શું ખરેખર મુંબઈ-અમદાવાદ વચ્ચે જઈ રહેલી બસમાં ભયંકર અકસ્માત થયાનો વીડિયો છે…? જાણો શું છે સત્ય….
વાયરલ વીડિયો મહરાષ્ટ્રના નાસિકમાં ચાંદવડ પાસે રાહુડ ઘાટ પાસે થયેલા અકસ્માતનો છે. મુંબઈ-અમદાવાદ જતી બસના અકસ્માતનો વીડિયો નથી. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવામળે છે કે, બસનો અકસ્માત થયો છે અને અકસ્માત બાદ ઘાયલોની લોહિલુહાણ હાલતમાં જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી […]
Continue Reading