તેલંગાણામાં પકડાયેલી નકલી નોટોના ફોટો ગુજરાતના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

‎‎‎‎Ashik Meghani નામના ફેસબુક યુઝર દ્વારા 13 જાન્યુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, રાજકોટ ના ફાઇનાન્સ સર કેતન દવે ના ઓફીસ પોલીસ છાપૉ મારતા 4કરોડો ના નકલી નોટ જડપાયા અસલી નૉટ લ ઈ નકલી નોટો આપવા જતા રાજકોટ ના વેપારી શક જતા પોલીસ ફોન […]

Continue Reading

કોલ રેકોર્ડ કરવામાં આવશે તે અફવા ફેલવતો મેસેજ ફરી વાયરલ થયો…

Gujarat Bureau નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “*એલર્ટ* આવતીકાલથી નવા સંચારના નિયમો લાગુ કરવામાં આવશે: – 1. બધા કોલ રેકોર્ડિંગ્સ હશે. 2. બધી જ કોલ રેકોર્ડિંગ્સ સાચવવામાં આવશે. 3. વોટ્સએપ, ફેસબુક, ટ્વિટર અને બધા સોશિયલ મીડિયા પર નજર રાખવામાં આવશે. 4. જે લોકો જાણતા નથી તે […]

Continue Reading

શું ખરેખર CAA ના વિરોધને લઈ ગુજરાતમાં 3 દિવસ સુધી ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી…? જાણો શું છે સત્ય…

‎‎‎‎Ankit Padhiyar નામના ફેસબુક યુઝર દ્વારા 20 ડિસેમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, ગુજરાતમાં 3 દિવસ માટે ઈન્ટરનેટ બંધ… ભાજપ સરકારની હોજ જેવી થઈ ગઈ✌️🇮🇳 #CAA. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, નાગરિકતા સંશોધન બિલના વિરોધના પગલે ગુજરાતમાં 3 દિવસ સુધી ઈન્ટરનેટ સેવા […]

Continue Reading

શું ખરેખર ગુજરાતના ગીરમાં આ પ્રકારે રોડ પર સિંહનું ટોળુ આવ્યુ હતુ..? જાણો શું છે સત્ય..?

ફેક્ટ ક્રેસન્ડોના ગુજરાતના વોટ્સઅપ નંબર 7990015736 નંબર એક યુઝર દ્વારા “ગીરમાં રોડની વચ્ચે આવ્યુ સિંહનું ટોળુ, વિડિયો જોઈ તમે પણ ચોકી જશો.” લખાણ સાથે વિડિયો મોકલ્યો હતો. 6.08 મિનિટના આ વિડિયોમાં સિંહોનું ટોળુ રસ્તા પર આવેલું જોવા મળી રહ્યુ છે. અને બંને તરફ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયેલા જોવા મળી રહ્યા છે. આ વિડિયોમાં દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર VHPના કાર્યકરને છોકરીઓ બચાવવાના કારણે જહાદિયોએ મારમાર્યો..? જાણો શું છે સત્ય..?

Geeta Baghel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 1 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “रात को कुछ मुस्लिम लड़के हिंदू लड़कियों को परेशान कर रहे थे उस वक्त धवल बारोट #महेसाना (गुजरात) से है #विश्व_हिन्दू_परिषद के कार्यकर्ता हैं उन्होंने जाकर लड़कियों को बचा लिया और सही सलामत घर भेज दिया !  वो बात जिहादियों को पता चलते […]

Continue Reading

શું ખરેખર ગુજરાતના ગામડાની 500 શાળાઓ સરકાર દ્વારા બંધ કરવામાં આવશે…? જાણો શું છે સત્ય…

Ashvin Patel Patidar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 8 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “નોટબંધીના મારથી ગુજરાત સરકાર ગામડાની 500 શાળાઓ બંધ કરશે ભારતમાતા કી જય” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 71 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 10 લોકો દ્વારા આ પોસ્ટને […]

Continue Reading

શું ખરેખર કસાઈની હત્યા કરવા બદલ આ યુવાનને ઉમ્રકેદની સજા ફટકારવામાં આવી….? જાણો શું છે સત્ય…

મારૂ ગુજરાત નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 14 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “इस भाई ने हरियाणा में कसाई को गाय काटते देखकर कसाई को ही काट डाला, जिसके कारण इसको उम्रकैद की सजा हुई है । इस संदेश को इतना शेयर करो की इस भाई को सजा न हो ।” શીર્ષક […]

Continue Reading

શું ખરેખર બ્રાહ્મણો માટે સમાજ કલ્યાણ ખાતા દ્વારા કર્મકાંડની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે…? જાણો શું છે સત્ય….

