શું ખરેખર અમદાવાદની સાબરમતી નદી માંથી કોરોના વાયરસ મળી આવ્યો…? જાણો શું છે સત્ય…

IIT ગાંધીનગર દ્વારા કરાયેલા સંશોધનનાં તારણોએ તાજેતરમાં હેડલાઇન્સ બનાવી છે અને બધે જ ભારે ગભરાટ ફેલાયો હતો. આ સંશોધનને ટાંકીને, ન્યૂઝ મિડિયા વેબસાઇટ દ્વારા અહેવાલ આપવામાં આવ્યો છે કે, વૈજ્ઞાનિકોને ગુજરાતના અમદાવાદ શહેરમાં સાબરમતી નદીના પાણી માંથી “કોરોના વાયરસ” મળ્યો છે. આને લીધે સોશિયલ મિડિયા પર “કોરોના વાયરસ પીવાના પાણીમાં મળી આવ્યો છે” તેવા દાવાઓ […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો અમદાવાદની વીએસ હોસ્પિટલનો છે…? જાણો શું છે સત્ય….

‘તાઉ તે’ વાવાઝોડાએ ગુજરાતમાં ભારે તારાજી સર્જી અને ખૂબ જ નુક્શાન પહોચાડેલ હતુ. ત્યારે હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં હોસ્પિટલના દ્રશ્યો જોવા મળે છે. અને આ હોસ્પિટલના ટોપ ફ્લોર પરથી એક કાચ નીચે પડતો જોવા મળે છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં […]

Continue Reading

શું ખરેખર અમદાવાદમાં શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ લગાવવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એબીપી અસ્મિતા સમાચાર ચેનલનો એક સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યો છે. જેમાં આપવામાં આવેલી માહિતી સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમદાવાદમાં શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ લગાવવામાં આવ્યો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, અમદાવાદમાં શુક્રવારથી રાત્રે 9 […]

Continue Reading

શું ખરેખર અમદાવાદમાં સાંજે 7.30 વાગ્યા બાદ તમામ રેસ્ટોરન્ટ બંધ કરવા આદેશ કરાયો….? જાણો શું છે સત્ય….

સોમવારે બપોર બાદ અમદાવાદ મહાનગર પાલિકાની ટીમ દ્વારા ભીડ-ભાડના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. જે બાદ સોશિયલ મિડિયામાં એખ મેસેજ વાયરલ થઈ રહ્યો છે અને આ મેસેજ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમદાવાદમાં સાંજે 7.30 વાગ્યા બાદ તમામ હોટલ અને રેસ્ટોરન્ટ બંધ કરવા મનપા દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.”  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રાષ્ટ્રધ્વજ લઈને જવાની મનાઈ છે….? જાણો શું છે સત્ય….

24 ફેબ્રુઆરી 2019 ના રોજ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદના હસ્તે ગુજરાતના મોટેરામાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર, આ ક્રિકેટ સ્ટેડિયમની બહારનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેટલાક ક્રિકેટ ચાહકોને સ્ટેડિયમની અંદર રાષ્ટ્રધ્વજ લઈ જવા અંગે પોતાની ટિપ્પણી આપી રહ્યા છે. આ પોસ્ટ સાથે […]

Continue Reading

શું ખરેખર અમદાવાદના એરપોર્ટ પરથી સરદાર પટેલનું નામ હટાવી દેવામાં આવ્યુ….? જાણો શું છે સત્ય….

છેલ્લા બે દિવસથી એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક બેનર જોવા મળે છે. જેમાં બંને બાજુ અદાણી એરપોર્ટસ લખેલુ છે અને મધ્યમાં લખવામાં આવ્યુ છે કે, અમદાવાદમાં આપનું સ્વાગત છે. આ ફોટો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમદાવાદ એરપોર્ટ પરથી સરદાર વલ્લભભાઈ પટેલનું નામ હટાવી દેવામાં આવ્યુ છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં […]

Continue Reading

શું ખરેખર અમદાવાદના મેડિકલ સ્ટોર દ્વારા 20 થી 60 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યુ છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. ગુજરાતના તમામ સોશિયલ મિડિયામાં વાયરલ આ મેસેજ પહોંચી ગયો હતો. દવાઓના લાંબા લચક મેસેજમાં નામ અને ભાવ સાથેના આ માહિતી આપવામાં આવી હતી કે, “અમદાવાદના ફાહી બાયોટેક નામના મેડિકલ સ્ટોર દ્વારા 20 ટકા થી લઈ અને 60 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ દવાઓ પર આપવામાં આવી રહ્યુ છે.” […]

Continue Reading

એપ્રિલ મહિનાના સમાચારને હાલના ગણાવી ફેલાવવામાં આવી રહ્યા….જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સંદેશ ન્યુઝ ચેનલનું ન્યુઝ બુલેટિન છે. અને માહિતી આપવામાં આવી રહી છે. “માત્ર અમદાવાદમાં જ 140 માંથી 89 દર્દીઓમાં એસિમ્પ્ટોમૈટિક લક્ષણો જોવા મળ્યા, કોઈપણ જાતના લક્ષણ વગર કોરોના ફેલાઈ રહ્યો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ ન્યુઝ બુલેટિન […]

Continue Reading

શું ખરેખર અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈ-વે ખાનગી વાહનો માટે બંધ કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

કોરોનાનું સંક્રમણ વધતા હાલ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં ગુજરાત સરકાર દ્વારા રાત્રી કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યુ છે. ત્યારે હાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ ફરી રહ્યો છે કે, “અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈ-વે પર ખાનગી વાહનો માટે પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે. માત્ર સરકારી વાહનો માટે જ પ્રવેશ ચાલુ છે.”  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત […]

Continue Reading

શું ખરેખર અમદાવાદની ઘનશ્યામનગર ફ્લેટ્સમાં એક સાથે 100 કોરોનાના પોઝિટીવ કેસ નોંધાયા….? જાણો શું છે સત્ય….

હાલ તહેવારો બાદ ફરી અમદાવાદ શહેરમાં કોરોનાના કેસોમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે ત્યારે સોશિયલ મિડિયામાં પણ અફવાઓનું બઝાર ગરમ થઈ રહ્યુ છે અને  એક અંગ્રેજી ભાષમાં લખેલો મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે, “અમદાવાદના આરટીઓ સર્કલ નજીક આવેલા ઘનશ્યામનગર ફ્લેટસમાં એક જ દિવસમાં કોરોનાના 100 પોઝિટીવ કેસ આવ્યા.” ફેક્ટ […]

Continue Reading

શું ખરેખર અમાદાવાદમાં નિર્માણાધીન પુલ ધરાશાયી થયો…? જાણો શું છે સત્ય…

राकेश यादव टीम अहमदाबाद નામના ફેસબુક યુઝર દ્વારા 24 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Between Vijay cross road to commerce six road. In Ahmedabad Metro Line Collapsed near Phoenix Mall. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે, અમદાવાદમાં […]

Continue Reading