ગુનેગારોને મારમારતો ભાવનગર પોલીસનો જૂની ઘટનાને હાલની ગણાવવામાં આવી રહી… જાણો શું છે સત્ય….

આ ઘટના હાલમાં નહીં પરંતુ વર્ષ 2018માં બનવા પામી હતી. કુખ્યાત આરોપી શૈલેષ ઘાધલિયા નામના આરોપીનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતુ.  હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઓફડ્રેસમાં જોવા મળતા પોલીસ અધિકારી ત્રણ આરોપીને રોડની વચ્ચે બેસાડી માફી મંગાવી રહ્યા છે. તેમજ આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, […]

Continue Reading

શું ખરેખર ગુજરાત પોલીસ દ્વારા ચેતવણી જાહેર કરવામાં આવી છે…? જાણો શું છે સત્ય….

ગુજરાતના સોશિયલ મિડિયામાં એક વિડિયો મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ગુજરાત પોલીસના નામથી ચેતવણીનો મેસેજ આપવામાં આવી રહી છે. આ વિડિયોમાં કાગળ સુંઘાણીને કિડનેપ કરવામાં આવી રહ્યા હોવાનું જણાવવામાં આવી રહ્યુ છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગુજરાત પોલીસ દ્વારા કાગળ સુંઘાણીને બેભાન કરતી ગેંગને લઈ ચેતવણી જાહેર કરવામાં […]

Continue Reading

શું ખરેખર ઉત્તરપ્રદેશમાં જાહેરમાં નમાજ અદા કરવા પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મુસ્લિમ લોકોના ટોળા પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઉત્તરપ્રદેશ ખાતે રસ્તા પર નમાજ અદા કરી રહેલા મુસ્લિમ લોકોના ટોળા પર પોલીસે લાઠીચાર્જ કર્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

શું ખરેખર તાજેતરમાં એક વ્યક્તિ દ્વારા બાબાસાહેબ આંબેડકરનો ફોટો ફાડીને સળગાવી દેવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વ્યક્તિ દ્વારા બાબાસાહેબ આંબેડકરનો ફોટો ફાડીને સળગાવી દેવામાં આવી રહ્યો હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક વ્યક્તિ દ્વારા તાજેતરમાં એક વ્યક્તિ દ્વારા બાબાસાહેબ આંબેડકરનો ફોટો ફાડીને સળગાવી દેવામાં આવ્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં […]

Continue Reading

શું ખરેખર ઉત્તરપ્રદેશના મૈનપુરીમાં તમંચા સાથે પકડાયેલી યુવતી શિક્ષિકા છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક યુવતી પાસેથી તમંચો જપ્ત કરી રહેલી મહિલા પોલીસનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઉત્તરપ્રદેશમાં તમંચા સાથે પોલીસે જે યુવતીની ધરપકડ કરી એ શિક્ષિકા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ […]

Continue Reading

શું ખરેખર પંજાબ પોલીસ દ્વારા ભાજપાના કાર્યકરોને મારમારવામાં આવ્યો તેનો વિડિયો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં એક વ્યક્તિને પોલીસ અધિકારીઓ માર મારી રહ્યા હોવાનું જોઈ શકાય છે. પંજાબની પીએમ મુલાકાત લઈને આ વિડિયો શેર કરવામાં આવી રહ્યો છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પંજાબ પોલીસ દ્વારા ભાજપા કાર્યકરની પિટાઈ કરવામાં આવી તેનો […]

Continue Reading

શું ખરેખર ઉત્તરપ્રદેશમાં પાકિસ્તાનની જીત પર ફટાકડા ફોડીને જાહેરમાં નમાજ કરતા મુસ્લિમો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મુસ્લિમ લોકોના ટોળા પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ચાલી રહેલા ટી20 ક્રિકેટ વર્લ્ડકપની મેચમાં પાકિસ્તાને ભારતને હરાવતાં ઉત્તરપ્રદેશમાં મુસ્લિમ લોકો દ્વારા જાહેરમાં ફટાકડા ફોડીને નમાજ અદા કરવામાં આવી તો પોલીસ દ્વારા […]

Continue Reading

શું ખરેખર ‘જય શ્રી રામ’ના નારા લગાવતો આ વિડિયો ત્રિપુરા પોલીસ છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકોના એક ટોળા સાથે રસ્તા પરથી ચાલતી વખતે એક પોલીસ કર્મીને ‘જય શ્રી રામ’ના નારા લગાવતા જોઈ શકાય છે. આ વિડિયોને સોશિયલ મિડિયા પર શેર કરીને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ત્રિપુરા પોલીસ દ્વારા આ રીતે એક જ્ઞાતિના જૂથને સમર્થન કરવામાં […]

