જાણો મહાકુંભમાં ભાગ લેવા પહોંચેલા 154 વર્ષના સંતના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વૃદ્ધ સંતનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો 154 વર્ષના સંતનો છે જે મહાકુંભ મેળામાં ભાગ લેવા માટે પહોંચ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે સંતનો વીડિયો મૂકવામાં આવ્યો છે […]

Continue Reading

જાણો પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના છેલ્લા ફોટોના નામે વાયરલ ફોટોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટા સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનો આ છેલ્લો ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનો જે ફોટો મૂકવામાં આવ્યો […]

Continue Reading

જાણો 154 વર્ષના સંતના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વૃદ્ધ સંતનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો 154 વર્ષના સંતનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે સંતનો વીડિયો મૂકવામાં આવ્યો છે એમનું તાજેતરમાં જ 110 વર્ષની ઉંમરે નિધન થયું […]

Continue Reading

જાણો માથાનું મસાજ કરાવતા યુવાનનું મોત થયું હોવાના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સલુનમાં માથાનો મસાજ કરાવી રહેલા યુવાનું મોત થયું હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક સલુનમાં વાળંદ દ્વારા યુવાનના માથાનો મસાજ કરવતાં તેનું મોત થયું હોવાનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું […]

Continue Reading

જાણો તાજેતરમાં કચ્છ મોગલધામના મહંત પ.પૂ. શ્રી સામંત બાપુનું નિધન થયું હોવાના નામે વાયરલ થઈ રહેલી માહિતીનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મોગલધામ કબરાઉના મહંત પરમ પૂજ્ય શ્રી સામંત બાપુનું અવસાન થયું હોવાની માહિતી વાયરલ થઈ રહી છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં મોગલધામ કબરાઉના મહંત પરમ પૂજ્ય શ્રી સામંત બાપુનું અવસાન થયું. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મોગલધામ […]

Continue Reading

શું ખરેખર કપાસના પાકમાં રહેલી ઝેરી ઈયળ કરડવાથી 3 લોકોના મોત થયા…? જાણો શુ છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ઈયળ અને કેટલાક લોકોના ખેતરમાં મૃત્યુ થયા હોવાના નામે ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેની સાથે લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કપાસના ખેતરમાં ઝેરી ઈયળ કરડવાથી 3 લોકોના મોત થયા તેના આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત […]

Continue Reading

બાળકો સામે છૂટો ખોરાક ફેંકી રહેલી બ્રિટનની રાણી એલિઝાબેથના વીડિયોનું જાણો શું છે સત્ય….

બ્રિટનના સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર રાણી એલિઝાબેથનું સાત દાયકા સુધી શાસન કર્યા બાદ થોડાક દિવસો પહેલાં અવસાન થયું છે. તેણીને અંતિમ શ્રદ્ધાંજલિ આપતા ઘણા ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે ત્યારે તાજેતરમાં સોશિયલ મીડિયા પર બાળકો સામે છૂટો ખોરાક ફેંકી રહેલી એક મહિલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ […]

Continue Reading

એક સ્ત્રી 11 વર્ષે માતા બની હોવાની માહિતી સાથેના ફોટાની ભ્રામક કહાની વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક નાના બાળક સાથેની એક સ્ત્રી તેમજ બાજુમાં દવાખાનના ડ્રેસમાં બેસીને રડી રહેલા એક વ્યકિતેનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક સ્ત્રી 11 વર્ષે માતા બની તો તેણે બાળકને જીવતું રાખવા પોતાના પ્રાણ ત્યજી દીધા ત્યારે બાજુમાં બેઠેલા ડૉક્ટર પણ […]

Continue Reading

લોકજાગૃતિ માટે બનાવવામાં આવેલો કાલ્પનિક વીડિયો ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક યુવકને માર મારી રહેલા અન્ય વ્યક્તિઓના સીસીટીવી ફૂટેજનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, જન્મદિવસની આ રીતે ઉજવણી કરતા એક યુવાનનું મોત થયું તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય […]

Continue Reading

શું ખરેખર મુરાદાબાદમાં વોર્ડબોયનું કોરોના વેક્સિનને કારણે થયું મોત…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોરોના વેક્સિનના સમાચારોએ જોર પકડ્યું છે ત્યારે આ સમાચારોની વચ્ચે સોશિયલ મીડિયા પર એક એવી માહિતી વાયરલ થઈ રહી છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મુરાદાબાદની સરકારી હોસ્પિટલમાં એક વોર્ડ બોયનું કોરોના વેક્સિનને કારણે મોત થયું છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. […]

