જાણો તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિરોધમાં નીકળેલી રેલીના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય….
તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિરોધ પ્રદર્શનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિરોધમાં વોટ ચોર, ગદ્દી છોડના અનુસંધાનમાં નીકાળવમાં આવેલી રેલીનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટી અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત […]
Continue Reading
