જાણો પ્રયાગરાજ મહાકુંભના સમાપનના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર આતશબાજીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો પ્રયાગરાજ ખાતે યોજાયેલા મહાકુંભના સમાપનનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં આતશબાજીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ પ્રયાગરાજના મહાકુંભના સમાપનનો નહીં પરંતુ વર્ષ […]

Continue Reading

શંખ વગાડવાનો જુનો વીડિયો મહાકુંભના નામે વાયરલ થઈ રહ્યો… જાણો શું છે સત્ય….

આ વારાણસીનો જૂનો વિડીયો છે, પ્રયાગરાજ મહાકુંભ સાથે કોઈ લિંક નથી. મહાકુંભ મેળો 2025 સત્તાવાર રીતે 13 જાન્યુઆરી, 2025 ના રોજ શરૂ થયો હતો અને 26 ફેબ્રુઆરી, 2025 સુધી ચાલુ રહેશે અને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાશે. આ મેળો દર 12 વર્ષે યોજાય છે અને લાખો યાત્રાળુઓ, સંતો અને પ્રવાસીઓને આકર્ષે છે જેઓ ગંગા, યમુના અને […]

Continue Reading

જાણો વારાણસી ખાતે EVM માં ખોટી મત ગણતરી થઈ હોવાના વામન મેશ્રામના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બામસેફના રાષ્ટ્રીય અધ્યક્ષ વામન મેશ્રામનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, નરેન્દ્ર મોદીના મતવિસ્તાર વરાણસી ખાતે કુલ મતદાતાઓ 11 લાખ છે પરંતુ EVM મશીનમાંથી 12 લાખ 87 હજાર વોટ નીકળ્યા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ […]

Continue Reading

જાણો તાજેતરમાં અયોધ્યા રામ મંદિરના નામે વાયરલ થઈ રહેલા હવનકુંડના વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર હવનકુંડનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હવનકુંડનો આ વીડિયો અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે તૈયાર કરવામાં આવેલા 25 હજાર હવનકુંડનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં […]

Continue Reading

જાણો શ્રમિકો સાથે ભોજન લઈ રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર શ્રમિકો સાથે ભેજન લઈ રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે કે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામમંદિર નિર્માણમાં જોડાયેલા શ્રમિકો સાથે ભોજન લીધું તે સમયનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત […]

Continue Reading

ચા પી રહેલા પીએમ મોદીનો આ વીડિયો કર્ણાટકનો નહીં પણ વારાણસીનો છે… જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયોને કર્ણાટક ચૂંટણી સાથે કોઈ લેવાદેવા નથી. આ વીડિયો માર્ચ 2022નો છે જ્યારે પીએમ યુપી વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે વારાણસી ગયા હતા. પછી તેઓએ પપ્પુના જીદ્દી ટી સ્ટોલ પર ચા પીધી. કર્ણાટકમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી 10 મેના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારી કરી રહી છે. પીએમ મોદીએ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. […]

Continue Reading

વારાણસીની વર્ષ 2018ની ઘટનાને મુંબઈના થાણેના નામે વાયરલ કરવામાં આવી રહી… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો થાણેનો નહિં પરંતુ વારાણસીના વર્ષ 2018માં સર્જાયેલી દુર્ધટના દરમિયાનનો છે. હાલનો થાણેનો હોવાની વાત તદ્દન ખોટી છે. હાલ સોશિયલ મિડિયામાં એક દુર્ઘટનાનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઘણી કાર પુલ નીટે દટાયેલી જોઈ શકાય છે. તેમજ ઘણા લોકો આ દુર્ધટના બાદ બચાવ કાર્યમાં લાગી ગયા હતા. આ પોસ્ટ […]

Continue Reading

યુપીમાં EVM કૌભાંડનો વિડિયો ભ્રામક; ચૂંટણી પંચે જણાવ્યું કે મશીનોને તાલીમ માટે લઈ જવામાં આવી રહ્યા હતા…

ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પૂરી થઈ ગઈ છે અને પરિણામ 10 માર્ચે આવશે. દરમિયાન પરિણામ આવે તે પહેલા જ ઈવીએમ કૌભાંડનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ જ વચ્ચે માં ઈવીએમ બદલવાનું મોટું ષડયંત્ર પકડવામાં આવ્યું હોવાનો આરોપ લગાવતા સોશિયલ મિડિયામાં એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં કેટલાક લોકો EVM ટ્રક પર ચઢીને […]

Continue Reading

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વર્ષ 2019 નો જૂનો ફોટો ભ્રામક માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓમિક્રોન વાયરસના સંક્રમણ સામે લડવા માટે જાગૃતિ રેલી નીકાળી તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ […]

Continue Reading

શું ખરેખર બાળકના પિતાનું મૃત્યુ થતા તે ચા વહેચી રહ્યો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક પોલીસ અધિકારી સાથે એક બાળકનો ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં બાળકના હાથમાં રૂપિયા જોઈ શકાય છે અને બાળકના હાથમાં ચાની કિટલી પણ જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીની દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ બાળકના પિતાનું બે વર્ષ પહેલા અવસાન થતા બાળક ચા વહેંચી રહ્યો છે અને પોલીસ […]