‎Rashmikant Pandya નામના ફેસબુક યુઝર દ્વારા 6 સપ્ટેમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, મિત્રો. સમાજ કલ્યાણ ખાતા દ્વારા કમઁકાંડની તાલીમ માટે જાહેરાત આપવામાં આવી છે. અમદાવાદ ખાતે રહેવા જમવાની વ્યવસ્થા સાથે આ તાલીમ સરકાર દ્વારા આપવાની યોજના અંતર્ગત અરજીઓ મંગાવી છે. પરંતુ માત્ર બે જ અરજી […]

Continue Reading

શું ખરેખર 27 સપ્ટેમ્બર થી એક અઠવાળિયું બેંક બંધ રહેશે…? જાણો શું છે સત્ય…

Gujju bablo નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “26 અને 27 સપ્ટેમ્બર – બેંક હડતાલની ઘોષણા, 28 સપ્ટેમ્બર 4 થી શનિવાર છે, * 29 મી રવિવાર છે, 30 મી અર્ધવાર્ષિક બંધ, પહેલો સ્ટાફ રજા પર રહેશે, 2 ઓક્ટોબર ગાંધી જયંતીની રજા, તેથી 25 મી સપ્ટેમ્બર પછી આગામી […]

Continue Reading

શું ખરેખર ગુજરાતમાં થેલીમાં આવતુ દૂધ આ પ્રકારે બનાવવામાં આવે છે……? જાણો શું છે સત્ય…..

Aryaman Gir Gaushala નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “હજી પીવો દૂધ કૉથરી ના જૉયલીયૉ સસ્તું પીવૂ છે વીવૉ???” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 29 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 7 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 158 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો ગુજરાતના રસ્તાઓની હાલતનો છે…? જાણો શું છે સત્ય….

Ghanshyampatel Harsoda‎‎ નામના ફેસબુક યુઝર દ્વારા 4 સપ્ટેમેબર,2019  ના રોજ 1 કરોડ પાટીદાર નું ફેસબૂક ગ્રુપ ?(1 પાટીદાર બીજા 100 પાટીદારો ને જોડે) નામના ફેસબુક પેજ પર એક ફોટો પોસ્ટ શેર કરવામાં આવી હતી.  આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે,  ગુજરાતમાં આવા સુપર રોડ નો દંડ 10.000 હજાર જોઈ છે RTO ને આમા લંડન દેખાઈ છે. […]

Continue Reading

શું ખરેખર ગુજરાતમાં બાળકોને ઉઠાવી જઈ કિડની વેચી મારવામાં આવે છે…? જાણો શું છે સત્ય…

‎Rajendra Patel નામના એક ફેસબુક યુઝર દ્વારા 10 જૂન, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું હતું કે, ઈકો ગાદી લઈને આવે છે નાના બાળકો લઈ જાય છે અને કિટની વેચે છે જલ્દી સારે મોબાઇલ મા ફોરવર્ડ કરો હમારા બાળકો ની જીદગી બચી જાય મહેસાણા પાટન પાલનપુર જલ્દી જપ્ત કરાવો GJ19AF […]

Continue Reading

શું ખરેખર પ્રધાનમંત્રી મોદીએ વાંદરાઓના વિકાસની કરી વાત…! જાણો સત્ય

Khalid AUR AAP નામના એક ફેસબુક યુઝર દ્વારા 19 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, बन्दर और बन्दरगाह मे फर्क नही पता INDIA के PM को ??और वोट डालो 8 वी फेल चौकीदार को ??. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 103 લોકોએ લાઈક કરી હતી, 26 […]

Continue Reading

ગુજરાતમાં કોંગ્રેસની 14 સીટ આવશે…! કોણે કરી આગાહી…? જાણો શું છે સત્ય…

ગુજરાત ત્રસ્ત ભાજપા મસ્ત નામના એક ફેસબુક યુઝર દ્વારા 22 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, આમા ભગતડા 26 જીતવાની વાત કરે સે.. શેયર કરો… જ્યારે પોસ્ટની અંદર એવું લખવામાં આવ્યું હતું કે, ગુજરાતમાં અંબાલાલ પટેલ નામના આગાહી નિષ્ણાત દ્વારા કરવામાં આવેલી મોટાભાગની આગાહીઓ સાચી […]

Continue Reading

અંબાજી મંદિરમાં ઘૂસ્ચા આતંકવાદી..! જુઓ શું છે સત્ય…

ફેસબુક પર “Like of our India” નામના પેજ દ્વારા 31 માર્ચના રોજ 2.12 મિનિટનો એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો, જેમાં “અંબાજી મંદિરમા બે આતંકીઓ ઘૂસ્યા એક ને મારી નાખેલ એક જીવતો પકડયો” આ માહિતી જણાવવામાં આવી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે પ્રસરી ગયો હતો તેમજ આ વીડિયોને 2000 વ્યક્તિઓએ જોયો હતો, જ્યારે […]

Continue Reading