શું ખરેખર આસામના ગુવહાટીમાં આવેલી બાઢનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

આ વીડિયો વર્ષ 2023નો હિમાચલ પ્રદેશની સાંજ ખીણનો છે. છે. આ વીડિયો આસામનો હોવાની વાત તદ્દન કોટી છે. આસામના ઘણા જિલ્લાઓમાં પૂરને કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ પૂરને લગતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં રસ્તા પર બનેલી દુકાનો પાણીમાં તણાતી જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને […]

Continue Reading

આસામમાં જોવા મળેલા દિપડાના વીડિયોને મુંબઈનો ગણાવીને વાયરલ કરવામાં આવી રહ્યો…. જાણો શું છે સત્ય….

આસામના જોરહટ જિલ્લામાં 2022માં જોવા મળેલા દીપડાનો વીડિયો હાલમાં મુંબઈના ગોરેગાંવ તરીકે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક દીપડો કાંટાળા તારની વાડ પરથી કૂદીને ફોર વ્હીલર પર હુમલો કરે છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “દીપડાના હુમલાની આ ઘટના ગોરેગાંવ મુંબઈમાં […]

Continue Reading

Fake News Alert: આસામની 10 વર્ષ જુની આ ઘટનામાં કોઈ સાંપ્રદાયિક એંગલ નથી…જાણો શું છે સત્ય….

આ તસવીર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રૂમી નાથની છે, જેમને આસામના કરીમગંજમાં ટોળાએ માર માર્યો હતો. ટોળાએ રૂમીના બીજા પતિ ઝાકી ઝાકીરને પણ માર માર્યો હતો. રૂમીના બીજા લગ્નને કારણે ભીડ ગુસ્સામાં હતી. હાલમાં સોશિયલ મિડિયામાં બે તસ્વીર સાથે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં આસામમાં એક મહિલાએ તેના પહેલા પતિને છોડીને જેહાદી ઝાકિર હુસૈન […]

Continue Reading

આસામ ખાતે સાયકલ સવાર પર દીપડાએ કરેલા હુમલાનો વીડિયો દહેરાદૂન-ઋષિકેશ હાઈવેના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર હાઈવે પર સાયકલ લઈને જઈ રહેલા એક વ્યક્તિ પર દીપડાએ અચાનક જ કરેલા હુમલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દહેરાદૂન-ઋષિકેશ હાઈવે પર એક સાયકલ સવાર પર દીપડાએ અચાનક કરેલા હુમલાનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને […]

Continue Reading

હિમા દાસનો વર્ષ 2018નો વિડિયોહાલનો  ગણાવી શેર કરવામાં આવી રહ્યો છે…

આ વિડિયો વર્ષ 2018નો છે. હાલનો વિડિયો હોવાની વાત તદ્દન ખોટી છે. આ વિડિયોને હાલની ટૂર્નામેન્ટ સાથે કોઈ લેવા-દેવા નથી. કોમનવેલ્થ ગેમ્સ 2022 ચાલી રહી છે ત્યારે ભારતીય ખેલાડીઓના પ્રદર્શનને લઈ સૌ કોઈમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે હાલમાં હિમા દાસનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ 400 મીટરની દોડમાં વિજેતા […]

Continue Reading

બરાક વેલીની ઘટનાને નાસિક હાઈવેની ગણાવી શેર કરવામાં આવી રહી…જાણો શું છે સત્ય….

આ દૂરઘટના નાશિક હાઈ-વે પરની નહિં પરંતુ મેઘાલયા પાસેની બરાક વેલીની છે. આ ઘટનાનું નાશિક હાઈ-વે સાથે કોઈ કનેક્શન નથી. આ વર્ષના ચોમાસું ગુજરાત સહિત દેશભરમાં ભારે રહ્યુ છે. ત્યારે હાઈ-વે પર અકસ્માતના વિડિયો, ભુવા પડવાની ઘટનાના વિડિયો, ખૂબ વાયરલ થઈ રહ્યા છ. હાલમાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પહાડી વિસ્તારમાં એક ટ્રક […]

Continue Reading

ડેનમાર્ક ટનલની કન્સેપ્ટ ઈમેજ બ્રહ્મપુત્રા નદીના અંડરવોટર રોડ તરીકે શેર કરવામાં આવી રહી છે… જાણો શું છે સત્ય….

વર્ષ 2021 માં મોદી સરકારે આસામમાં બ્રહ્મપુત્રા નદીની નીચે ભારતની પ્રથમ ટનલ બનાવવાની જાહેરાત કરી. આ પૃષ્ઠભૂમિમાં, પાણીની અંદરની ટનલની એક તસવીર સોશિયલ મિડિયા પર શેર કરવામાં આવી રહી છે. જે શેર કરીને દાવો કરવામાં આવે છે કે, “આસામમાં બ્રહ્મપુત્રા નદીની નીચે બનેલી આ ભારતની પ્રથમ ટનલનો ફોટો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો આસામમાં ધરાશાયી થયેલા પુલનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ધસમસતા પાણીમાં ધરાશાયી થયેલા એક પુલનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં આસામ ખાતેના પુરમાં ધરાશાયી થયેલા પુલનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ધસમસતા પાણીમાં ધરાશાયી […]

Continue Reading

શું ખરેખર આસામ પોલીસે અલગ રાષ્ટ્રની માંગણી માટે મુસ્લિમોને માર માર્યો હતો…? જાણો શું છે સત્ય….

