શું ખરેખર દેવપ્રયાગ થી શ્રીનગર વચ્ચે દોડતી ટ્રેનનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

નદી કિનારે સ્થિત પહાડોની વચ્ચે બનેલી ટનલમાંથી ગુડઝ ટ્રેન પસાર થતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પહાડો વચ્ચે દોડતી આ ટ્રેનનો વીડિયો ઉત્તરાખંડના દેવ પ્રયાગથી શ્રીનગરનો છે.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 15 ઓક્ટોબર 2024ના […]

Continue Reading

જાણો કેદારનાથ ખાતે ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂરની પરિસ્થિતિના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભયાનક પૂરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં કેદારનાથ ખાતે ભાર વરસાદને લીધે પૂર આવતાં સર્જાયેલી પરિસ્થિતિનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભયાનક પૂરનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે […]

Continue Reading

જાણો હરિદ્વાર ખાતે ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂરની પરિસ્થિતિના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભયાનક પૂરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં હરિદ્વાર ખાતે ભાર વરસાદને લીધે પૂર આવતાં સર્જાયેલી પરિસ્થિતિનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભયાનક પૂરનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે […]

Continue Reading

મનાલીના વર્ષ 2023ના પૂરના વીડિયોને હરિદ્વારના નામે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલમાં હરિદ્વારમાં આવેલા પૂરનો નહીં પરંતુ ગત વર્ષે મનાલીમાં ભારે વરસાદ બાદ આવેલા પૂરનો છે. હાલનો હોવાની વાત તદ્દન ખોટી છે. વરસાદની સિઝન ચાલી રહી છે ત્યારે હાલમાં હરિદ્વારમાં પૂર જેવી સ્થિતી સર્જાઈ છે. ત્યારે હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બસ, ટ્રક, તેમજ કાર નદીના પ્રવાહમાં […]

Continue Reading

ઉત્તરકાશીમાં બચાવાયેલા કામદારોની તસવીર AI દ્વારા બનાવવામાં આવેલી ઈમેજ છે….

આ ટનલમાં ફસાયેલી મજૂરોની ઓરિજનલ તસ્વીર નથી. પરંતુ AI દ્વારા બનાવવામાં આવી હતી. ઉત્તરાખંડમાં 17 દિવસથી ટનલમાં ફસાયેલા 41 કામદારોને આખરે બચાવી લેવાયા છે. આ કામદારો દ્વારા, કોઈપણ જોખમ વિના જીવન બચાવી શકાય છે. ભારતીય સેના અને રાષ્ટ્રીય/રાજ્ય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ સહિત ઘણાના પ્રયાસોથી આ શક્ય બન્યું છે. બચાવી લેવામાં આવેલા કામદારોની તસવીર સોશિયલ મીડિયા […]

Continue Reading

જાણો ઝરણામાં નાહી રહેલા લોકો પર થયેલા ભૂસ્ખલનના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર દેશમાં ભારે વરસાદને પગલે સર્જાયેલી પરિસ્થિતિના ઘણા બધા વીડિયો અને ફોટો વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક વીડિયો એવો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઉત્તરાખંડના ચમોલી ખાતે ઝરણાના ધોધના પાણીમાં નાહી રહેલા લોકો પર ઉપરથી થયેલા ભૂસ્ખલનને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો આ વીડિયો […]

Continue Reading

જાણો હિમાચલ પ્રદેશમાં થયેલા ભારે વરસાદના નામે વાયરલ ફોટોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર હિમાચલ પ્રદેશમાં થયેલા ભારે વરસાદના ઘણા બધા ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આવા જ કેટલાક વાયરલ થઈ રહેલા ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં હિમાચલ પ્રદેશમાં થયેલા ભારે વરસાદની તારાજીના આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, […]

Continue Reading

જાણો હરિદ્વાર ખાતે મુસ્લિમ વ્યક્તિ દ્વારા ખાવામાં નોનવેજ ભેળવવામાં આવતું હોવાના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર હરિદ્વારના ગંગા ઘાટના નામે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હરિદ્વારની હર કી પૌડી ખાતે હોટલમાં મુસ્લિમ વ્યક્તિ દ્વારા હિંદુ યાત્રિકોના ખાવામાં નોનવેજ ભેળવવામાં આવી રહ્યું છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, […]

Continue Reading

શું ખરેખર મહેન્દ્ર સિંહ ધોની રિષભ પંતને મળવા હોસ્પિટલ ગયા હતા…? જાણો શું છે સત્ય….

આ માહિતી તદ્દન ખોટી છે. આ ફોટો એડિટેડ છે. મહેન્દ્ર સિંહ ધોની રિષભ પંતને મળવા હોસ્પિટલમાં ગયા નથી. થોડા દિવસ પહેલા ક્રિકેટર ઋષભ પંતનો મોટો અકસ્માત થયો હતો. જે બાદ તેની ઘણી તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ હતી. અભિનેતાઓ, ક્રિકેટરો અને લોકોએ સોશિયલ મીડિયા પર ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી. અભિનેતા અનિલ કુમાર અને […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો ઉત્તરાખંડ ખાતે તાજેતરમાં બનેલી બસ દુર્ઘટનાનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઉત્તરાખંડના ઉત્તરકાશી ખાતે 5 જૂનના રોજ મધ્યપ્રદેશના 30 યાત્રીઓ ભરેલી બસ ખીણમાં ખાબકતાં લગભગ 26 લોકોના મોત થવાના સમાચાર સામે આવ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે ખીણમાં ખાબકેલી બસનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઉત્તરાખંડના ઉત્તરકાશી ખાતે બનેલી […]

Continue Reading

સૂટકેસમાં બંધ યુવતીની આ લાશને લવ જેહાદ સાથે કોઈ લેવા-દેવા નથી… જાણો શું છે સત્ય….

