Russia Ukraine war: ધડાકાના જુના વિડિયોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈ ઘણી પોસ્ટ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહી છે. આ વચ્ચે એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેને ન્યુઝ ચેનલ દ્વારા પણ શેર કરવામાં આવ્યો છે. જેમાં એક ધડાકો થતો જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો […]

Continue Reading

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સ્કીની જુની ફોટો ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહી… જાણો શું છે સત્ય…

યુક્રેન-રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈ સોશિયલ મિડિયામાં ઘણી ખોટી પોસ્ટ વાયરલ થઈ રહ્યી છે. હાલમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીના ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જેમાં તેઓ આર્મીનો ગણવેશ ધારણ કરેલા જોવા મળે છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી હાલમાં ચાલી રહેલા યુદ્ધનો મોરચો સંભાળ્યો અને […]

Continue Reading

રશિયન ફાઇટર જેટ યુક્રેનમાં ઉતર્યા હોવાના દાવા સાથે હવાઈ કવાયતનો જૂનો વિડિયો વાયરલ થયો…

રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું ત્યારથી સોશિયલ મિડિયા અપ્રસ્તુત અને જૂના વિડિયોથી ભરાઈ ગયું છે. સત્તાવાર સમાચાર આઉટ લેટસ કોઈપણ ચકાસણી વિના રશિયા-યુક્રેન યુદ્ધના વિડિયો અને ફોટા ફેલાવવા લાગ્યા. આકાશમાં ખાસ ડિઝાઈનમાં ઉડતા વિમાનનો વિડિયો શેર કરીને કહ્યું કે “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલમાં ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાનનો વિડિયો છે.” ફેક્ટ ક્રેસન્ડોની […]

Continue Reading

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા સૈનિક પર ગુસ્સો કરી રહેલી બાળકીના વીડિયોનું જાણો શું છે સત્ય….

તાજેતરમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે સોશિયલ મીડિયા પર ઘણા બધા ખોટા સમાચારો, માહિતી, ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જે અંતર્ગત તાજેતરમાં સોશિયલ મીડિયા પર સૈનિક પર ગુસ્સો કરી રહેલી એક નાની બાળકીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, […]

Continue Reading

શું ખરેખર યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેનસ્કી હાલમાં યુદ્ધના મેદાનમાં ઉતરી ગયા તેનો ફોટો છે…? જાણો શું છે સત્ય….

રશિયા યુક્રેન વચ્ચે દિવસે ને દિવસે યુદ્ધના વાતાવરણ વચ્ચે સમગ્ર વિશ્વના સોશિયલ મિડિયામાં અનેક સાચી ખોટી પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ વચ્ચે એક પોસ્ટ સોશિયલ મિડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં યુક્રેનનાં રાષ્ટ્રપતિ ઝેલેનસ્કીનો આર્મીના ડ્રેસ પહેરોલો ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

એક વર્દીધારી મહિલાના ફોટોવાળો વીડિયો યુક્રેનના ઉપરાષ્ટ્રપતિની પત્નીના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે સોશિયલ મીડિયા પર ઘણા બધા ખોટા સમાચારો, માહિતી, ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જે અંતર્ગત તાજેતરમાં સોશિયલ મીડિયા પર વર્દીધારી મહિલાનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના વીડિયોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં રશિયા અને યુક્રેન વચ્ચે […]

Continue Reading

ફિલ્મમાં યુદ્ધ પર જઈ રહેલા એક સૈનિકનો વીડિયો યુક્રેનની વાસ્તવિક ઘટનાના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે સોશિયલ મીડિયા પર ઘણા બધા ખોટા સમાચારો, માહિતી અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જે અંતર્ગત તાજેતરમાં સોશિયલ મીડિયા પર સૈનિક અને અને મહિલાનો એક હ્રદયસ્પર્શી વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં રશિયા દ્વારા […]

Continue Reading

એક વીડિયો ગેમનો વીડિયો યુક્રેન દ્વારા રશિયાના લડાકુ વિમાનને તોડી પાડવાના પ્રયાસને નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે સોશિયલ મીડિયા પર ઘણા બધા ખોટા સમાચારો, માહિતી અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જે અંતર્ગત તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક લડાકુ વિમાન પર હુમલો કરી રહેલ મિસાઈલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, […]

Continue Reading

શું ખરેખર તાજેતરમાં યુક્રેન ખાતે શીખ સમુદાય દ્વારા લોકોને ભોજન માટે લંગરની વ્યવસ્થા કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં યુક્રેન અને રશિયા વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે સોશિયલ મીડિયા પર અનેક વીડિયો અને ફોટા સાથે ઘણી બધી ખોટી માહિતી વાયરલ થઈ રહી છે. જેમાં તાજેતરમાં જ શીખ સમુદાયના લંગર દ્વારા લોકોને ભોજન આપવામાં આવી રહેલાનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

શું ખરેખર તાજેતરમાં રશિયા દ્વારા યુક્રેન પર કરવામાં આવેલા હુમલાનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે સોશિયલ મીડિયા પર ઘણા બધા ખોટા સમાચારો, માહિતી અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જે અંતર્ગત તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભયાનક બ્લાસ્ટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં રશિયા દ્વારા યુક્રેન પર હુમલો […]

Continue Reading

વીડિયો ગેમની ક્લીપ અઝરબૈઝાન અને આર્મેનિયા વચ્ચેના યુદ્ધના વીડિયોના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો અઝારબૈઝાન અને આર્મેનિયા વચ્ચેના યુદ્ધનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ARMA 3 નામની એક ગેમનો છે. જેને લોકોને ગેરમાર્ગે દોરવા માટે […]

Continue Reading