જૂના કાગળપત્રોનો સંગ્રહ

જાણો તાજેતરમાં હોંગકોંગ ખાતે આવેલા ભયાનક વાવાઝોડાના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભયાનક વાવાઝોડાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભયાનક વાવાઝોડાનો આ વીડિયો તાજેતરમાં હોંગકોંગ ખાતે આવેલા વાવાઝોડાનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભયાનક વાવાઝોડાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં […]

Continue Reading

શું ખરેખર વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનની જીત પર તાલિબાન દ્વારા જશ્ન મનાવવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

આ વીડિયો હાલમાં વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનની જીત બાદનો નથી. આ વીડિયો 4 વર્ષ જુનો પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં લગ્નમાં ડાન્સ કરતા લોકોનો વીડિયો છે. T-20 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનની ટીમે બાંગ્લાદેશને હરાવીને ઈતિહાસ રચ્યો છે. ઈતિહાસમાં પ્રથમ વખત અફઘાનિસ્તાને સેમિફાઈનલમાં જગ્યા બનાવી છે. આ જીત બાદ એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં તાલિબાન લડવૈયાઓ હાથમાં […]

Continue Reading

જાણો તાજેતરમાં અમરનાથ મહાદેવના પ્રથમ દર્શનના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અમરનાથ મહાદેવનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમરનાથ મહાદેવના પ્રથમ દર્શનનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં અમરનાથ મહાદેવના પ્રથમ દર્શનનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ […]

Continue Reading

ફૂટબોલના વર્ષો જુના વીડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

આ વીડિયો વર્ષ 2008નો છે. જેમાં રેફરીના સમર્થનમાં એક વ્યક્તિએ ગ્રાઉન્ડમાં દોટ મુકી હતી. આ વીડિયોને પેલેસ્ટાન-ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધ સાથે કોઈ સંબંધ નથી. એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ફૂટબોલ મેદાનમાં ચાલુ રમત દરમિયાન એક વ્યક્તિ સફેદ ઝંડા સાથે મેદાનમાં દોડે છે ત્યારે સિક્યોરિટી દ્વારા તેમને પકડીને મારમારવામાં આવે છે. જેને […]

Continue Reading

જાણો યુનિફોર્મ સિવિલ કોડના સમર્થનને નામે વાયરલ નંબરનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર યુનિફોર્મ સિવિલ કોડ (UCC) ને સમર્થન કરવા માટેના એક મિસ્ડ કોલ માટેના નંબરનો મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, યુનિફોર્મ સિવિલ કોડને સમર્થન કરવા માટે તમે 9090902024 પર મિસ્ડ કોલ કરીને સહયોગ કરી શકો છો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત […]

Continue Reading

એક ફોનમાં બે સિમ કાર્ડ રાખવા માટે TRAI યુઝર્સ પર ચાર્જ લગાવશે… વાયરલ દાવો ખોટો છે…

TRAI મલ્ટીપલ સિમ રાખવા માટે ગ્રાહકો પર શુલ્ક લાદશે નહીં. આ દિવસોમાં મોટાભાગના સ્માર્ટફોન યુઝર્સ પાસે બેથી વધુ સિમ કાર્ડ છે. ભારતમાં, સરકાર વ્યક્તિઓને એક જ ઓળખ હેઠળ નવ જેટલા સિમ કાર્ડની નોંધણી કરવાની પરવાનગી આપે છે. દરમિયાન, એક સંદેશમાં દાવો કરવામાં આવ્યો છે કે જો કોઈ મોબાઈલ ફોનમાં બે સીમ કાર્ડ હોય, તો ટ્રાઈ […]

Continue Reading

દબાણ હટાવવાની કામગીરી દરમિયાન રોઈ રહેલી મહિલાનો વીડિયો અયોધ્યાનો નથી… જાણો શું છે સત્ય….

