શું ખરેખર બિહારના યુવાન દ્વારા વિમાન બનાવવામાં આવ્યુ તેનો વીડિયો છે…? જાણો શું છે સત્ય….
વાયરલ વીડિયો બાંગ્લાદેશનો છે. બાંગ્લાદેશના એક યુવકે જાતે વિમાન બનાવ્યું. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં એક યુવક વિમાન ઉડાવતો જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે “આ બિહારનો એક વિદ્યાર્થી છે જેણે વિમાન બનાવ્યું છે.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ […]
Continue Reading