શું ખરેખર ગુજરાતમાં પુત્રને ન્યાય મેળવવા ગયેલા પિતાને પોલીસ અધિકારીઓએ માર માર્યો…? જાણો શું છે સત્ય….
પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ગુજરાત પોલીસનો નહીં પરંતુ કર્ણાટક પોલીસનો છે. તેમજ પુત્રને ન્યાય અપાવાની મનઘડત વાર્તા આ વીડિયો સાથે શેર કરવામાં આવી રહી છે. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવા મળે છે કે, એક વ્યક્તિ પોલીસ અધિકારીઓ સાથે ઝપાઝપી કરી રહ્યા છે. બાદમાં […]
Continue Reading