જાણો બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાના બેડરુમના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બેડ પર સુઈ રહેલા ત્રણ યુવકોનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાના બેડરુમનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં બેડ પર સુઈ રહેલા ત્રણ યુવકોનો જે ફોટો […]

Continue Reading

કથિત સેક્સ કાંડની આ ઘટના ભારતીય સાધુ નહીં પરંતુ શ્રીલંકાના બૌદ્ધ સાધુ છે… જાણો શું છે સત્ય….

આ વીડિયોમાં જોવા મળતી વ્યક્તિ આનંદ સ્વરૂપ મહારાજ નથી પરંતુ શ્રીલંકાના બૌદ્ધ સાધુ છે. ભારતીય સાધુના નામે આ વીડિયો ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે. બે મહિલાઓ સાથે કથિત હોટલના રૂમમાં પકડાયેલા એક પુરૂષનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં એક અર્ધ નગ્ન પુરૂષ અને બે લગભગ નગ્ન મહિલાઓ […]

Continue Reading

ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન જય શ્રી રામ ગીત વગાડવામાં આવ્યું ન હતું, આ વીડિયો એડિટ કરવામાં આવ્યો છે… જાણો શું છે સત્ય….

આ વીડિયો ડિજીટલ એડિટ કરવામાં આવ્યો છે. તેમાં જય શ્રી રામ ગીત વાગતું નથી. આ વીડિયો જૂનો છે. હાલમાં જ એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સુપર 4 મેચ રમાઈ હતી. તેનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે જોઈ શકો છો કે ડીજે એ ગીત “ભારત કા બચ્ચા બચા જય જય […]

Continue Reading

શું ખરેખર ભારત-પાકિસ્તાન મેચમાં દર્શકો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ…? જાણો શું છે સત્ય….

આ વીડિયો વર્ષ 2022ના એશિયા કપના પાકિસ્તાન અને અફધાનિસ્તાનના મેચ બાદ થયેલી બબાલનો વીડિયો છે. આ વીડિયો ભારત-પાકિસ્તાન મેચ દરમિયાનનો નથી. સોમવારે એશિયાકપ અંતર્ગત શ્રીલંકામાં ભારત-પાકિસ્તાનની મેચનું આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમા ભારતનો 228 રને ભવ્ય વિજય થયો હતો. આ મેચ બાદ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં સ્ટેડિયમમાં દર્શકો વચ્ચે છૂટા […]

Continue Reading

કથિત સેક્સ કાંડની આ ઘટના ભારતીય ગુરૂજી નહીં પરંતુ શ્રીલંકાના બૌદ્ધ સાધુ છે… જાણો શું છે સત્ય….

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે વાયરલ વીડિયોમાં દેખાતી વ્યક્તિ શ્રીલંકાના બૌદ્ધ સાધુ પાલેગામા સુમના થેરો છે. બે મહિલાઓ સાથે કથિત હોટલના રૂમમાં પકડાયેલા એક પુરૂષનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં એક અર્ધ નગ્ન પુરૂષ અને બે લગભગ નગ્ન મહિલાઓ કેમેરામાં લોકો દ્વારા પૂછપરછ કરતા જોવા મળે […]

Continue Reading

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોમાંનો કુવો ભારતમાં આવેલો છે શ્રીલંકામાં નહીં… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે જે વિડિયો શેર કરવામાં આવ્યો છે તે સ્થળનું નામ VILLONDI TEERTHAM છે. જે શ્રીલંકામાં નહીં પરંતુ ભારત દેશના તામિલનાડુ રાજ્યમાં રામેશ્વરમમાં આવેલું છે. રામેશ્વર મંદિરથી માત્ર 7 કિમિની દૂરી પર આ સ્થળ આવેલું છે.  દરિયાની વચ્ચે આવેલા એક કુવા માંથી એક વ્યક્તિ દોરી વડે પાણી બહાર કાઢતો જોઈ શકાય છે. આ વીડિયોને શેર […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં શ્રીલંકાના ડિફેન્સ મિનિસ્ટર છે…? જાણો શું છે સત્ય….

શ્રીલંકામાં પ્રદર્શન કારીઓ દ્વારા મંત્રીઓને મારમારવા સહિતના ઘણા વિડિયો સોશિયલ મિડિયામાં શેર કરવામાં આવી રહ્યા છે. હાલમાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ શેરીઓમાં ફાટેલા કપડા પહેરીને રખડી રહ્યો છે અને લાચારી અનુભવી રહ્યો છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં જોવા […]

Continue Reading

શું ખરેખર રાજપક્ષાના પુત્રની લક્ઝરી કારને આગ લગાડવામાં આવી હતી…? જાણો શું છે સત્ય….

