Brake The Fake: ઈઝરાયેલી મહિલાઓના નામથી વાયરલ વીડિયોનું જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયો પેરિસમાં એક વ્યાવસાયિક તાલીમ કેન્દ્ર કેમ્પસ યુનિવર્સેલ કાસ્કેડસના સ્ટંટ કલાકારો દ્વારા સ્ક્રિપ્ટેડ કરેલા પ્રદર્શનનો છે. ઇઝરાયેલ-હમાસ સંઘર્ષે વૈશ્વિક સ્તરે આરબ વિરોધી અને મુસ્લિમ વિરોધી જાતિવાદમાં અભૂતપૂર્વ વધારો કર્યો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક શેરીમાં ત્રણ મહિલાઓ અને કેટલાક પુરૂષો સાથે થયેલી બોલાચાલી જોવા મળે છે. કથિત […]

Continue Reading

શું ખરેખર શર્ણાર્થીઓ દ્વારા રિપબ્લિક સ્કેવર પર કબ્જો કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

અલ્જીરિયાના રાષ્ટ્રપતિ અબ્દેલ અઝીઝ બૌતેફ્લિકાના પાંચમા કાર્યકાળનો લોકોએ વિરોધ કર્યો હતો. ફ્રાંસમાં ચાલી રહેલા વિરોધને લઈ સોશિયલ મીડિયામાં વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક બિલ્ડિંગ પાસે મોટી સંખ્યામાં હાજર લોકો હાથમાં ઝંડા લઈને સૂત્રોચ્ચાર કરતા જોવા મળે છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ફ્રાન્સની રાજધાની પેરિસમાં રિપબ્લિક […]

Continue Reading

જાણો ઊંચી બિલ્ડીંગ પરથી નીચે પડી રહેલી ગાડીના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ફ્રાન્સ ખાતે ચાલી રહેલી હિંસાના ઘણા બધા ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં ઊંચી બિલ્ડીંગ પરથી નીચે પડતી ગાડીઓનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઊંચી બિલ્ડીંગ પરથી નીચે પડતી ગાડીઓનો આ વીડિયો ફ્રાન્સમાં તાજેતરમાં ચાલી રહેલી હિંસા સમયનો છે. […]

Continue Reading

શું ખરેખર હાલમાં ફ્રાંસમાં એપલ સ્ટોર લૂંટાઈ રહ્યો હોવાના દ્રશ્યો છે…? જાણો શું છે સત્ય…?

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલનો નહિં પરંતુ વર્ષ 2018માં થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાનનો આ વીડિયો છે. ફ્રાંસમાં ચાલી રહેલા તોફાનને લઈ સોશિયલ મીડિયામાં ઘણા સાચા-ખોટા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જ્યારે હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર એક વીડિયો વાયરલ તઈ રહ્યો છે. જે વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, ‘ફ્રાન્સમાં […]

Continue Reading

જાણો સઈકલની સવારી કરી રહેલા ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોનના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન અને ડેન્માર્કના રાષ્ટ્રપતિ લાર્સ લોક્કેનો સાયકલ ચલાવતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને ડેન્માર્કની મુલાકાત લીધી એ સમયનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત […]

Continue Reading

જાણો ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને મહિલાએ મારેલા થપ્પડના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને થપ્પડ મારી રહેલી મહિલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને એક મહિલાએ થપ્પડ મારી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, […]

Continue Reading

સ્પેનનો વીડિયો ફ્રાન્સના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો ફ્રાન્સના એક કસ્બાનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ફ્રાન્સનો નહીં પરંતુ સ્પેનનો છે. આ વીડિયોને ફ્રાન્સ સાથે કોઈ જ સંબંધ નથી. […]

Continue Reading

ફ્રાન્સ દ્વારા 183 પાકિસ્તાનીના વિઝા રદ્દ કર્યા હોવાની ભ્રામક માહિતી વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ફ્રાન્સે 183 પાકિસ્તાનીના વિઝા રદ કર્યા તેમજ 118 પાકિસ્તાનીઓને ફરજિયાત ડિપોર્ટ કરી દેવાયા હોવાની માહિતી વાયરલ થઈ રહી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની માહિતીને Consulate General Of Pakistan France નામના ફેક ટ્વિટર પરથી ટ્વિટ કરવામાં આવી હતી. જેનું ફ્રાન્સમાં […]

