શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અદાણીની પત્નીને ઝુકીને પ્રણામ કરી રહ્યા છે…? જાણો શું છે સત્ય….
લોકસભા ચૂંટણીના પહેલા ચરણનું મતદાન યોજાવા જઈ રહ્યુ છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં તમામ પાર્ટીઓ અન્ય પાર્ટીઓને ટાર્ગેટ કરી રહી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક મહિલાની સામે ઝુકીને પ્રણામ કરી રહ્યા હોવાનું જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે મહિલાને ઝુકીને પ્રણામ કરી રહ્યા […]
Continue Reading