રાત્રે થયેલા આ અંધાધૂંધ હુમલાનો આ વીડિયો 2021નો છે, તેનો ઓપરેશન સિંદૂર સાથે કોઈ સંબંધ નથી… જાણો શું છે સત્ય….
વાયરલ વીડિયો 2021નો છે. આ વીડિયોનો ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ સાથે કોઈ સંબંધ નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને જોડીને, પાકિસ્તાન દ્વારા સતત ઉશ્કેરણીજનક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે સરહદી વિસ્તારોમાં સતત ભારે ગોળીબાર, ડ્રોન અને મિસાઇલ હુમલા કરી રહ્યું છે, જેને ભારતીય સેના દ્વારા નિષ્ફળ બનાવવામાં આવી રહી […]
Continue Reading