Continue Reading

શું ખરેખર ફ્રાંસમાં રસ્તા પર નમાઝ પઢતા રોકવા માટે પોલીસ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

ફ્રાન્સમાં તાજેતરમાં થયેલી હિંસા પછી, ફ્રાન્સમાં ચાલી રહેલા વિરોધને લગતી ખોટી માહિતીથી સોશિયલ મિડિયામાં શેર કરવામાં આવી રહી છે. આ વચ્ચે પોલીસ લોકો પર પાણીનો મારો અને ટીઅર ગેસના શેલનો ઉપયોગ કરે છે તેવો એક વીડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહી છો અને એવો દાવો કરી રહ્યો છે કે, ફ્રેન્ચ પોલીસ રસ્તામાં નમાઝ કરતા […]

Continue Reading

બ્રાઝિલમાં થયેલા અંદરો-અંદરના વિવાદના વિડિયોને ફ્રાન્સના નામે ફેલાવાઈ રહ્યો….જાણો શુ છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. ફ્રાંસના વિવાદને લઈ ઘણા વિડિયો જૂદી-જૂદી ભાષામાં સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યા છે. હાલ જે વિડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં એક સીસીટીવી ફૂટેજનો શેર કરવામાં આવી રહ્યા છે અને દાવો કરવામાં આવે છે કે, વિડિયોમાં બે ફ્રેન્ચ નાગરિકો મુસ્લિમ વ્યક્તિ પર હુમલો કરતા જોવા મળી […]

Continue Reading

શું ખરેખર સુડાનમાં ફ્રાંસની એમ્બેસીને આગ લગાડી દેવામાં આવી…? જાણો શું છે સત્ય

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં મોટી સંખ્યામાં એક ટોળુ એક બિલ્ડિંગને આગના હવાલે કરી રહ્યુ છે, તેમજ સ્થાનિક તંત્ર દ્વારા તેમને રોકવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ પોસ્ટ સાથે માહિતી આપવામાં આવી રહી છે કે, સુડાનમાં ફ્રાંસની એમ્બેસીને મુસ્લિમો દ્વારા આગ લગાડવામાં આવી તેનો વિડિયો છે. ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં […]

Continue Reading

શું ખરેખર ફ્રાંસના રાષ્ટ્રપતિની ઈસ્લામ પરની ટિપ્પણી બાદ પોલ પોગ્બાએ ફૂટબોલમાંથી સન્યાસ લિધો…? જાણો શું છે સત્ય….

ગુજરાતી ન્યુઝ વેબસાઈટ ધ થિંકેરા દ્વારા એક ન્યુઝ આર્ટિકલ પ્રસારિત કરવામાં આવ્યો હતો જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, ફ્રેન્ચ ફૂટબોલર પોલ પોગ્બા દ્વારા ફ્રાંસના રાષ્ટ્રપતિ દ્વારા ઈસ્લામ પર કરવામાં આવેલી ટિપ્પણી બાદ તેમણે ફૂટબોલ માંથી સન્યાસ લઈ લીધો છે. ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોલ પોગ્બા દ્વારા મિડિયામાં વહેતી […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ફ્રાન્સનો છે…? જાણો શું છે સત્ય…

‎‎ Jayesh Desai‎ નામના ફેસબુક યુઝર દ્વારા 2 જાન્યુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, *In France, compare with our nation. Hunt or Hunted!*. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ફ્રાન્સનો છે અને તેની તુલના ભારત સાથે કરવામાં […]

Continue Reading

શું ખરેખર ફ્રાન્સમાં આ પ્રકારે ઝીબ્રા ક્રોસ પર શરૂઆત કરવામાં આવી..? જાણો શું છે સત્ય…

We love Surat. નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “New Zebra crossing in France” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 325 લોકોએ પોતાના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 142 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વિડિયોમાં દેખાઈ […]

Continue Reading