ભારતનો પાડોશી દેશ શ્રીલંકા તેના ઈતિહાસની સૌથી ખરાબ આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે, સોશિયલ મિડિયા પર શ્રીલંકાના અનેક વિડિયો વાયરલ થઈ રહ્યા છે.  આવો જ એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે ,જેમાં લેમ્બોરગીની અને લિમોઝિન સહિત પાર્ક કરેલી લક્ઝરી કાર જોવા મળે છે. જ્યારે બીજા ભાગમાં આ તમામ કારને આગ લગાવવામાં આવી […]

Continue Reading

અશોક વાટિકામાં સીતા માતા જે શિલા પર બેઠા હતા તેને શ્રીલંકાથી અયોધ્યા લાવવામાં આવી..? જાણો શું છે સત્ય….

સોશિયલ મિડિયા પર એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જોવા મળી રહ્યા છે. 3:34 મિનિટના આ વિડિયોમાં કેટલાક સંતો વિમાનમાંથી ઉતરતા જોવા મળે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “શ્રીલંકામાં અશોક વાટિકામાં સીતાજી જે શિલા પર બેઠા હતા તે શિલાને […]

Continue Reading

શું ખરેખર શ્રીલંકામાં લોકડાઉનનું ઉલ્લંઘન કરનાર લોકોની આ તસ્વીર છે…? જાણો શું છે સત્ય…

Ajayraj Gala નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 8 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “શ્રીલંકા મા લોકડાઉન મા બહાર નીકળી જનારને આવી રીતે પગે લોક મારી દેવામાં આવે છે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 49 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ 11 લોકો […]

Continue Reading

શું ખરેખર સમુદ્રની અંદરથી મીઠા પાણીનો કુવો શ્રીલંકામાં આવેલો છે..? જાણો શું છે સત્ય….

Raj Bagdai નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આ વિડીઓ શ્રીલંકા નો છે ખરા સમુન્દ્ર વચે મીઠા પાણી નો કુવો. કહેવાય છે કે રામ,લ્ક્ષ્મણ,સીતા જયારે લંકા થી પાછા ફરતા હતા ત્યારે સીતાજી ને તરશ લાગી ત્યારે રામજી એ સમુન્દ્ર માં જ તીર મારી મીઠું પાણી કાઢ્યું હતું” […]

Continue Reading

શું ખરેખર ડેન્ગ્યુના તાવની દવા શ્રીલંકાના ડોક્ટરો દ્વારા શોધવામાં આવી છે…? જાણો શું છે સત્ય…

Jaydeepkumar Brahmbhatt નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 6 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “શ્રીલંકાની એક તબીબી યુનિવર્સિટીએ ડેન્ગ્યુ તાવની સૌથી સસ્તી અને સરળ સારવાર શોધી કાઢી છે. તેમના મતે, એક ગ્લાસ શુદ્ધ શેરડીના રસમાં એક ચમચી બીટનુ જયુસ અને એક ચમચી લીંબુનો રસ ઉમેરીને, તે દિવસમાં બે વાર અને સતત ત્રણ દિવસ […]

Continue Reading

શું ખરેખર આ મહિલાએ 14 દિવસના બાળકની ચોરી કરી રૂપિયા 1.14 લાખમાં વેચ્યુ હતુ…? જાણો શું છે સત્ય…

Bharat Dikshit નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 15 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ये है इसाई मिशनरी की सिस्टर सोनालिसा 14 दिन के बच्चे को चुराकर इसने उसे 1.14 लाख में बेचा” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 4 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 15 લોકો દ્વારા આ પોસ્ટને […]

Continue Reading

શું ખરેખર કાશ્મીરમાં મહિલાઓ સાથે આ પ્રકારે પરેશાન કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

Wasim Zaman નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 8 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.‘The situation of Muslims women in india right now . Where is Muslim Ummah, where is Peacekeepers. Our sisters are put to disgrace mercilessly, they hurting thier faith Two Nations Theory still alive #PrayForKashmir  #KashmirBleedsUNsleeps  #HumanRightsWatch’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી […]

Continue Reading

શું ખરેખરપુર્વ શ્રીલંકન ખેલાડી મુરલીધરનના પિતા બિસ્કિટ વહેંચવા મજબૂર છે…? જાણો શું છે સત્ય……

GujjuRocks – ગુજ્જુરોક્સ નામના ફેસબુક યુઝર દ્વારા 11 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘આ કરોડપતિ ક્રિકેટરના પિતા આજે પણ બિસ્કિટ વહેંચવા પર છે મજબુર, કારણ છે ખૂબ જ હેરાન કરી દેનારું’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1900થી વધુ લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા, તેમજ 38 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા […]

Continue Reading