શું ખરેખર રાહુલ ગાંધીએ કહ્યું કે મહાત્મા ગાંધીએ ઈસ્લામથી અહિંસાનો વિચાર લીધો હતો….? જાણો શું છે સત્ય….
રાહુલ ગાંધીના વિડિયો હંમેશાં સોશિયલ મિડિયામાં યુઝર્સ માટે મનોરંજન અને વિવાદનું કારણ બનતા હોય છે. તાજેતરમાં વધુ એક એક 24 સેકેન્ડની વિડિયો ક્લિપ સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે “રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મહાત્મા ગાંધીએ ઇસ્લામમાંથી અહિંસાનો વિચાર લીધો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત […]
Continue Reading