Continue Reading

શું ખરેખર પોલીસને મારી રહેલો વ્યક્તિ ભાજપનો ધારાસભ્ય અનિલ ઉપાધ્યાય છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક હોટલ જેવા સ્થળ પર પોલીસને માર મારી રહેલા એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વીડિયોમાં જે વ્યક્તિ પોલીસને મારી રહ્યો છે એ ભાજપનો ધારાસભ્ય અનિલ ઉપાધ્યાય છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

શું ખરેખર પશ્ચિમ બંગાળ ખાતે યોજાયેલી પોલીસ ભરતીમાં મોટેભાગે મુસ્લિમ ઉમેદવારોની ભરતી કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પશ્ચિમ બંગાળ પોલીસ ભરતીમાં પસંદગી પામેલા ઉમેદવારોના નામની એક યાદીનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પશ્ચિમ બંગાળ ખાતે યોજાયેલી પોલીસ ભરતીમાં મોટોભાગે મુસ્લિમ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી તેની આ યાદી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે […]

Continue Reading

મહારાષ્ટ્રમાં લોકડાઉનના નામે એક વર્ષ જૂનો વીડિયો ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મહારાષ્ટ્રમાં પોલીસ દ્વારા લોકડાઉનની કડક અમલવારી શરુ થઈ ગઈ છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2020 થી સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ […]

Continue Reading

શું ખરેખર ગાઝીપુર બોર્ડર પર પોલીસ અધિકારી દ્વારા ખેડૂત આંદોલનનું સમર્થન કરવામાં આવ્યું… જાણો શું છે સત્ય….

દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારો વચ્ચે સોશિયલ મીડિયા પર એક પોલીસ અધિકારી “જય જવાન, જય કિસાન” ના નારા લગાવી રહ્યો હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગાઝીપુર બોર્ડર ખાતે પોલીસ અધિકારી દ્વારા ખેડૂત આંદોલનના સમર્થનમાં “જય જવાન, જય કિસાન” ની નારેબાજી કરવામાં આવી […]

Continue Reading

લાઠીચાર્જને કારણે રડી રહેલા પોલીસકર્મીનો જૂનો વીડિયો ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારો વચ્ચે સોશિયલ મીડિયા પર લાઠીચાર્જને કારણે રડી રહેલા પોલીસકર્મીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો ખેડૂત આંદોલનનો છે જ્યાં પહેલા ખેડૂતો રડ્યા અને હવે જવાન રડી રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય […]

Continue Reading

શું ખરેખર દિલ્હીના 200 પોલીસકર્મીઓએ બળવો કરીને ખેડૂતોના સમર્થનમાં રાજીનામું આપ્યું…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારોએ જોર પકડ્યું છે ત્યારે તેની સાથે એક માહિતી એવી વાયરલ થઈ રહી છે જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દિલ્હી પોલીસના 200 પોલીસકર્મીઓએ બળવો કરીને ખેડૂતોના સમર્થનમાં રાજીનામું આપી દીધું છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ […]

Continue Reading

વર્ષ 2019 નો વીડિયો કિસાન આંદોલનના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારો વચ્ચે સોશિયલ મીડિયા પર દિલ્હી પોલીસ અને મોદી સરકારના સમર્થનમાં નારેબાજી કરતો લોકોના ટોળાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ચાલી રહેલા કિસાન આંદોલનના વિરોધમાં દિલ્હીના લોકો રસ્તા પર ઉતર્યા અને દિલ્હી પોલીસ તેમજ મોદી સરકારના સમર્થનમાં નારેબાજી […]

Continue Reading

શું ખરેખર કાનપુર પોલીસ દ્વારા માસ્ક ન પહેરવા બદલ બકરીને ગિરફ્તાર કરવામાં આવી…? જાણો શું છે સત્ય…

Nirav Parmar નામના ફેસબુક યુઝર દ્વારા 27 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, બકરી બેં….. બોલો માસ્ક નહોતુ પહેર્યું તો પોલીસ સ્ટેશન લઈ ગયા ! ये U.P है साहब।  તો વિચારી લો જો તમે આવનારી પરિસ્થિતિ।. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે એવો દાવો […]

Continue Reading