આ વીડિયો મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરનો છે, જ્યાં દબાણ હટવવાની કામગીરી દરમિયાન આ મહિલા ભાવુક થઈ ગઈ હતી. લોકસભા ચૂંટણી 2024માં ફૈઝાબાદ સીટ પર ભાજપની હાર બાદ એક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં એક મહિલા દબાણની હટાવવાની કામગીરી ચાલી રહી છે તે જગ્યાએ બાળકીને ખોળામાં લઈને રડતી જોઈ શકાય છે. […]

Continue Reading

મહાલક્ષ્મી યોજનાના પૈસા માંગનાર મહિલાને દિગ્વિજય સિંહે ભગાડી દીધા…? જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયોમાં મહિલા કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ પાસે મહાલક્ષ્મી યોજનાના પૈસા માંગતી ન હતી. આ વીડિયોને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ તેમને મળવા આવેલી એક મહિલાને ધક્કો મારતા નજરે પડે છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર નીતિન ગડકરી દ્વારા પીએમ મોદીનું અભિવાદન કરવામાં ના આવ્યુ…? જાણો શું છે સત્ય….

શપથ ગ્રહણ સમારોહ દરમિયાન ગડકરી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નમ્રતાપૂર્વક અભિવાદન કર્યા પછી તેઓ તેમની સામાન્ય મુદ્રામાં પાછા ફર્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તેઓ મંત્રી તરીકે તેમની સાથે જોડાયેલા અન્ય વરિષ્ઠ નેતાઓને સૌજન્ય શુભેચ્છા આપતા જોઈ શકાય છે. આ ફોટોને શેર […]

Continue Reading

શું ઓડિશામાં શપથ ગ્રહણ સમારોહ દરમિયાન રાષ્ટ્રગીત સમાપ્ત થાય તે પહેલા પીએમ મોદી બેસી ગયા હતા…? જાણો શું છે સત્ય….

રાષ્ટ્રગીત સમાપ્ત થાય તે પહેલા જ ખુરશી પર બેસી જવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો દાવો ખોટો છે. રાષ્ટ્રગીત પૂર્ણ થયા બાદ જ પીએમ મોદી બેઠા હતા.  ઓડિશામાં પહેલીવાર ભાજપની સરકાર બની છે. ભાજપ તરફથી મોહન ચરણ માઝીએ ઓડિશાના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે પીએમ મોદી, અમિત શાહ સહિત ભારતીય જનતા પાર્ટીના ઘણા […]

Continue Reading

જાણો વારાણસી ખાતે EVM માં ખોટી મત ગણતરી થઈ હોવાના વામન મેશ્રામના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બામસેફના રાષ્ટ્રીય અધ્યક્ષ વામન મેશ્રામનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, નરેન્દ્ર મોદીના મતવિસ્તાર વરાણસી ખાતે કુલ મતદાતાઓ 11 લાખ છે પરંતુ EVM મશીનમાંથી 12 લાખ 87 હજાર વોટ નીકળ્યા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ […]

Continue Reading

શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોટોમાં અન્ના હજારે છે..? જાણો શું છે સત્ય….

વાયરલ ફોટામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જે વ્યક્તિ છે તે અન્ના હજારે નથી. તે લક્ષ્મણ રાવ ઇનામદાર છે. આ ફોટો ભ્રામક દાવા સાથે વાયરલ થઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વ્યક્તિ સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પીએમ મોદીની સાથે ફોટોમાં […]

Continue Reading

શું ખરેખર નીતિશ કુમારનો આ ફોટો લોકસભાની ચૂંટણીના પરિણામ બાદનો છે…? જાણો શું છે સત્ય….

આ વર્ષ 2023નો છે. હાલની લોકસભા ચૂંટણીના પરિણામ બાદનો હોવાની વાત તદ્દન ખોટી છે.  લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ કિંગ મેકર તરીકે જેડીયુ પાર્ટી આવી છે ત્યારે હાલમાં જેડીયુના અધ્યક્ષ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારનો એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં નીતિશ કુમાર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી તેમજ અન્ય નેતાઓને મળી રહ્યા છે. […]

Continue Reading

જાણો હિંદુઓ વિશે બોલી રહેલા મુસ્લિમ ટોપી પહેરેલા વ્યક્તિના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર હિંદુઓને ભડકાનારા નિવેદન આપી રહેલા વ્યક્તિનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો એક મુસ્લિમ વ્યક્તિનો છે જે હિંદુઓને ભડકાવી રહ્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં હિંદુઓ ભડકાવનારા નિવેદન આપી રહેલા […]

Continue Reading

જાણો બાળકને ઢોર માર મારી રહેલા પિતાના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બાળકને ઢેર માર મારી રહેલા યુવકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો ગુજરાતનો છે જેમાં એક વ્યક્તિ બાળકને લાકડી વડે ઢોર માર મારી રહ્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

ડીકે શિવકુમાર અને ચંદ્રબાબુ નાયડુની મુલાકાતનો આ વીડિયો જૂનો છે… જાણો શું છે સત્ય….

