કોંગ્રેસના નેતાઓનો એડિટેડ ફોટો ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

કોંગ્રેસના નેતાઓના ફોટોમાં પાછળની દિવાલ પર લાગેલો ફોટો ડિજીટલી એડિટ કરવામાં આવ્યો છે. તેને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી રહ્યો છે. કર્ણાટક વિધાનસભામાં કોંગ્રેસની જીત થયા બાદ કોંગ્રેસના નેતાઓને ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં કોંગ્રેસ પ્રમુખ મલિકા અર્જુન ખડકે, સિદ્ધારમૈયા, ડીકે શિવકુમાર સહિતના નેતાનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. […]

Continue Reading

કર્ણાટકમાં કોંગ્રેસની જીતની ઉજવણી તરીકે મણિપુરમાં ગૌહત્યાનો જૂનો વીડિયો શેર કરવામાં આવી રહ્યો…. જાણો શું છે સત્ય….

આ ઘટનાને 2023ની કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીત સાથે કોઈ લેવાદેવા નથી. કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની જીત બાદ સોશિયલ મીડિયા પર વિવિધ દાવાઓ કરવામાં આવી રહ્યા છે. આ ક્રમમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે જેને કર્ણાટકમાં કોંગ્રેસની જીત બાદ ઘટનાના નામે ફેલાવવામાં આવી રહ્યો છે. વીડિયો ક્લિપમાં કેટલાક લોકો […]

Continue Reading

કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસની જીત બાદ પાકિસ્તાની ધ્વજ લહેરાવવામાં આવ્યો ન હતો.. જાણો શું છે સત્ય….

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, વીડિયોમાં દેખાતો લીલો ધ્વજ પાકિસ્તાની ધ્વજ નહીં પણ ધાર્મિક ધ્વજ હતો, આ સ્થળ પર અનેક ધ્વજ સુમેળપૂર્વક લહેરાવવામાં આવ્યા હતા, જે સમર્થકોમાં એકતા અને એકતા દર્શાવે છે. 135 બેઠકોની આકર્ષક સંખ્યા સાથે કોંગ્રેસ પાર્ટીએ કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023માં ભારતીય જનતા પાર્ટી (BJP) પર વિજય […]

Continue Reading

શું ખરેખર કર્ણાટકમાં લોકોએ સીએમ બસવરાજ બોમ્મઈને માર માર્યો…? જાણો શું છે સત્ય….

આ વીડિયો 2018નો છે જ્યારે કર્ણાટકના હાવેરી જિલ્લામાં એક પ્રદર્શન દરમિયાનનો છે. જેમાં બસવરાજ બોમ્મઈ ઘાયલ થયા હતા. કર્ણાટકમાં 10 મેના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. પરિણામ 13 મેના રોજ આવશે. દરમિયાન, કર્ણાટકના સીએમ બસવરાજ બોમ્મઈનો હોવાનો દાવો કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

લોકોની જંગી ભીડના જૂના ફોટા કોંગ્રેસની ભારત જોડો યાત્રાના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

તાજેતરમાં સમગ્ર દેશમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રા ચાલી રહી છે ત્યારે સોશિયલ મીડિયા પર લોકોની ભીડના કેટલાક ફોટા વાયરલ થઈ રહ્યા છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટા કોંગ્રેસની ભારત જોડો યાત્રા અંતર્ગત કર્ણાટકના બેલ્લારી ખાતે ઉમટેલી ભીડના છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત […]

Continue Reading

શું ખરેખર અસાની વાવાઝોડા દરમિયાન ઓડિશાનો આ વિડિયો છે…? જાણો શું છે સત્ય….

ગત સપ્તાહમાં બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં અસાની વાવાઝોડું અથડાયુ હતુ. દરમિયાન આ વિસ્તારમાં ભારે વરસાદ અને ભારે પવન ફુંકાયો હતો. દરમિયાન સોશિયલ મિડિયામાં ઘણા વિડિયો અને ફોટો વાયરલ થઈ રહ્યા છે. તેમજ આ જ ભારે પવનનો એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોને શેર કરીને દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર કર્ણાટક કોર્ટે હિજાબ તરફી અરજદારોનો બચાવ કરતા વકીલ પર પ્રતિબંધ મૂક્યો…? જાણો શું છે સત્ય…

કોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહીનો એક વિડિયો ઈન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી શેર થઈ રહ્યો છે. તેમાં એક જજ વકીલને ઠપકો આપી રહ્યા છે. આ વિડિયોને હાલમાં કર્ણાટકમાં ચાલી રહેલા હિજાબ વિવાદ સાથે જોડવામાં આવી રહ્યો છે. અને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કર્ણાટક હાઈકોર્ટના એક ન્યાયાધીશે હિજાબ તરફી અરજી કરનારાઓનો બચાવ કરતા મુસ્લિમ વકીલની […]

Continue Reading

શું ખરેખર રાખી સાવંતે હિજાબ પહેરીને કર્ણાટક ખાતે ચાલી રહેલા હિજાબ વિવાદને સમર્થન આપ્યું…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અભિનેત્રી રાખી સાવંતના હિજાબ પહેરેલા ફોટો વાયરલ થઈ રહ્યા છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં કર્ણાટક ખાતે ચાલી રહેલા હિજાબ વિવાદને અભિનેત્રી રાખી સાવંતે હિજાબ પહેરીને સમર્થન કર્યું તેના આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય […]