હાલમાં સોશિયલ મિડિયામાં એક યુવતીનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. અને બીજા ફોટોમાં સૂટકેશમાં આજ યુવતીની લાશ હોવાનું જોવા મળી રહ્યુ છે. આ બંને ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોમાં જોવા મળતી યુવતી લવજેહાદનો ભોગ બનવા પામી છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો […]

Continue Reading

ભાજપના નેતા શિવરાજસિંહ ચૌહાણના ભાષણનો અધૂરો વીડિયો ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપના નેતા શિવરાજસિંહ ચૌહાણના ભાષણમાં આપવામાં આવેલા નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, શિવરાજસિંહ ચૌહાણ પોતાના ભાષણમાં એવું કહી રહ્યા છે કે, ‘हम आपको बताए एक धाम श्रीमती सोनिया गांधी, दूसरा धाम बाबा राहुल गांधी, तिसरा धाम प्रियंका गांधी […]

Continue Reading

ભાજપના નેતાનું પ્રચાર વાહન ખાડામાં ફસાયા હોવાનો વિડિયો ઉત્તર પ્રદેશનો નથી, પરંતુ ઉત્તરાખંડનો છે…

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. યુપી વિધાનસભા ચૂંટણીમાં આ વિડિયોને લઈને ભાજપના વિકાસ કાર્યોની મજાક ઉડાવવામાં આવી રહી છે.. જેમાં બીજેપીના પ્રચાર વાહન કાદવમાં ફસાયા હોવાનો વિડિયો છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભાજપના ઉમેદવાર સંજય ગુપ્તાની કાર ઉત્તરપ્રદેશમાં ખરાબ રસ્તા પર ખાડામાં ફસાઈ ગઈ છે.” […]

Continue Reading

શું ખરેખર હાલમાં હરિદ્રારમાં ચાલી રહેલા ગંગા સ્નાન દરિમયાનનો ફોટો છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં મોટી સંખ્યામાં સાધુઓ નદીમાં સ્નાન કરતા જોવા મળી રહ્યા છે આ ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ કરતાની સાથે જાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાલમાં હરિદ્રારમાં ચાલી રહેલા ગંગા સ્નાન દરમિયાનના આ દ્રશ્યો છે.” ફેક્ટ ક્રેસન્ડોની ફેક્ટ હેલ્પલાઈન(9049053770) પર એક યુઝર દ્વારા આ મેસેજ મોકલી અને […]

Continue Reading

શું ખરેખર જસપુરમાં મસ્જિદ પર ચાદર ચડાવવા ગયેલા હિન્દુઓ પર હુમલો કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં બુધવાર બપોર બાદ એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઉત્તરાખંડના જસપુરને લઈ માહિતી આપવામાં આવી રહી હતી. આ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે, “જસપુરમાં આવેલી દરગાહમાં ચાદર ચઢાવવા ગયેલા હિન્દુઓ પર હુમલો કરવામાં આવ્યો” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં […]

Continue Reading

ખાલસા એડના સ્વયંસેવકોનો બે વર્ષ પહેલાંનો ફોટો ઉત્તરાખંડના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર તાજેતરમાં ઉત્તરાખંડ ખાતે સર્જાયેલી કુદરતી હોનારતના સમાચારોએ જોર પકડ્યું છે ત્યારે આ સમાચારો સાથે સોશિયલ મીડિયા પર એક ખાલસા એડના સ્વયંસેવકોનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઉત્તરાખંડ ખાતે સર્જાયેલી કુદરતી હોનારતમાં ખાલસા એડના સ્વયંસેવકો સેવા આપી રહ્યા હોવાનો આ ફોટો […]

Continue Reading

શું ખરેખર RSSના કાર્યકરો ઉત્તરાખંડમાં મદદ પહોચ્યા તેનો ફોટો છે…..? જાણો શું છે સત્ય….

ઉત્તરાખંડના ચમોલીમાં બનેલી દુરઘટના બાદ સોશિયલ મિડિયામાં પણ સાચા-ખોટા મેસેજ વાયલ થઈ રહ્યા છે. ત્યારે હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં અમુક લોકો તેમના ખંભા પર સામાન લઈને જતા જોવા મળી રહ્યા છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે,“પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો હાલમાં ઉત્તરાખંડમાં બનેલી દુર્ઘટના […]

Continue Reading

શું ખરેખર ઉત્તરાખંડના ચમોલીમાં થયેલ ગ્લેશિયરનો આ વિડિયો છે…? જાણો શું છે સત્ય….

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં હિમનદીની ટક્કર બાદ એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં પર્વતો વચ્ચે હિમસ્ખલન જોવા મળી શકે છે. આ વિડિયો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ હિમપ્રપાતનો વિડિયો રવિવારે ચમોલીમાં હિમનદી ભંગાણની ઘટનાનો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, વિડિયો ઉત્તરાખંડના ચમોલીનો […]

Continue Reading

ઉત્તરાખંડમાં ખનન માફિયાનો પીછો કરતી પોલીસનો વીડિયો અધૂરી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારો વચ્ચે સોશિયલ મીડિયા પર ટ્રેક્ટરનો પીછો કરતી પોલીસની ગાડીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો નદીમાં ટ્રેક્ટર લઈને પોલીસને દોડાવી રહેલા ખેડૂતનો છે. કેટલાક લોકો આ વીડિયોને તાજેતરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનનો સમજીને વાયરલ કરી રહ્યા છે. […]

Continue Reading