ડીકે શિવકુમાર અને ચંદ્રબાબુ નાયડુની મુલાકાતનો આ વીડિયો ડિસેમ્બર 2023નો છે. હાલમાં ડીકે શિવકુમાર અને ચંદ્રબાબુ નાયડુની કોઈ મિટિંગ થઈ હોવાની વાત તદ્દન ખોટી છે. લોકસભાની ચૂંટણીના પરિણામે સમગ્ર દેશને આશ્ચર્યમાં મુક્યો છે ત્યારથી સોશિયલ મીડિયામાં જૂદા-જૂદા પક્ષોને લઈ ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યો છે ત્યારે હાલમાં કોંગ્રેસના નેતા ડીકે શિવકુમાર અને ટીડીપી ચીફ ચંદ્રબાબુ […]

Continue Reading

દેશના સંસાધન પર મુસલમાનોનો પહેલો અધિકાર છે એમ કહેતા સીએમ યોગીનો વાયરલ વીડિયો અધૂરો છે….

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો અધૂરો વીડિયો મૂળ સંદર્ભથી કાપીને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા આ વાત કહી હતી. ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે દેશના સંસાધન પર પહેલો અધિકાર મુસ્લિમોનો છે. આ વીડિયોને ખાસ કરીને યુપીમાં યોજાયેલી […]

Continue Reading

જાણો મંદિરમાં રાખેલી આરતીમાંથી સિગારેટ સળગાવી રહેલી છોકરીના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મંદિરમાં રાખેલી આરતીમાંથી સિગારેટ સળગાવી રહેલી છોકરીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મંદિરમાં રાખેલી આરતીમાંથી એક છોકરી સિગારેટ સળગાવીને મંદિરમાં જ ધુમ્રપાન કરે છે અને તે ત્યાર બાદ લપસી જાય છે અને તેનું હાડકું તૂટી જાય છે. પરંતુ ફેક્ટ […]

Continue Reading

શું ખરેખર યુપીમાં લોકસભાના પરિણામ બાદ પાકિસ્તાનનો ઝંડો ફરકાવવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયોમાં જે ધ્વજ ફરકાવવામાં આવી રહ્યો છે તે પાકિસ્તાની ધ્વજ નહીં પરંતુ ઈસ્લામિક ધ્વજ છે. પાકિસ્તાનનો ધ્વજ હોવાની વાત તદ્દન ખોટી છે. લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં એક વ્યક્તિ લીલા કલરનો ધ્વજ ફરકાવતો જોવા મળે છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં […]

Continue Reading

અધિકારીઓને ધમકી આપતા અબ્બાસ અન્સારીનો બે વર્ષ જૂનો વીડિયો છે… જાણો શું છે સત્ય….

લોકસભા ચૂંટણી 2024ના પરિણામો બાદ મુખ્તાર અંસારીના પુત્રનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આમાં તેઓ એમ કહેતા સાંભળી શકાય છે કે તેમણે એસપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવને કહ્યું છે કે છ મહિના સુધી કોઈ અધિકારીનું ટ્રાન્સફર-પોસ્ટિંગ નહીં થાય. તેમને પહેલા સમાધાન કરવામાં આવશે. વીડિયોની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

જાણો ગુસ્સામાં બોલી રહેલા ચંદ્રબાબુ નાયડૂના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ચંદ્રબાબુ નાયડૂનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, NDA સરકારની શપથવિધી પહેલાં ચંદ્રબાબુ નાયડૂ ગુસ્સે થયા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ચંદ્રબાબુ નાયડૂનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે […]

Continue Reading

ગુજરાતી ગીત રહેલી આ મહિલા મુળ ગુજરાતના પાટણ શહેરની છે તેમજ તેમનુ નામ પુજા રાઉ છે. જે ગુજરાતી ગાયિકા તરીકે પ્રખ્યાત છે.