Continue Reading

મૃત્યુ પામેલા એક વૃદ્ધનો જૂનો ફોટો હાલમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પંજાબ, હરિયાણા અને દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારોએ જોર પકડ્યું છે. આ સમાચારો સાથે એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો તાજેતરમાં ચાલી રહેલા કિસાન આંદોલનમાં મૃત્યુ પામેલા કિસાનનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

ગુજરાતી ફિલ્મસ્ટાર નરેશ કનોડિયાનું નિધન થયાની ખોટી માહિતી વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગુજરાતી ફિલ્મસ્ટાર નરેશ કનોડિયાના ફોટો સાથે તેમનું નિધન થયું હોવાની માહિતી વાયરલ થઈ રહી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા નરેશ કનોડિયાના નિધનના દાવાને તેમના દીકરા ધારાસભ્ય હિતુ કનોડિયા દ્વારા નકારી કાઢવામાં આવ્યો છે. શું દાવો કરવામાં આવી રહ્યો છે.? PHL […]

Continue Reading

સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમસિંહ યાદવના નિધનની ખોટી માહિતી વાયરલ..જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીના સ્થાપક અને પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવના નિધનની માહિતી વાયરલ થઈ રહી છે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીના સ્થાપક અને પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવનું નિધન થયું છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. શું દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

સદ્દામ હુસેનની દફનવિધીનો જૂનો વીડિયો ભ્રામક માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય…

નબીપુર ની એકતા નામના ફેસબુક પેજ દ્વારા 31 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ઇરાક ના સદરએ સદ્દામ હુસેનની કબર12 વર્ષ પછી બીજી જગ્યા એ મુંતકીલ કરવા માટે ખોલી તો આજ પણ તેમનો ચહેરો. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ઈરાકના શાસક […]

Continue Reading

શું ખરેખર માનવ શરીર માંથી અંગો ગાયબ થઈ જતા હોબાળો કર્યાનો વિડિયો છે….? જાણો શું છે સત્ય…

Prakash Pandav નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મળતા સમાચારો મુજબ આ વિડિઓ મહારાષ્ટ્ર ના મનોરી ગામનો છે જ્યાં કોરોના ના દર્દી ની લાશ હોસ્પિટલ તંત્રએ સોંપવાની ના પાડતા ગામ લોકો જબરદસ્તી લાશને ગામ લઇ આવ્યા અને અંતિમ સંસ્કાર કરવા માટે અંતિમ વિધિ દરમિયાન માલુમ પડ્યું કે […]

Continue Reading

શું ખરેખર સુરતમાં કોરોનાને કારણે રોજના 60 થી 70 લોકો મૃત્યુ પામે છે…? જાણો શું છે સત્ય…

Chetan Zinzuwadia નામના ફેસબુક યુઝર દ્વારા 14 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, #સુરત ના એકતા ટ્રસ્ટ વાળા કહે છે કોવિદ 19 ની રોજ ની 60 થઈ 70 લાશો આવે છે… વિચાર કરો ગુજરાત નો રોજ નો આંકડો કયો છે?સરકાર લોક ડાઉન,અન લોક 1 […]

Continue Reading

શું ખરેખર તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાઈના પત્ની ભગવતીબેન મોદીનું અમાદાવાદ સિવિલ હોસ્પિટલમાં નિધન થયું…? જાણો શું છે સત્ય…

‎‎Uchhrang Jethwa નામના ફેસબુક યુઝર દ્વારા 9 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, 😞😞😞 कुछ चीज़ें एकदम चौंका जाती है…. एकदम🥺 प्रधानमंत्री मोदी की भाभी भगवती बेन मोदी का कल अमदाबाद के सिविल सरकारी अस्पताल में बीमारी से मृत्यु हो गई । वो प्रहलाद […]

Continue Reading

શું ખરેખર રામાયણ સિરિયલમાં રાવણનું પાત્ર ભજવનાર અભિનેતા અરવિંદ ત્રિવેદીનું અવસાન થયું…? જાણો શું છે સત્ય…

