સત્ય….

આ વીડિયોને તુર્કીમાં હાલના ભૂકંપ સાથે કોઈ લેવાદેવા નથી. વાયરલ વીડિયો વર્ષ 2020માં બેરૂતમાં થયેલા બ્લાસ્ટના સમયનો છે.  તુર્કી અને તેના પડોશી દેશોમાં શ્રેણીબદ્ધ પ્રચંડ ધરતીકંપ આવ્યા બાદ તુર્કીમાંથી વિનાશના હૃદયદ્રાવક અહેવાલો આવી રહ્યા છે. તેમાંથી અમને કેટલાક અસંબંધિત વીડિયો મળ્યા જે તુર્કીના ભૂકંપ તરીકે શેર કરવામાં આવી રહ્યા છે. શહેરના મધ્યમાં એક જોરદાર વિસ્ફોટનો […]

Continue Reading

શું ખરેખર તુર્કીના દરિયા કિનારે ભૂકંપ આવ્યા સુનામી આવી હતી…? જાણો શું છે સત્ય….

આ વીડિયો ગ્રીનલેન્ડમાં આવેલા સુનામીનો વર્ષ 2017નો છે. આ વીડિયોને તાજેતરના તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપ સાથે કોઈ સંબંધ નથી. મિડલ ઈસ્ટમાં સોમવારે સવારે આવેલા ભૂકંપ બાદ સોશિયલ મીડિયામાં ઘણા ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. હાલાં એક ફેસબુક યુઝર દ્વારા એક ઘર સાથે અથડાતા વિશાળ મોજાનો વીડિયો શેર કરવાનું શરૂ કર્યું, અને દાવો […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો તુર્કીમાં આવેલા ભૂકંપનો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં તુર્કીમાં ભૂકંપના નામે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો અમેરિકાના ફ્લોરિડાનો 2 વર્ષ જૂનો છે. મિડલ ઈસ્ટના ચાર દેશો તુર્કી, સીરિયા, લેબનોન અને ઈઝરાયેલમાં સોમવારે સવારે 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તુર્કી અને સીરિયામાં અત્યાર સુધીમાં 2300થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. દરમિયાન, આ ભૂકંપના નામે સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો વાયરલ થઈ […]

Continue Reading

નેપાળ ભૂકંપના વીડિયોને કચ્છ ભૂકંપના વીડિયોના નામે શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેયર કરવામાં આવેલો વીડિયો વર્ષ 2001ના કચ્છના ભૂકંપનો નહીં પરંતુ વર્ષ 2015માં નેપાળમાં આવેલા ભૂકંપનો વીડિયો છે.  26 જાન્યુઆરી 2001ના ગુજરાતના કચ્છમાં વિનાશકારી ભૂકંપ આવ્યો હતો, જેના કારણે હજારો લોકો બેઘર થયા હતા તેમના મોત પણ થયા હતા. આ ઘટનાને દર વર્ષે 26 જાન્યુઆરીના યાદ કરવામાં આવે છે. આ જ પૃષ્ટભૂમિ પર એક […]

Continue Reading

Fake News: તાઈવાનના ભૂકંપના વીડિયોને ઇન્ડોનેશિયાનો ગણાવી શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

આ વીડિયોને ઇન્ડોનેશિયાના ભૂકંપ સાથે કોઈ લેવા-દેવા નથી, આ વીડિયો તાઈવાનમાં આવેલા ભૂંકપનો વીડિયો છે. ઈન્ડોનેશિયામાં ઉંડા સમુદ્ર તડમાં મંગળવારે ભૂકંપના આંચકા આવ્યા હતા. આ પૃષ્ટભૂમિ પર એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જંગલની અંદર ભૂકંપની તીવ્રતાના કારણે એક જૂથના ચાર લોકો જમીન પર પટકાતા જોવા મળે છે. આ વિડિયોને શેર […]

Continue Reading

તુર્કીમાં આવેલા ભૂકંપના નામે જૂના ફોટો વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કૂતરાના બે ફોટો વાયરલ થઈ રહ્યા છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં તુર્કી ખાતે આવેલા ભૂકંપ બાદના છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો વર્ષ 2018 થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે અને આ ફોટોને […]

Continue Reading