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વિદેશી લાગતી મહિલા ગુજરાતી ગીત ‘વા વાયાને વાદળ ઉમટયા’ ગાય રહ્યા છે. જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ ગીત ગાય રહેલી મહિલા વિદેશી છે અને લંડનની રહેવાસી છે.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 11 […]

Continue Reading

જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે બોલી રહેલા મણિશંકર ઐયરના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નિંદા કરી રહેલા કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં કોંગ્રેસના નેતા મણિશંકર ઐયર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નિંદા કરવામાં આવી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત […]

Continue Reading

મહિલા દ્વારા બાળકના અપહરણના નામે વાયરલ થઈ રહ્યો છે ફેક મેસેજ… જાણો શું છે સત્ય….

વર્ષ 2018થી આ મેસેજ સોશિયલ મીડિયામાં જૂદા-જૂદા શહેરના નામે વાયરલ થઈ રહ્યો છે. હાલમાં નડિયાદમાંથી કોઈ બાળકનું અપહરણ થયુ નથી. જેની પૃષ્ટી ખેડા-નડિયાદના એસપી દ્વારા જણાવવામાં આવ્યુ. એક મહિલા અને એક બાળકનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે,“મહિલા દ્વારા આ બાળકનું ગુજરાતના નડિયાદથી અપહરણ કરવામાં આવ્યુ.” […]

Continue Reading

શુ ખરેખર કંગનાને થપ્પડ માર્યા બાદ ગાલનો ફોટો છે…? જાણો શું છે સત્ય….

જૂની જાહેરાતની તસવીરને કંગના થપ્પડ માર્યા બાદની તસવીર દર્શાવી છે. આ ફોટોને ખોટા દાવા સતે ભ્રમ ફેલાવવા માટે વાયરલ કરવામાં આવી રહ્યો છે. આ તસવીરને કંગના સાથે કોઈ સંબંધ નથી. હિમાચલ પ્રદેશના મંડીમાંથી નવા ચૂંટાયેલા બીજેપી સાંસદ કંગના રનૌતને ચંદીગઢ એરપોર્ટ પર મહિલા CISF જવાન દ્વારા થપ્પડ મારવામાં આવી હતી. આ ઘટના સાથે જોડાયેલી એક […]

Continue Reading

ઈન્ડિ ગઠબંધનના નેતાને મળવા પહોચ્યા નીતિશ કુમાર…? જાણો શું છે સત્ય….

નીતિશ કુમારની મુલાકાતનો આ વીડિયો વર્ષ 2023નો છે, જ્યારે નીતિશ કુમાર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે પહોંચ્યા હતા અને રાહુલ ગાંધી તેમજ અન્ય નેતાઓને મળ્યા હતા. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં નીતિશ કુમાર ઈન્ડી ગઠબંધનના નેતાઓ સાથે મુલાકાત કરતા જોઈ શકાય છે. વીડિયોમાં નીતિશ કુમાર સાથે તેજસ્વી યાદવને પણ જોઈ […]

Continue Reading

શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુસ્લિમ ધર્મની ટોપી પહેરી…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મુસ્લિમ ધર્મની ટોપી પહેરેલો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટા સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુસ્લિમ ધર્મની ટોપી પહેરી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો […]

Continue Reading

ભાજપના નેતા નવનીત રાણા 2024ની ચૂંટણીમાં હાર્યા બાદ રડ્યા ન હતા… જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયો 2022નો છે અને 2024ની સામાન્ય ચૂંટણી સાથે સંબંધિત નથી. ભારતીય જનતા પાર્ટી (BJP)ના સંસદસભ્ય (MP)ના ઉમેદવાર નવનીત રાણાનો અનિયંત્રિત રીતે રડતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે 4 જૂને ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી તે તૂટી ગઈ હતી. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં […]

Continue Reading

શિવસેના દ્વારા વિજય સર્ઘષમાં પાકિસ્તાનના ઝંડા ફરકાવવામાં નથી આવ્યા… જાણો શું છે સત્ય….