હાલમાં સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં પોલીસ અધિકારીઓ દ્વારા અમુક લોકોને માર માર મારવામાં આવી રહ્યો છે. લોકોને ઘર માંથી બહાર પણ કાઢવામાં આવી રહ્યા છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આસામમાં અલગ રાષ્ટ્રની માંગણી કરનાર મુસ્લિમો પર પોલીસ દ્વારા લાઠી ચાર્જ કરવામાં આવ્યો.” ફેક્ટ […]

Continue Reading

FACT CHECK: આ ઈન્ટરવ્યુમાં આસામના CM હિમંતા બિસ્વા ઈસ્લામ પર પોતાનો અભિપ્રાય નથી આપી રહ્યા.

બોલિવૂડ ફિલ્મ નિર્માતાઓ અને ઇસ્લામ વિશે સમજાવતા વક્તાને દર્શાવતો એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બોલિવુડ કેવી રીતે ધીમી ગતિએ ઇસ્લામનો પ્રચાર કરી રહ્યું છે, કેવી રીતે છોકરીઓને ઇસ્લામમાં પરિવર્તિત કરવામાં આવે છે, મંદિરોને મસ્જિદમાં ફેરવવામાં આવે છે, સ્થળના નામ ઉર્દૂ નામોમાં ફેરવાય છે તે અંગેના તેમના મંતવ્યો સમજાવે છે. આ વિડિયો […]

Continue Reading

શું ખરેખર બદરૂદિન અજમલ દ્વારા વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યુ….? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મિડિયામાં AIUDFના સ્થાપક બદરૂદિન અજમલના નામે એક નિવેદન સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યુ છે. તેને લઈ સોશિયલ મિડિયામાં ખાસ સંગઠનો દ્વારા તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બદરૂદિન અજમલ દ્વારા નિવેદન આપવામાં આવ્યુ કે, ભવિષ્યમાં ભારત ઈસ્લામિક રાષ્ટ્ર બનશે.”  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

આસામમાં એક વર્ષ પહેલા આવેલા પૂરનો ફોટો તાજેતરમાં આસામમાં આવેલા પૂરના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

gpsc_material નામના ફેસબુક યુઝર પેજ 17 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, ભારતીય ન્યૂઝ મીડિયાને આ મુદ્દો મોટો નથી લાગતો જ્યાં આમ જનતા હેરાન થતી હોય, એમને to BJP, CONGRESS, BOLLYWOOD માંજ વધુ રસ છે. “આમામમાં પૂર સંબંધિત ઘટનાઓમાં 26 જિલ્લામાં 36 લાખ લોકો અસરગ્રસ્ત”. […]

Continue Reading

શું ખરેખર ભૂટાન દ્વારા આસામમાં આવતું સિંચાઈનું પાણી રોકવામાં આવ્યું…? જાણો શું છે સત્ય…

Vadodariyu નામના ફેસબુક પેજ દ્વારા 26 જૂન, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, નેપાળ બાદ હવે ભૂતાને ભારતની ચિંતા વધારી, આસામમાં સિંચાઈનું પાણી રોક્યું કોરોના વાયરસના સંકટ વચ્ચે ગલવાન ખીણમાં ચીનની હિંસક ઝડપમાંથી હજુ ભારત બહાર આવ્યું નથી ત્યાં પાડોશી દશો ચિંતા વધારવાનું શરૂ કરી દીધું […]

Continue Reading

રાજસ્થાનના જૂના વિડિયોને આસામ NRC સાથે સરખાવી ખોટી રીતે વાયરલ કરવામાં આવી રહ્યો.

Adam Hatia નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “NRC started in Assam. They have begun evicting people from their homes. The media doesn’t show it because the media is on the government’s side. So it is our responsibility now to share this video. It is being done […]

Continue Reading

બાંગ્લાદેશના જૂના વિડિયોને આસામના નામે વાયરલ કરવામાં આવી રહ્યો…

Himanshu Shukla નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 3 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આસામમાં NRC લાગુ, લોકોને ઘર માંથી ઉપાડવાનું શરૂ કરી દેવામાં આવ્યુ… વહેંચાયેલી મિડિયા તમને નહિં બતાવે,, પરંતુ આસામની બરબરતાનો આ વિડિયો જોવો તમે…” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટને 21 લોકોએ શેર કરી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં […]

Continue Reading

વર્ષ 2017ના વિડિયોને હાલનો NRCનો આસામનો ગણાવી ફેલાવવામાં આવી રહ્યો..

Paresh Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “#NRC में नाम नहीं है इसलिए घर से उठाया जा रहा है #Assam आज आपका विरोध बंद हो जाए तो कल आपका हाल ऐसा ही होगा ।” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 11 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. […]

Continue Reading

શું ખરેખર આસામના મુખ્યમંત્રીને કેબના વિરોધના કારણે પાછળના દરવાજે થી ભાગવું પડ્યું હતું..? જાણો શું છે સત્ય…

Rajesh Bharwad નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 14 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “अपने ही घर के पिछवाड़े से भागते इस व्यक्ति को पहचानते हैं..? BJP का नेता है ये हिंट : एक राज्य के मुख्यमंत्री हैं। असम, मिज़ोरम, त्रिपुरा और नागालैंड मे जनता संघ–भाजपा नेताओं को ढूँढ–ढूँढकर कुत्तों की तरह ठोक […]

Continue Reading