Continue Reading

બુર્જ ખલિફા પર કર્ણાટકની હિજાબ ગર્લ તરીકે ઓળખાતી મુસ્કાન ખાનનો ચહેરો દર્શાવવામાં આવ્યો…. જાણો શું છે આ વાયરલ વીડિયોનું સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કર્ણાટકમાં હિજાબ ગર્લ તરીકે ઓળખાઈ રહેલી મુસ્કાન ખાનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વિશ્વની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલિફા પર કર્ણાટકની હિજાબ ગર્લ તરીકે ઓળખાતી મુસ્કાન ખાનનો ચહેરો દર્શાવીને તેને સમર્થન આપવામાં આવ્યું. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત […]

Continue Reading

શું ખરેખર બીજેપી કાર્યકર્તાઓ સાથેની મારપીટનો આ વિડિયો કર્ણાટકનો છે…? જાણો શું છે સત્ય….

કર્ણાટક ચાલી રહેલા હિજાબના વિવાદને લઈ સમગ્ર રાજ્યમાં માહોલ ગરમ જોવા મળી રહ્યો છે. આ પૃષ્ટભૂમિ પર સોશિયલ મિડિયામાં 2 વિડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં ભાજપાનો ખેસ પહેરેલા બે વ્યક્તિને લોકો માર મારી રહ્યા હોવાનું જોવા મળે છે.  આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કર્ણાટકના બીડરમાં હિજાબનો વિરોધ કરવા આવેલા […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ઉજ્જૈનનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભગવા ધ્વજ સાથે નીકળેલી એક રેલીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં ઉજ્જૈન ખાતે મોહરમના દિવસે જે મસ્જિદ આગળ ‘પાકિસ્તાન જિંદાબાદ’ ના નારા લાગ્યા હતા એના બીજા દિવસે એજ મસ્જિદ આગળ નીકળેલી રેલીનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો અયોધ્યા મંદિરનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મંદિરના શિખર પર રહેલી ઘંટડીઓ વગાડતો વાંદરાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો અયોધ્યા રામ મંદિરનો છે જ્યાં રોજ સાંજની આરતી સમયે વાંદરો ઘંટડીઓ વગાડે છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

શું ખરેખર કર્ણાટકના રાયચૂરમાં મસ્જિદ નીચેથી જૈન મંદિર મળ્યુ હતું…..? જાણો શું છે સત્ય…

હાલમાં અમુક ફોટોગ્રાફ સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. ફોટોમાં જોવા મળે છે કે, ઘણા જૈન સાધુઓ કોઈ ઐતિહાસિક ઈમારતની મુલાકાત લઈ રહ્યા છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ મહિલાઓ મફત રાશન લેવા માટે લાઈનમાં બેઠી હતી.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. […]

Continue Reading

શું ખરેખર માસ્કનો દંડ વસૂલવા બદલ પોલીસને મારમારવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં લોકો દ્વારા એક પોલીસ કર્મચારી પર હુમલો કરવામાં આવે છે. આ ઉશકેરાયેલી ભીડ દ્વારા પોલીસ પર હેલ્મેટ તેમજ લાતો મારી હુમલો કરવામાં આવી રહ્યો છે.આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કર્ણાટકના મૈસુરમાં પોલીસ પર હુમલો કરવામાં આવ્યો કારણ કે તે માસ્ક ન […]

Continue Reading

શું ખરેખર ગુજરાતમાં ખેડૂતે દીપડાને મોતને ઘાટ ઉતારી દીધો…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મરેલા દીપડા પાસે બેઠેલા એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતમાં ખેડૂતે તેની પત્ની અને દીકરીને બચાવવા માટે દીપડાને ગળું દબાવીને પતાવી દીધો. ગુજરાતમાં ખેડૂતને જંગલી પ્રણીઓ મારે નહીં એ સરકારે ધ્યાનમાં રાખવું જોઈએ. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

શું ખરેખર ભાજપાના કાર્યકરો રસી મુકાવવાનું નાટક કરી રહ્યા છે….? જાણો શું છે સત્ય….

દેશભરમાં કોરોના રસીની મુકવાની શરૂઆત થઈ ત્યારથી આ રસીની ઉપયોગિતા પર ભારે ચર્ચા કરવામાં આવી છે. તે જ રીતે, રસીકરણનો એક વિડિયો સોશિયલ મડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, “ભાજપના સભ્યો વિડિયો લેવા માટે કોરોના ઇન્જેકશન મુકવવાના નાટક કરી રહ્યા છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. […]

Continue Reading

શું ખરેખર ગોઆ નજીક અકસ્માતમાં મૃત્યુ પામેલી 17 મહિલાઓ ડોકટર હતી…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં અમુક મહિલાઓ અને એક તુટી ગયેલી બસની ફોટો વાયરલ થઈ રહી છે. આ ફોટો શેર કરતાની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગોઆ જઈ રહેલી કર્ણાટકની 17 મહિલા ડોક્ટર્સની રોડ અકસ્માતમાં મોત થઈ ગઈ.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલી મહિલાઓમાં […]

Continue Reading

શું ખરેખર મધ્યપ્રદેશના ભેડા ઘાટનો આ વિડિયો છે….? જાણો શું છે સત્ય…

Dipak Devaliya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “નર્મદા મૈયા નો અલોકગીત અને વિરાટ સ્વરૂપ કદાચિત કોઈએ જોયું હશે ! નર્મદા મૈયા, ભેડા ઘાટ, જબલપુર (મ.પ્ર.)” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 230 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 27 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. […]

Continue Reading