આ વીડિયોમાં દેખાતો લીલા કલરનો ધ્વજ પાકિસ્તાનો ધ્વજ નથી, આ ઇસ્લામિક ધ્વજ છે. આ બંને ધ્વજ પ્રકૃતિમાં સરખા નથી. પાકિસ્તાની ધ્વજ પર સફેદ પટ્ટી છે, જ્યારે આ ધ્વજમાં તે નથી. લોકસભાની ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના દ્વારા સામાન્ય માણસના ધાર્યા કરતા ખૂબ સારૂ પ્રદર્શન કર્યુ હતુ આ જ વચ્ચે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો […]

Continue Reading

શું ખરેખર NDAને સમર્થન કરવા બદલ ચંદ્રબાબુ નાયડુનો વિરોધ કરવામાં આવી રહ્યો…? જાણો શું છે સત્ય….

આંધ્ર પ્રદેશની વિધાનસભાની ચૂંટણી દરમિયાન ઉમેદવારની પસંદગીને લઈ ટીડીપી પ્રમુખ ચંદ્રબાબુ નાયડુનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ માર્ચ 2024માં કરવામાં આવ્યો હતો.  લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ એનડીએને સરકાર બનાવવા માટે નિતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુના સહયોગની જરૂરી પડી હતી. ત્યારે હાલમાં ટીડીપીના પ્રમુખ ચંદ્રબાબુ નાયડુના પોસ્ટરને સળગાવતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો […]

Continue Reading

જાણો બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરના રોડ-શોના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાંસોશિયલ મીડિયા પર બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરના રોડ-શોના નામે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો બનાસકાંઠાના કોંગ્રેસના વિજેતા ઉમેદવાર ગેનીબેન ઠાકોરના રોડ-શોનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં રોડ-શોમાં ઉમટેલી ભારે ભીડનો જે […]

Continue Reading

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નામે વાયરલ થઈ રહી ટિકિટનું જાણો શું છે સત્ય….

આ બોર્ડિંગ પાસને એડિટ કરવામાં આવ્યો છે. ટ્રાવેલ બ્લોગરનો 5 વર્ષ જૂનો બોર્ડિંગ પાસ છે જેને એડિટ કરીને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… હાલમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને બદનામ કરવાના ઈરાદાથી બોર્ડિંગ પાસની એક તસવીર શેર કરવામાં આવી રહી છે, જેમાં તેમના નામે કથિત રીતે જારી કરાયેલ ફ્લાઈટનો 5 જૂનનો બોર્ડિંગ પાસ જોઈ […]

Continue Reading

યુએસમાં પીએમ મોદીના પાંચ વર્ષના જૂના વીડિયોને હાલનો ગણાવવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયો તાજેતરનો નથી. જો કે વિરોધનો વીડિયો મોદીનો યુએસના તાજેતરના વિરોધનો નથી, પરંતુ આ વીડિયો વર્ષ 2019નો છે. તાજેતરમાં, અમે એક વીડિયો સામે આવ્યો જેમાં એક ભીડ PM મોદી વિરૂદ્ધ રસ્તાઓ પર વિરોધ કરતી જોવા મળી હતી. તેઓ મોદીના પૂતળા સાથે જૂતાની માળા અને તેના પર ‘ભારતીય આતંકવાદનો ચહેરો’ લખેલા સ્લોગન સાથે જોવા મળ્યા […]

Continue Reading

બાળકને પોતાની પાસે રાખી અને વિદ્યાર્થીને ભણાવી રહેલા શિક્ષકના ફોટાના જાણો શું છે સત્ય….

ફોટોમાં નાનો છોકરો જોવા મળે છે તે આ પ્રોફેસરનો નથી. તે તેના વર્ગના વિદ્યાર્થીનો છે. તેમજ પ્રોફેસરની પત્નીનું અવસાન થયું નથી. હાલ સોશિયલ મિડિયામાં એક પ્રોફેસરનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ એક બાળકની સંભાળ લેતાની સાથે વર્ગખંડમાં વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પત્નીના મૃત્યુ બાદ […]

Continue Reading

શું ખરેખર રાહુલ ગાંધીએ પાકિસ્તાનને મદદ કરવી જોઈએ તે નિવેદન આપ્યુ…? જાણો શું છે સત્ય….