Himesh Bhagat નામના ફેસબુક યુઝર દ્વારા 3 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, રામાયણ મા રાવણ નો રોલ કરનાર અરવિંદ ત્રિવેદી નુ નિધન. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પ્રખ્યાત સિરિયલ રામાયણમાં રાવણનું પાત્ર ભજવનાર અભિનેતા અરવિંદ ત્રિવેદીનું અવસાન થયું. આ […]

Continue Reading

મક્કાનો જૂનો વીડિયો ઈરાનમાં કોરોનાને લીધે ઉભી થયેલી પરિસ્થિતિના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

‎‎Kheraj Bhai નામના ફેસબુક યુઝર દ્વારા 29 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ઇરાન ની હાલત જુવો … સુધરી જવુ…. અત્યંત જરૂરી… આદેશ નું પાલન કરીએ….!!. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ઈરાનમાં કોરોના વાયરસને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો […]

Continue Reading

શું ખરેખર દિલ્હીના ડૉ. ઉસ્માન રિયાઝનું કોરોના વાયરસની સારવાર દરમિયાન મોત થયું…? જાણો શું છે સત્ય…

Munaf Radhanpuri  નામના ફેસબુક યુઝર દ્વારા 26 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, કોરોના સામે લડતા-લડતા દિલ્હીના # ડો. ઉસ્માન રીયાઝ આજ આપણી વચ્ચે નથી રહયા 😢 #એમની શહિદી દેશ હમેશાં યાદ રાખશે જય હિન્દ 🇮🇳🇮🇳🇮🇳. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ફોટોમાં જે […]

Continue Reading

શું ખરેખર ગુજરાતી ફિલ્મોના અભિનેતા ફિરોઝ ઈરાનીનું થયું અવસાન…? જાણો શું છે સત્ય….

‎‎મોજીલો ગુજરાતી . નામના ફેસબુક પેજ દ્વારા 17 ઓક્ટોમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ગુજરાતી એવા ફિલ્મી જગતના ખલનાયક મહાન અભિનેતા એવા જેમણે આજ સુધી Dhollywood ને જીવંત રાખ્યું છે એવા #શ્રી_ફિરોજ_સાહેબ_ઈરાની નું આજે દુઃખદ અવસાન થયું છે. ભગવાન તેમની આત્મા. ને શાંતિ આપે અને તેમના […]

Continue Reading

શું ખરેખર તાજેતરમાં નરેન્દ્ર મોદીના ગુરૂ દયાનંદ ગિરી મહારાજનું અવસાન થયું…? જાણો શું છે સત્ય….

‎ Ratan Ramnani નામના ફેસબુક યુઝર દ્વારા 21 સપ્ટેમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, हमारे देश के यशवी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के गुरू श्री दयानंद गिरी जी महाराज का देहांत हो गया ॐ शांति। शान्ति शान्ति। આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે […]

Continue Reading

શું ખરેખર ફોટોમાં દેખાતા બાલવીર સિરિયલના બાળ કલાકારનું માર્ગ અકસ્માતમાં થયું મોત…? જાણો સત્ય…

‎My Gujarat  ‎નામના ફેસબુક પેજ દ્વારા 22 જુલાઈ, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Rip ??? ઓમ શાંતી…! જ્યારે પોસ્ટની અંદર બાલવીરના બાળ કલાકારના ફોટો સાથે એવું લખેલું છે કે, બાલવીર જેવી સિરિયલના બાળ કલાકારનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 2500 થી વધુ […]

Continue Reading

શું ખરેખર મિત્રોના મારથી થયું બર્થ ડે બોયનું મોત…?જાણો સત્ય

Divya Bhaskarનામના ફેસબુક પેજ દ્વારા 6 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટના શીર્ષકમાંએવો દાવો કરવામાં આવ્યો છે કે,શોકિંગસેલિબ્રેશન : દોસ્તોએઉજવણીનાઉન્માદમાંબર્થડેબોયનેનીચેપટકીનેગડદાપાટુનોમારમાર્યો, જન્મદિવસેજીગરીમિત્રોએજજીવલીધોહોવાનીઆશંકા. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 5300 લોકોએ લાઈક કરી હતી,352લોકોએ આ પોસ્ટ પર પોતાના અભિપ્રાય આપ્યા હતા તેમજ 1200 થી વધુ લોકો દ્વારા […]

Continue Reading