શું ખરેખર ભાજપની રેલીમાં પાકિસ્તાની ધ્વજ લહેરાયો…! જાણો શું છે સત્ય…

ફેસબુક પર ગુજરાત ત્રસ્ત ભાજપા મસ્ત નામના એક ફેસબુક પેજ દ્વારા 9 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ મુકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખ્યું હતું કે, ભાજપની રેલીમાં પાકિસ્તાની ઝંડા લહેરાયા, આ છે પાકિસ્તાન કા સાથ ભાજપા મોદી કા વિકાસ..શેયર કરો લોકોને ખબર પડે. આ પોસ્ટને લગભગ 537 જેટલા લોકોએ લાઈક કરી હતી. 56 […]

Continue Reading

હાર્દિક પટેલની કોંગ્રેસના સ્ટાર પ્રચારકના લિસ્ટમાંથી બાદબાકી…! જાણો શું છે સત્ય…

ફેસબુક પર Suresh Patel નામના એક ફેસબુક યુઝર દ્વારા 8 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખ્યું હતું કે, પાસિયાઓ તમારા શેઠની ઓકત કેટલી છે એ કોંગ્રેસએ બતાવી દીધી. જ્યારે પોસ્ટની અંદર એવું લખાણ હતું કે, સ્ટાર પ્રચારકના લિસ્ટમાંથી હાર્દિક પટેલની બાદબાકી કરવામાં આવી. આ પોસ્ટને લગભગ 130 જેટલા […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદીએ દેશના 5 એરપોર્ટ અદાણીને વેચી દીધા? જાણો શું છે સત્ય…

તાજેતરમાં ફેસબુક પર ખેડૂ  નામના એક ફેસબુક યુઝર દ્વારા 7 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખ્યું હતું કે, “દેશ નહીં બીકને દુંગા” કહેતા પ્રધાનમંત્રીએ 5 હવાઈ અડ્ડા અદાણીને વેચી માર્યા. આ પોસ્ટને લગભગ 340 જેટલા લોકોએ લાઈક કરી હતી. 60 જેટલા લોકોએ પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી […]

Continue Reading

જાણો કલેક્ટર પર ગુસ્સે ભરાયેલા કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીના વાયરલ વીડિયોનું શું છે સત્ય?

આજ કાલ સોશિયલ મીડિયાનો દૂર ઉપયોગ કરીને લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટા સમાચારોનો દોર ચાલી રહ્યો છે ત્યારે बेखौफ Gujju નામના એક ફેસબુક પેજ પર 7 ડિસેમ્બર, 2018 ના રોજ એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. જેના શીર્ષકમાં એવું લખ્યું હતું કે, ગુજરાત વિરોધપક્ષના નેતા પરેશભાઇ ધાનાણીએ બે દિવસ પહેલા ખેડૂતો બાબતે કલેક્ટર સાહેબને ખખડાયા […]

Continue Reading

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા નરેન્દ્ર મોદીના ભાઈના ઘરનું જાણો શું છે સત્ય…

ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે જુદા જુદા મીડિયાના માધ્યમથી અનેક ખોટા સમાચારો લોકો સુધી પહોંચતા હોય છે ત્યારે તાજેતરમાં Sanjay Gadhia Thakkar નામના વ્યક્તિ દ્વારા 3 એપ્રિલ, 2019 ના રોજ તેના ફેસબુક પર એક ફોટો અપલોડ કરવામાં આવ્યો છે. જેમાં એક આલિશાન મકાન દર્શાવવામાં આવ્યું છે અને તેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, […]

Continue Reading

શું ખરેખર મળી ગયો કેન્સરનો ઈલાજ? 48 કલાકમાં ખતમ થઈ જશે કોઈ પણ સ્ટેજનું કેન્સર! જાણો શું છે સત્ય…

તાજેતરમાં એક 4masti.com નામની વેબસાઈટના માધ્યમથી જીવલેણ ગણાતા કેન્સરનો ઈલાજ મળી ગયો છે. એવી એક પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. આ ઉપરાંત એમાં એવું પણ લખવામાં આવ્યું છે કે કોઈ પણ સ્ટેજનું કેન્સર 48 કલાકમાં ખતમ થઈ જશે. વધુમાં જણાવાયું હતું કે, કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં કેન્સરના દર્દીઓ ઉપર શોધમાં ખુલાસો થયો છે કે, કેન્સરના […]

Continue Reading

હાર્દિક પટેલના હાથમાં પાકિસ્તાની ધ્વજ ! જાણો શું છે સત્ય…

7 એપ્રિલ, 2019 ના રોજ ફેસબુક પર જો તમે ગુજરાતી છો તો આ ગ્નુપ માં જોડાઓ જોઈએ ફેસબુક માં કેટલા ગુજરાતી છે નામના પેજ પર સોમાભાઈ પટેલ નામના વ્યક્તિ દ્વારા હાર્દિક પટેલનો પાકિસ્તાની ધ્વજ સાથેનો એક ફોટો શેર કરવામાં આવ્યો હતો જેના પર એવું લખેલું છે કે, આ મારો સાચો રાષ્ટ્રધ્વજ છે એટલે હું અને […]

Continue Reading

શું ખરેખર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાથમાં છે ઇસ્લામિક ઝંડો? જાણો શું છે સત્ય…

ફેસબુક પર તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો એક ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાથમાં ઈસ્લામિક ઝંડો જોઈ શકાય છે. આ ફોટોને Kaju Parmar નામની વ્યક્તિ દ્વારા 5 એપ્રિલના રોજ ફેસબુક પર શેર કરવામાં આવ્યો હતો. આ ફોટોને લગભગ 200 જેટલી પ્રતિક્રિયાઓ પ્રાપ્ત થઈ છે ઉપરાંત 38 જેટલા લોકોએ આ ફોટોને […]

Continue Reading

જાણો શું છે બુરખાધારી મહિલાના ચાંદલાનું રહસ્ય?

(ફોટો સૌજન્ય: ફેસબુક) 24 માર્ચ, 2019 ના રોજ સંજય ગઢિયા નામના એક ફેસબુક યુઝર દ્વારા આ ફોટોને પોસ્ટ કરવામાં આવ્યો હતો. ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, “નરેન્દ્ર મોદી ની વધું એક નૌટંકી…. મુસ્લિમો પણ ભાજપ સાથે છે તેવું બતાવવા હિન્દુ મહીલાઓ ને આ રીતે પરેડ કરાવી પરંતુ એ બેન ચાંલ્લા સાથે પકડાઈ ગયા. […]

Continue Reading

Fact Check: Kerala PWD Minister and CPI-M leader G. Sudhakaran Says Donkeys At Sabarimala Have More Grace Than Tantri

Recently on Twitter and WhatsApp groups, Kerala PWD Minister and CPI-M leader G. Sudhakaran comment against the Sabarimala temple tantri that the ‘donkeys in the temple town have more grace’ than them, created a strong public reaction. ***Warning: Links below might contain content which might be offensive to some readers*** Low level of politics. Kerala […]

Continue Reading

Fact Check: PM Modi’s Address At The BRICS Leaders Informal Meeting On The Sidelines Of The G-20 Summit

On 30th November, Prime Minister Narendra Modi gave an address at the BRICS Leaders Informal Meeting on the sidelines of the G-20 Summit in Buenos Aires, Argentina. Our readers can read the text of PM Modi’s address released by Press Information Bureau, Government of India here and read the official Media Statement here. OUR FACT […]

Continue Reading