વાયરલ ગ્રાફિક નકલી છે. એબીપી ન્યૂઝે 2018માં સ્પષ્ટતા કરી હતી કે જ્યારે કોંગ્રેસ સત્તામાં આવશે ત્યારે રાહુલ ગાંધી પાકિસ્તાનને 50 વર્ષ સુધી 5000 કરોડની લોન વ્યાજ વગર આપશે તેવા કોઈ સમાચાર પ્રસારિત કર્યા નથી. ખોટા દાવાઓ સાથેનો નકલી ગ્રાફિક વર્ષોથી વાયરલ થઈ રહ્યો છે. હાલમાં એક ABP ન્યૂઝની બે બ્રેકિંગ પ્લેટ વાયરલ થઈ રહી છે. […]

Continue Reading

જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મેકઅપ કરી રહેલી માહિલાના વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મેકઅપ કરી રહેલી મહિલાનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના મેકઅપ માટે એક મેકઅપ આર્ટિસ્ટ રાખી છે તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ […]

Continue Reading

વાંગચુકે કાશ્મીરમાં લોકમતને સમર્થન આપ્યું નથી, ખોટા દાવા સાથે અધૂરો વીડિયો થયો વાયરલ…. જાણો શું છે સત્ય….

લદ્દાખ કાર્યકર્તા સોનમ વાંગચુક હાલમાં લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની અને તેને બંધારણની છઠ્ઠી સૂચિમાં સામેલ કરવાની માંગને લઈને ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં સોનમ વાંગચુકને કથિત રીતે કાશ્મીરને લઈને નિવેદન આપતાં સાંભળવા મળે છે. વાયરલ વીડિયોમાં તે કહે છે કે દુનિયાનો કોઈ પણ વિસ્તાર હોય, તે […]

Continue Reading

શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાથૂરામ ગોડસેની મુર્તિને નમન કરી રહ્યા છે…? જાણો શું છે સત્ય….

પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નાથૂરામ ગોડસેને નહીં પરંતુ પંડિત દિનદયાળ ઉપાધ્યાયને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. સોશિયલ મીડિયામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બે તસ્વીર વાયરલ થઈ રહી છે. જેમાં એક ફોટોમાં તેઓ મહાત્મા ગાંધીને નમન કરતા જોઈ શકાય છે. જ્યારે બીજા ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નથુરામ […]

Continue Reading

ગુજરાતના મહિલા આઈપીએસ અધિકારીના નામે વાયરલ વીડિયોનું જાણો શું છે સત્ય….

આ મહિલા ગુજરાત સરકારમાં IPS ઓફિસર નહીં પરંતુ તે ઉદ્યોગસાહસિક, સંશોધન વિશ્લેષક, ડિબેટર, સામાજિક કાર્યકર્તા અને રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતી મહિલા છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક મહિલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, વાયરલ વીડિયોમાં મહિલા લવ જેહાદના નામે ઉશ્કેરણીજનક વાતો કરતી સાંભળી શકાય છે. જે વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વીડિયોમાં […]

Continue Reading

જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કંગના રાણાવત દ્વારા ગુલાબથી સ્વાગત કરતાં ઈન્કાર કર્યો હોવાના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અભિનેત્રી તેમજ ભાજપની નેતા કંગના રાણાવતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કંગના રાણાવત દ્વારા ગુલાબથી સ્વાગત કરતાં તેઓએ ઈન્કાર કરી દીધો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ […]

Continue Reading

જાણો બ્રિજ લગાવવામાં આવેલા ‘મોદી હટાઓ, દેશ બચાવો’ ના પોસ્ટરના વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બ્રિજ પર લગાવવામાં આવેલા ‘મોદી હટાઓ, દેશ બચાવો’ ના પોસ્ટરનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં બ્રિજ પર ‘મોદી હટાઓ, દેશ બચાવો’ ના પોસ્ટર લગાવવામાં આવ્યા તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત […]

Continue Reading

જાણો ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂરની પરિસ્થિતિના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂરની પરિસ્થિતિનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભારે વરસાદને કારણે બાંગ્લાદેશમાં સર્જાયેલી પૂરની પરિસ્થિતિનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી […]

Continue Reading

1982માં 9મી એશિયન ગેમ્સ દરમિયાન જારી કરાયેલ પોસ્ટેજ સ્ટેમ્પમાં કોઈ ધાર્મિક પાસું નહોતું.

