શું શ્રી ગંગાનગર બળાત્કાર કેસના આરોપી ઓટો-રિક્ષા ચાલકને માર મારવામાં આવી રહ્યો છે તેનો આ વાયરલ વીડિયો છે…? જાણો શું છે સત્ય…
શ્રી ગંગાનગર બળાત્કાર કેસમાં આરોપી ઓટો-રિક્ષા ચાલકને માર મારતો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પોલીસ કર્મચારીઓ એક વ્યક્તિને લાઠીઓથી બેરહમીથી મારતા જોવા મળી રહ્યા છે, જ્યારે તે પીડાથી ચીસો પાડી રહ્યો છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોલીસ જે વ્યક્તિને માર મારી રહી […]
Continue Reading
