Fake News: GSTVનો બનાવટી સ્ક્રિનશોટ ખોટા દાવા સાથે વાયરલ થઈ રહ્યો… જાણો શું છે સત્ય….
GSTV દ્વારા આ પ્રકારે કોઈ સર્વે કરવામાં આવ્યો નથી. આ ફેક સ્ક્રિનશોટથી લોકોમાં ભ્રામક્તા ફેલાવવામાં આવી રહી છે. પ્રધાનમંત્રીના ગૃહરાજ્ય અને ભાજપાના ગઢ મનાતા એવા ગુજરાતમાં આગામી સમય વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે હાલમાં સોશિયલ મિડિયામાં પણ વાતાવરણ ગરમ જોવા મળી રહ્યુ છે. હાલમાં જીએસટીવી ન્યુઝ ચેનલનો એક સ્ક્રિનશોટ વાયરલ થઈ રહ્યો છે. […]
Continue Reading