તાજેતરમાં એક પોસ્ટેજ સ્ટેમ્પની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. સ્ટેમ્પમાં દાઢીવાળા કુસ્તીબાજની છબી છે જે બીજા કુસ્તીબાજને જમીન પર ફેંકી દે છે. સ્ટેમ્પ પર લખેલી વિગતો અનુસાર, તે 1982માં ભારતમાં આયોજિત 9મી એશિયન ગેમ્સ દરમિયાન જારી કરવામાં આવી હતી. ઈમેજ શેર કરતા યુઝરે લખ્યું કે, “ઈંદિરા ગાંધીએ આ સ્ટેમ્પ 1982માં એશિયન ગેમ્સ […]

Continue Reading

જાણો કોંગ્રેસના વખાણ કરી રહેલા RSS ના વડા મોહન ભાગવતના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોંગ્રેસના વખાણ કરી રહેલા RSS ના વડા મોહન ભાગવતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં RSS ના વડા મોહન ભાગવત દ્વારા કોંગ્રેસના વખાણ કરવામાં આવ્યા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે […]

Continue Reading

જાણો “અબકી બાર 400 પાર” બોલી રહેલા ભાઈના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર “અબકી બાર 400 પાર” બોલી રહેલા ભાઈનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અબકી બાર 400 પાર” વારંવાર બોલી રહેલા ભાઈનો આ વીડિયો છે જેમનું મગજ ફરી ગયું છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત […]

Continue Reading

જાણો ભાજપની ચબરખી સાથેના EVM ના વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપની ચબરખી સાથેના EVM નો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, EVM પર પણ ભાજપની ચબરખી લગાવવામાં આવી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં EVM પર ભાજપની ચબરખી એટલા માટે લગાવવામાં […]

Continue Reading

બે વર્ષ જૂનો મહારાષ્ટ્રનો વીડિયો હાલની ઈન્ડિયા ગંઠબંધનની સભાના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવામળે છે કે, મોટી સંખ્યામાં લોકો એક સભામાં એકઠા થયેલા છે. જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઈન્ડિયા ગઠબંધન હેથળ યોજાયેલી સભમાં એકઠી થયેલી ભીડના આ દ્રશ્ય છે.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા […]

Continue Reading

નટરાજ પેન્સિલ દ્વારા આ પ્રકારે કોઈ નોકરી આપવામાં આવી રહી નથી… જાણો શું છે સત્ય….

સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં નટરાજ પેન્સિલના નામે મેસેજ શેર કરવામાં આવી રહ્યો છે. આ મેસેજ વર્ક ફોર્મ હોમને લઈ છે. આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “નટરાજ પેન્સિલ કંપની દ્વારા લોકોને વર્ક ફોર્મ હોમની નોકરી આપવામાં આવી રહી છે જેમાં 30 હજાર સુધીનો પગાર આપવામાં આવી […]

Continue Reading

જાણો તડકામાં સળગી ઉઠેલા બાઈકના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રસ્તા વચ્ચે સળગી રહેલા બાઈકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તડકામાં લાંબો સમય પડી રહેવાને કારણે આ બાઈકમાં આગ લાગી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં રસ્તા વચ્ચે સળગી રહેલા બાઈકનો […]

Continue Reading

જાણો લગ્નનો શણગાર સજીને મતદાન કરી રહેલી મહિલાના વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર લગ્નનો શણગાર સજીને મતદાન કરી રહેલી મહિલાનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં બિહારના ગાજીપુર ખાતે એક મહિલાએ લગ્નના દિવસે જ લગ્ન કર્યા પહેલાં મતદાન કર્યું તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત […]

Continue Reading