શું ખરેખર જામીયાના વિદ્યાર્થીઓ દ્વારા નકલી પટ્ટી બાંધીને લોકોને મૂર્ખ બનાવવામાં આવ્યા…? જાણો શું છે સત્ય…
Mehul Shashtri નામના ફેસબુક યુઝર દ્વારા 3 જાન્યુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, આટલી મોટી નૌટંકી….કયો ડોક્ટર હિજાબ ( બુરખા ) પર અને જેકેટ પર પાટો બાંધે..આ જામિયા અને jnu વાળા પોતે તો મૂર્ખ છે…અને આખી દુનિયા ને બનાવવા માંગે છે. આ […]
Continue Reading