શું ખરેખર વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનની જીત પર તાલિબાન દ્વારા જશ્ન મનાવવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….
આ વીડિયો હાલમાં વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનની જીત બાદનો નથી. આ વીડિયો 4 વર્ષ જુનો પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં લગ્નમાં ડાન્સ કરતા લોકોનો વીડિયો છે. T-20 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનની ટીમે બાંગ્લાદેશને હરાવીને ઈતિહાસ રચ્યો છે. ઈતિહાસમાં પ્રથમ વખત અફઘાનિસ્તાને સેમિફાઈનલમાં જગ્યા બનાવી છે. આ જીત બાદ એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં તાલિબાન લડવૈયાઓ હાથમાં […]
Continue Reading