આસામમાં જોવા મળેલા દિપડાના વીડિયોને મુંબઈનો ગણાવીને વાયરલ કરવામાં આવી રહ્યો…. જાણો શું છે સત્ય….

આસામના જોરહટ જિલ્લામાં 2022માં જોવા મળેલા દીપડાનો વીડિયો હાલમાં મુંબઈના ગોરેગાંવ તરીકે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક દીપડો કાંટાળા તારની વાડ પરથી કૂદીને ફોર વ્હીલર પર હુમલો કરે છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “દીપડાના હુમલાની આ ઘટના ગોરેગાંવ મુંબઈમાં […]

Continue Reading

Fake News Alert: આસામની 10 વર્ષ જુની આ ઘટનામાં કોઈ સાંપ્રદાયિક એંગલ નથી…જાણો શું છે સત્ય….

આ તસવીર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રૂમી નાથની છે, જેમને આસામના કરીમગંજમાં ટોળાએ માર માર્યો હતો. ટોળાએ રૂમીના બીજા પતિ ઝાકી ઝાકીરને પણ માર માર્યો હતો. રૂમીના બીજા લગ્નને કારણે ભીડ ગુસ્સામાં હતી. હાલમાં સોશિયલ મિડિયામાં બે તસ્વીર સાથે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં આસામમાં એક મહિલાએ તેના પહેલા પતિને છોડીને જેહાદી ઝાકિર હુસૈન […]

Continue Reading

આસામ ખાતે સાયકલ સવાર પર દીપડાએ કરેલા હુમલાનો વીડિયો દહેરાદૂન-ઋષિકેશ હાઈવેના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર હાઈવે પર સાયકલ લઈને જઈ રહેલા એક વ્યક્તિ પર દીપડાએ અચાનક જ કરેલા હુમલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દહેરાદૂન-ઋષિકેશ હાઈવે પર એક સાયકલ સવાર પર દીપડાએ અચાનક કરેલા હુમલાનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને […]

Continue Reading

હિમા દાસનો વર્ષ 2018નો વિડિયોહાલનો  ગણાવી શેર કરવામાં આવી રહ્યો છે…

આ વિડિયો વર્ષ 2018નો છે. હાલનો વિડિયો હોવાની વાત તદ્દન ખોટી છે. આ વિડિયોને હાલની ટૂર્નામેન્ટ સાથે કોઈ લેવા-દેવા નથી. કોમનવેલ્થ ગેમ્સ 2022 ચાલી રહી છે ત્યારે ભારતીય ખેલાડીઓના પ્રદર્શનને લઈ સૌ કોઈમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે હાલમાં હિમા દાસનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ 400 મીટરની દોડમાં વિજેતા […]

Continue Reading

બરાક વેલીની ઘટનાને નાસિક હાઈવેની ગણાવી શેર કરવામાં આવી રહી…જાણો શું છે સત્ય….

આ દૂરઘટના નાશિક હાઈ-વે પરની નહિં પરંતુ મેઘાલયા પાસેની બરાક વેલીની છે. આ ઘટનાનું નાશિક હાઈ-વે સાથે કોઈ કનેક્શન નથી. આ વર્ષના ચોમાસું ગુજરાત સહિત દેશભરમાં ભારે રહ્યુ છે. ત્યારે હાઈ-વે પર અકસ્માતના વિડિયો, ભુવા પડવાની ઘટનાના વિડિયો, ખૂબ વાયરલ થઈ રહ્યા છ. હાલમાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પહાડી વિસ્તારમાં એક ટ્રક […]

Continue Reading

ડેનમાર્ક ટનલની કન્સેપ્ટ ઈમેજ બ્રહ્મપુત્રા નદીના અંડરવોટર રોડ તરીકે શેર કરવામાં આવી રહી છે… જાણો શું છે સત્ય….