Continue Reading

શુ ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદી IAS આરતી ડોગરાને પગે લાગી રહ્યા છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મહિલાને પગે લાગી રહેલો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે મહિલાને પગે લાગી રહ્યા છે એ IAS આરતી ડોગરા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે […]

Continue Reading

શું ખરેખર વારાણસી પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિરોધમાં લોકોએ નારેબાજી કરી…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ જ્યારે વારાણસી પહોંચ્યા ત્યારે લોકો દ્વારા તેમના વિરુદ્ધમાં નારેબાજી કરવામાં આવી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો ખાડાવાળા રસ્તાનો ફોટો વારાણસીનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ખાડાઓમાં પાણી ભરાયેલા રસ્તાનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો ઉત્તરપ્રદેશના વારાણસીના રસ્તાઓનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે એ વારાણસીના ખાડાવાળા રસ્તાનો નહીં પરંતુ મુંબઈના […]

Continue Reading

શું ખરેખર ઉત્તરપ્રદેશના વારાણસીમાં આવેલુ કાશીરાજ કાલી મંદિર છે…..? જાણો શું છે સત્ય….

ગુજરાતના સોશિયલ મિડિયામાં એક મંદિરનો ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં અલગ-અલગ પ્રકારની મુર્તિઓ જોવા મળી રહી છે. અને આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઉત્તર પ્રદેશના વારાણસીમાં આવેલુ આ કાશીરામ કાલી મંદિર છે.”  ફેક્ટ ક્રેસન્ડોની ફેક્ટ હેલ્પલાઈન(9049053770) પર એક યુઝર દ્વારા આ મેસેજ મોકલી અને સત્યતા તપાસવા વિંનતી કરવામાં આવી હતી. […]

Continue Reading

શું ખરેખર મુંબઈના થાણે વિસ્તારમાં મેટ્રો પોલ પડતા સર્જાયેલી દુર્ધટનાનો આ વિડિયો છે….? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક દુર્ઘટનાનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઘણી કાર પુલ નીટે દટાયેલી જોઈ શકાય છે. તેમજ ઘણા લોકો આ દુર્ધટના બાદ બચાવ કાર્યમાં લાગી ગયા હતા. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ દુર્ધટના થાણેના બાલકુમ વિસ્તારમાં મુંબઈ મેટ્રોનો પિલર તુટી પડ્યો તેની છે.”  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

શું ખરેખર પીએમ મોદી દ્વારા તેમનું કાર્યાલય OLX પર વેંચવા કાઢ્યુ છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં પ્રધાનમંત્રીના વારાણસીના જનસંપર્ક કાર્યાલયનો એક ફોટો છે અને તેની નીચે તેની કિંમત 7.5 કરોડ રૂપિયા લખવામાં આવી છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પ્રધાનમંત્રી દ્વારા તેમનું વારાણસીનું કાર્યાલય OLX પર વહેંચવા માટે કાઢવામાં આવ્યુ છે.જેની કિંમત 7.5 કરોડ રૂપિયા રાખી છે.” ફેક્ટ […]

Continue Reading

શું ખરેખર અયોધ્યા રામ મંદિર નિર્માણની આ પહેલી તસ્વીર છે…? જાણો શું છે સત્ય..

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મંદિરનું નિર્માણ થઈ રહ્યુ હોવાનું દેખાઈ રહ્યુ છે. જૂદા-જૂદા પિલર અને તેની વચ્ચે થઈ રહેલા નિર્માણ કાર્યને લઈ અને જણાવવામાં આવી રહ્યુ છે કે, અયોધ્યા રામ મંદિર નિર્માણની આ પહેલી તસ્વીર છે. ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ […]

Continue Reading

ફરી એકવાર વારાણસી કોંગ્રેસના સેવાદળના પૂર્વ અધ્યક્ષનો વિડિયો ભાજપના નેતાના નામે વાયરલ થયો….

उमेश जीवाणी નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 9 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આવાજ લોકો ભર્યા છે #ભાજપમાં ? આમતો હોયજ ને કારણકે આ લોકોનો ધન્ધો જ છે ગુંડાગરદી કરવાનો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 47 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 4 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 423 લોકો […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદીના સાથે દેખાતા બાળકો રેલવે સ્ટેશન પર કચરો વીણે છે…? જાણો સત્ય…

‎Mahendra Patel  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 11 જૂન, 2019ના રોજ I Support Namo નામના પબ્લિક ગ્રુપમાં  એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે બે બાળકો નજરે પડી રહ્યા છે. જ્યારે પોસ્ટમાં ફોટો સાથે એવું લખેલું છે કે, रेलवे स्टेशन पर कचरा बीनने वाले इन बच्चों ने कभी नहीं सोचा होगा […]

Continue Reading