શું ખરેખર આ વીડિયો ઈરાન દ્વારા અમેરિકા પર કરવામાં આવેલા હુમલાના છે…?જાણો શું છે સત્ય…

‎‎પકડી પાડયા નામના ફેસબુક પેજ દ્વારા 10 જાન્યુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ઈરાને અોફિસીયલી ફુટેજ જાહેર કર્યા 👇👇👇👇. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો ઈરાન દ્વારા અમેરિકા પર કરવામાં આવેલા હુમલાના છે. આ પોસ્ટને 4 લોકો દ્વારા […]

Continue Reading

શું ખરેખર અમેરિકા ગોટ ટેલેન્ટ શો માં ભારતીચ ગીત પર પરફોર્મન્સ આપવામાં આવ્યુ હતુ.?

ફેક્ટ ક્રેસન્ડોના ગુજરાતના વોટ્સઅપ નંબર 79900 15736 પર એક યુઝર દ્વારા “અમેરિકા ના એક ટેલેન્ટ શો માં ભારત દેશ ના વીર જવાનો ના ગીત ઉપર એક ખુબ જ સરસ ડાન્સ.અમેરિકા માં અને ત્યાં ના એક શો માં જે આ લોકો એ ભારત દેશ ને માન , સન્માન સહ આ વીર જવાનો ના ગીત પર તેની […]

Continue Reading

શું ખરેખર અમેરિકાના ડેમોક્રેટિક પાર્ટીના મહિલા સભ્ય તુલસી ગેબાર્ડ ભારતીય મૂળના છે…? જાણો શું છે સત્ય….

‎Umakant Mankad નામના ફેસબુક યુઝર દ્વારા 24 સપ્ટેમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, અમેરિકન પ્રમુખ ની ચૂંટણી ના મજબૂત પ્રતિસ્પર્ધી અમેરિકન સંસદ ની ભારતીય મૂળની પ્રથમ હિંદુ નેતા તુલસી ગેબાર્ડ ની વિરુધ્ધનો પ્રચાર કહેવાતા હિંદુ નેતા મોદી દ્વારા !!!  આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો […]

Continue Reading

શું ખરેખર આ ફોટો ભારતના પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ 1954 માં લીધેલી અમેરિકાની મુલાકાતનો છે…? જાણો શું છે સત્ય….

Anwar Ahmed Malik‎ નામના ફેસબુક યુઝર દ્વારા 23 સપ્ટેમ્બર,2019   ના રોજ અપના અડ્ડા નામના ફેસબુક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, આ 1954 માં નહેરુ જી યુ.એસ. માં વગર કોઇ પીઆર ટીમ , કોઈ બ્રાંડિંગ, કોઈ હાઇપેડ અભિયાન. મુખ્ય તફાવત – અમેરિકનો ભારતીય પીએમ નહેરુ માટે ઉત્સાહિત […]

Continue Reading

શું ખરેખર આ વીડિયો સ્વિટ્ઝર્લેન્ડમાં થયેલા ભારે વરસાદનો છે…? જાણો શું છે સત્ય….

‎Hasubhai Thakkar નામના ફેસબુક યુઝર દ્વારા 15 સપ્ટેમ્બર,2019   ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, *સ્વિટ્ઝ્રલે્ન્ડ માં વરસાદ.* *રસ્તામાં પારદર્શક પાણી.* *સફાઈના સ્તરની કલ્પના કરો ..*.આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ વીડિયો સ્વિટ્ઝર્લેન્ડમાં થયેલા ભારે વરસાદનો છે જેમાં તેની સ્વચ્છતાનો અંદાજ તમે લગાવી […]

Continue Reading

શું ખરેખર અમેરિકાના હ્યુસ્ટનમાં NRI ભારતીય મહિલા ચોરી કરતાં પકડાઈ…? જાણો શું છે સત્ય….

‎ With Congress Gujarat નામના ફેસબુક પેજ દ્વારા 24 સપ્ટેમ્બર,2019   ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, હ્યુસ્ટનમાં nrg સ્ટેડિયમની બાજુમાં શોપિંગ મોલ ઉભો કરાયેલો.જેમાં અનેક દેશના લોકો એમની ચીજ વસ્તુ વેચવા આવેલા.ત્યાં nri ભારતીયએ શું કર્યું જુઓ વિડીયો.#TSS#આ અત્યંત શરમજનક ઘટનાની ફરિયાદ આ મહિલાએ અમેરિકન […]

Continue Reading

શું ખરેખર નાસામાં 35 ટકા અને અમેરીકામાં 12 ટકા વૈજ્ઞાનિકો ભારતીય છે.? જાણો શું છે સત્ય………

ફેસબુક ગુજરાત રોજગાર સમાચાર નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અમેરિકા માં ૧૨% વૈજ્ઞાનિક ભારતીય છે.નાસા માં ૩૫% વૈજ્ઞાનિક ભારતીય છે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 47 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 1 વ્યક્તિ દ્વારા પોતાનો પ્રતિભાવ આપવામાં આવ્યો હતો. તેમજ 40 લોકો દ્વારા […]

Continue Reading

શું ખરેખર તાપમાનમાં વધારો થતાં સાઉદી અરબમાં કાર પીગળી ગઈ…? જાણો સત્ય…

‎Pragnesh Jani ‎નામના ફેસબુક યુઝર દ્વારા 15 જૂન, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, साउदी अरेबिया में पारा पहुंचा 62 डिग्री, खड़ी गाड़ियों का प्लास्टिक पिघलने लगा, जल्द ही भारत मे भी ऐसा ही देखने को मिलेगा अगर हम पेड़ न लगाएं तो, इस बारिश में […]

Continue Reading

શું ખરેખર મનમોહનસિંહને મળ્યું વિશ્વના 50 ઈમાનદારોની યાદીમાં પ્રથમ સ્થાન…? જાણો સત્ય…

‎Dipak Patel ‎નામના ફેસબુક યુઝર દ્વારા 19 જૂન, 2019ના રોજ 1 કરોડ પાટીદાર નું ફેસબૂક ગ્રુપ ?(1 પાટીદાર બીજા 100 પાટીદારો ને જોડે) નામના પબ્લિક ગ્રુપ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, જગત જમાદાર અમેરિકાએ દુનિયાના સૌથી 50 ઈમાનદાર લોકોની યાદીમાં મનમોહનસિંહ ને નં 1 માં સ્થાન આપ્યુ આને […]

Continue Reading

શું ખરેખર બરાક ઓબામા કરી રહ્યા છે પ્રાઈવેટ નોકરી…? જાણો સત્ય…

સારા સુવિચાર નામના એક ફેસબુક પેજ દ્વારા 1 જૂન 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના ફોટો સાથે એવું લખ્યું હતું કે, મહાસત્તાના રાષ્ટ્રપતિ રહી ચૂકેલા બરાક ઓબામા આજે પ્રાઈવેટ નોકરી કરે છે. અને આપણે ત્યાં ઘણા એવા લોકો છે જે સરપંચ બને તો પણ તેની 3 પેઢીને […]

Continue Reading

શું ખરેખર 48 કલાકમાં જ મટી જશે કેન્સર….? જાણો શું છે સત્ય…

Pagal Gujju નામના એક ફેસબુક પેજ દ્વારા તારીખ 26 મે 2019ના રોજ એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં એવું લખ્યું હતું કે, માત્ર ૪૮ કલાકમાં જ મટી જશે ભયંકર કેન્સર, ડોક્ટરએ શોધ્યો ઉપાય.  ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટ પર 175 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 213 લોકો દ્વારા આ પોસ્ટને શેર […]

Continue Reading