જાણો તિરુપતિ મંદિરના પૂજારીના ઘરેથી મળેલા સોનાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલા સોનાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તિરુપતિ મંદિરના પૂજારીના આવકવેરા વિભાગ દ્વારા કરવામાં આવેલી રેડમાં 128 કિલો સોનુ, 150 કરોડ રોકડા અને 70 કરોડના હીરા મળ્યા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં […]

Continue Reading

જાણો લગ્નનો શણગાર સજીને મતદાન કરી રહેલી મહિલાના વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર લગ્નનો શણગાર સજીને મતદાન કરી રહેલી મહિલાનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં બિહારના ગાજીપુર ખાતે એક મહિલાએ લગ્નના દિવસે જ લગ્ન કર્યા પહેલાં મતદાન કર્યું તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત […]

Continue Reading

જાણો તમિલનાડુ પોલીસના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં જાહેર રસ્તા પર થઈ રહેલી જૂથ અથડામણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, જાહેરમાં થઈ રહેલી આ જૂથ અથડામણનો વીડિયો તમિલનાડુનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો […]

Continue Reading

જાણો લોટરીની દુકાનમાં એક વ્યક્તિ દ્વારા આગ લગાવવાના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક દુકાનમાં આગ લગાવી રહેલા એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તમિલનાડુ ખાતે એક લોટરીની દુકાનમાં લોટરી ન લાગતાં એક વ્યક્તિએ આગ લગાવી દીધી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે […]

Continue Reading

શું ખરેખર રાહુલ ગાંધી માસ્ક પહેરીને જમી રહ્યા છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ મહિલાઓની વચ્ચે બેસીને જમી રહ્યા છે. આ ફોટોની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી માસ્ક પહેરીને જમી રહ્યા છે. આ રીતે રાહુલ ગાંધી પર મજાક કરવામાં આવી રહી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

શું ખરેખર આ કેરેલાના થીરૂઅંનતપુરમ શહેરનો આ વિડિયો છે…? જાણો શું છે સત્ય…

Dinesh Kachhadiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આપણને ભલે ભાષામાં સમજ નહિ પડે પણ દક્ષિણ ભારત નું થીરૂઅનંતપુરમ મા માસ્ક નહી પહેરનારા યુવાનોને એમ્બ્યુલન્સમાં બનાવટી કોરોના પોઝિટિવ દર્દીઓ સાથે રાખી પાઠ ભણાવવામાં આવી રહ્યો છે. જાગૃતિ માટે કરેલું આ કામ મને ગમ્યું” શીર્ષક હેઠળ શેર કરવામાં […]

Continue Reading

ફોટોને ભાજપા લાથે તેમજ કોરોના વાયરસ સાથે કોઈ જ લેવા-દેવા નથી… જાણો શું છે સત્ય….

ડ્રાઈવર દિલ વાળો નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 5 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કોરોના વાઇરસથી બચવા મોદીભક્તો ગોબરથી નહાવા મંડ્યા.. 🤣 હવે આને જોઈ ને કોરોના ય ભાગી જશે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 2 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 23 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. […]

Continue Reading

શું ખરેખર તેલંગણામાં હિન્દુઓના ઘર તોડી પાડ્યા તેનો વિડિયો છે…? જાણો શું છે સત્ય..

A Bajaniya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 ફેબ્રુઆરી 2020 ના મારૂં ગુજરાત નામના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “તેલંગાણા માં હિન્દુ ઓ ના ૬૦ ઘર સળગાવી દીધા ૭૦ટુ વિલ ગાડી અને ૬૦થી વધારે ઘર લુંટી લિધા અનૈ ગામો ખાલી કરાવયા અને શહેરમાં થી પણ હિન્દુ ઓને લુંટી મકાનો ઉપર કબજો […]

Continue Reading

શું ખરેખર તમિલનાડુમાં 300 વર્ષ પહેલા સમાધિ લીધેલા યોગી હજુ પણ જીવિત છે…? જાણો શું છે સત્ય…

Raval Pradip‎ ‎ નામના ફેસબુક યુઝર દ્વારા 19 ફેબ્રુઆરી, 2020 ના રોજ  એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, સરકારે સત્તાવાર ખાનદાન કર નથી પણ અંબાજી વાળા ચુંદડી વાળા માતાજી અન્ન નો દાણો ખાધા વિના આપણી વચ્ચે આવી આશીર્વાદ આપે છે એટલે આં જીવિત શબ્દ બોલતું હોવાથી માની શકાય…આશા રાખીએ કે […]

Continue Reading

શું ખરેખર LIC વહેચવા કાઢતા યુવાને આપઘાત કર્યો તેનો વિડિયો છે…? જાણો શું છે સત્ય…

Ashok Gamit નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 4 ફ્રેબુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “નરેન્દ્ર મોદી એ LIC વેંચવાનો નિર્ણય કરતા સુરત માં કર્મચારી નો લાઈવ આપઘાત.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 2 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 12 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં […]

Continue Reading

શું ખરેખર આ બાળકી તાજેતરમાં તમિલનાડુના ભિખારીઓના ગ્રુપમાં મળી આવી છે…? જાણો શું છે સત્ય…

ફેક્ટ ક્રેસન્ડો ગુજરાતીના વોટ્સઅપ નંબર 7990015736 પર એક વોટ્સઅપ યુઝર દ્વારા “👆This little beautiful girl was seen in Mangalore with a group of Tamil beggars.Please forward until it reaches the right parent and she is identified. She knows her name & says she is Sonal Bipin Patel.Please post this photo on all your groups.The beggars […]

Continue Reading

શું ખરેખર તામિલનાડુના દરિયાકિનારે મોદીએ કચરો ઉપાડ્યો તે માટે અગાઉથી આયોજન કરાયુ હતુ….? જાણો શું છે સત્ય…

આપણી એકતા આપણી તાકાત નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “પહેલા કચરો ફેલાવા નો, પછી સિક્યોરિટી ચેકીંગ.એરીયો કોડ્ન કરે,અને પછી કેમેરા ગોઠવાઈ એટલે ફોટો પડાવવા ઉઘાડા પગે દોડે પાંચ – છ વસ્તુ ઉપાડવા એટલું નાટક થાય…એના કરતા અર્થ વ્યવસ્થા ની ગાડી પાટે ચડાવી દે રોજગાર આપવા માંડે […]

Continue Reading

શું ખરેખર ટ્રાફિક પોલીસ દ્વારા સાયકલ સવારને મેમો આપવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

‎ ‎Chirag Bhesaniya નામના ફેસબુક યુઝર દ્વારા 17 સપ્ટેમ્બર,2019   ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, #સાયકલ વાળા ના પણ પોલીસ #ચલણ ફાડે…..જય હો મોદીજી #GDP વધારવા માટેનો #આનાથી મોટો ઉપાય શું હોય શકે…..!!!!!!! ,???????? #જય હો મોદીજી….આગામી ચૂંટણી માં #વટ થી મોદીજી ને વોટ આપવા […]

Continue Reading

શું ખરેખર અત્યારે તમિલનાડૂમાં આરક્ષણ છોડવા માટે લોકો કરી રહ્યા છે આંદોલન…? જાણો શું છે સત્ય….

‎હિન્દુસેના નામના ફેસબુક ગ્રુપ દ્વારા 2 સપ્ટેમ્બર, 2019 ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, आरक्षण नहीं सम्मान चाहिए तमिलनाडू में 60लाख SC केटेगरी के लोग आरक्षण छोड़ने के लिए आंदोलन कर रहे है। जरूर देखें ? આ પોસ્ટમાં વીડિયો સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે, […]

Continue Reading