વર્ષ 2021 માં મોદી સરકારે આસામમાં બ્રહ્મપુત્રા નદીની નીચે ભારતની પ્રથમ ટનલ બનાવવાની જાહેરાત કરી. આ પૃષ્ઠભૂમિમાં, પાણીની અંદરની ટનલની એક તસવીર સોશિયલ મિડિયા પર શેર કરવામાં આવી રહી છે. જે શેર કરીને દાવો કરવામાં આવે છે કે, “આસામમાં બ્રહ્મપુત્રા નદીની નીચે બનેલી આ ભારતની પ્રથમ ટનલનો ફોટો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો આસામમાં ધરાશાયી થયેલા પુલનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ધસમસતા પાણીમાં ધરાશાયી થયેલા એક પુલનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં આસામ ખાતેના પુરમાં ધરાશાયી થયેલા પુલનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ધસમસતા પાણીમાં ધરાશાયી […]

Continue Reading

શું ખરેખર આસામ પોલીસે અલગ રાષ્ટ્રની માંગણી માટે મુસ્લિમોને માર માર્યો હતો…? જાણો શું છે સત્ય….

હાલમાં સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં પોલીસ અધિકારીઓ દ્વારા અમુક લોકોને માર માર મારવામાં આવી રહ્યો છે. લોકોને ઘર માંથી બહાર પણ કાઢવામાં આવી રહ્યા છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આસામમાં અલગ રાષ્ટ્રની માંગણી કરનાર મુસ્લિમો પર પોલીસ દ્વારા લાઠી ચાર્જ કરવામાં આવ્યો.” ફેક્ટ […]

Continue Reading

FACT CHECK: આ ઈન્ટરવ્યુમાં આસામના CM હિમંતા બિસ્વા ઈસ્લામ પર પોતાનો અભિપ્રાય નથી આપી રહ્યા.

બોલિવૂડ ફિલ્મ નિર્માતાઓ અને ઇસ્લામ વિશે સમજાવતા વક્તાને દર્શાવતો એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બોલિવુડ કેવી રીતે ધીમી ગતિએ ઇસ્લામનો પ્રચાર કરી રહ્યું છે, કેવી રીતે છોકરીઓને ઇસ્લામમાં પરિવર્તિત કરવામાં આવે છે, મંદિરોને મસ્જિદમાં ફેરવવામાં આવે છે, સ્થળના નામ ઉર્દૂ નામોમાં ફેરવાય છે તે અંગેના તેમના મંતવ્યો સમજાવે છે. આ વિડિયો […]

Continue Reading

શું ખરેખર તાજેતરમાં ચાલી રહેલી કોરોના મહામારીના સમયનો આ ફોટો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સમગ્ર ભારતમાં કોરોના મહામારી ચાલી રહી છે અને રોજે-રોજ કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે સોશિયલ મીડિયા પર અનેક ફોટા વાયરલ થઈ રહ્યા છે જેમાં હાલમાં સોશિયલ મીડિયા પર સાયકલ પર એક વ્યક્તિ લાશ લઈ જઈ રહ્યો હોવાનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદીએ એવું કહ્યું કે, “ગરીબોને ફક્ત સપના બતાવો, જૂઠું બોલો, તેઓને અંદરોઅંદર લડાઓ અને રાજ કરો”…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવું કહ્યું કે, “ગરીબોને ફક્ત સપના બતાવો, જૂઠું બોલો, તેઓને અંદરોઅંદર લડાઓ અને રાજ કરો”. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં […]

Continue Reading

શું ખરેખર બદરૂદિન અજમલ દ્વારા વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યુ….? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મિડિયામાં AIUDFના સ્થાપક બદરૂદિન અજમલના નામે એક નિવેદન સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યુ છે. તેને લઈ સોશિયલ મિડિયામાં ખાસ સંગઠનો દ્વારા તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બદરૂદિન અજમલ દ્વારા નિવેદન આપવામાં આવ્યુ કે, ભવિષ્યમાં ભારત ઈસ્લામિક રાષ્ટ્ર બનશે.”  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ […]

Continue Reading