બાંગ્લાદેશનો જૂનો વીડિયો પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પરના હુમલા તરીકે વાયરલ… જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયોમાં પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થયેલા હુમલાનો ઉલ્લેખ નથી. આ બાંગ્લાદેશનો જૂનો વીડિયો છે જ્યાં મુર્શિદપુરના શેરપુરમાં એક દરગાહને લઈને મુસ્લિમો વચ્ચે અથડામણ થઈ હતી. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં મુસ્લિમ લોકોના એક જૂથ હાથમાં લાકડીઓ લઈને વૃક્ષો અને ખેતીની જમીનનો નાશ કરી રહ્યા હતા અને પશુઓને લઈ જઈ […]

Continue Reading

શું ખરેખર હિન્દુ મહિલાને હિજાબ ન પહેરવા બદલ બાંગ્લાદેશમાં મારમારવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

આ ઘટનામાં પીડિત મહિલા મુસ્લિમ છે અને પોલીસના જણાવ્યા અનુસાર તે કિન્નર છે. હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પુરુષોની ભીડ એક મહિલાને ઘેરીને લાકડી વડે માર મારી રહી છે. અને કાન પકડીને બેસવા માટે દબાણ કરી રહી છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બાંગ્લાદેશમાં કટ્ટરપંથી ઓ દ્વારા […]

Continue Reading

જાણો બાંગ્લાદેશમાં બાબરી મસ્જિદ પર ડોક્યુમેન્ટ્રી જોઈ રહેલા લોકોના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક મોટા પડદા પર બાબરી મસ્જિદની ડોક્યુમેન્ટ્રી જોઈ રહેલા કેટલાક મુસ્લિમ સમાજના લોકોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બાંગ્લાદેશમાં લોકો જાહેરમાં પડદા પર બાબરી મસ્જિદ ધ્વંસનો વીડિયો જોઈ રહ્યા છે તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

શું ખરેખર બાંગ્લાદેશ આર્મી દ્વારા નરેન્દ્ર મોદી, અમિત શાહને ચેતવણી આપવામાં આવી…? જાણો શું છે સત્ય….

બાંગ્લાદેશમાં હિંસા અને તોફાન વચ્ચે હિંદુઓ પર અત્યાચારના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને શેર કરીને અનેક દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બાંગ્લાદેશની સેનાએ નરેન્દ્ર મોદી, અમિત શાહ અને રાજનાથ સિંહને ચેતવણી આપી છે.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા […]

Continue Reading

બાંગ્લાદેશમાં હિંદુઓને બંધક બનાવીને ઈસ્લામ કબૂલ કરવાનો ખોટો દાવો વાયરલ…

બાંગ્લાદેશમાં વિરોધ પ્રદર્શન દરમિયાન રસ્તા પર નમાઝ અદા કરતા વિદ્યાર્થીઓના વીડિયોને સાંપ્રદાયિક દાવાઓ સાથે શેર કરવામાં આવી રહ્યો. બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા વચ્ચે સાંપ્રદાયિક દાવાઓ સાથેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેટલાક યુવકો રસ્તા પર બેઠેલા જોઈ શકાય છે, જો કે કેટલાક લોકો તેમની આસપાસ લાકડીઓ લઈને ઉભા જોવા મળે છે. વીડિયો શેર […]

Continue Reading

બાંગ્લાદેશમાં કોલેજના વિદ્યાર્થીઓ વચ્ચેના અથડામણના વીડિયોને સાંપ્રદાયિક રંગ આપવામાં આવી રહ્યો…

હાલમાં, એક કોલેજમાં કેટલાક લોકો દ્વારા મારપીટ કરવામાં આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બાંગ્લાદેશમાં હિન્દુ કોલેજના વિદ્યાર્થીઓ પર હુમલો કરવામાં આવ્યો તેનો વીડિયો છે.”  શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 03 નવેમ્બર 2024ના એક પોસ્ટ શેર […]

Continue Reading

Fake Check: સાંઈ મંદિર ટ્રસ્ટના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનો જાણો શું છે સમગ્ર મામલો…

સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર ફરી એકવાર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં કુર્તા-પાયજામા અને કેપ પહેરેલા કેટલાક લોકો દાન પેટીમાંથી પૈસા કાઢીને બેગમાં નાખતા જોઈ શકાય છે. તે જ સમયે, બોરીઓમાં પૈસા જમા થયા પછી, કેટલાક બાળકો પણ આ નોટો ગણતા જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

શું ખરેખર બાંગ્લાદેશમાં બુર્ખો ન પહેરવા પર હિન્દુ મહિલાઓને માર મારવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક પુરુષ રસ્તા પર ઉભેલી કેટલીક મહિલાઓનો પીછો કરીને તેમને મારતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બાંગ્લાદેશમાં બુરખો ન પહેરવા બદલ હિંદુ મહિલાઓને માર મારવામાં આવી.“ શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા […]

Continue Reading

મંદિરની અંદર તોડ-ફોડનો આ વીડિયો જાણો કયા દેશનો છે…

મંદિરની અંદર તોડફોડનો આ વીડિયો બાંગ્લાદેશનો નહિં પરંતુ પાકિસ્તાનના પંજાબ પ્રાંતનો વર્ષ 2021નો છે. બાંગ્લાદેશનો હોવાની વાત તદ્દન ખોટી છે. સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક લોકો મંદિરમાં તોડફોડ કરતા જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મંદિરની અંદર તોડફોડની ઘટનાનો […]

Continue Reading

શું ખરેખર ગુજરાતમાં આવેલા વરસાદ બાદ લોકોને મદદ કરી રહ્યા તેનો વીડિયો છે…? જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયોનો ભારત સાથે કોઈ સંબંધ નથી. આ વીડિયો બાંગ્લાદેશમાં આવેલા પૂરનો છે. જ્યારે મદરેસાના વિદ્યાર્થીઓએ આગળ આવીને પૂરના પાણીમાં પીડિતોને મદદ કરી હતી. ગુજરાતમાં ભારે વરસાદને કારણે લોકો પૂરનો સામનો કરી રહ્યા છે. ગુજરાતના અનેક શહેરો પૂરમાં ડૂબી ગયા છે. આ વચ્ચે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પાણી ભરાયેલા વિસ્તારોમાં લોકોને મદદ […]

Continue Reading

બાંગ્લાદેશના સતખીરામાં પૂરના સમયની જૂની તસવીર ખોટા દાવા સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

વાયરલ તસવીર ત્રણ વર્ષ જૂની છે જ્યારે બાંગ્લાદેશના સતખીરામાં પૂર આવ્યું હતું, આ જ તસવીરને બાંગ્લાદેશમાં તાજેતરમાં આવેલા પૂરની તસવીર કહેવામાં આવી રહી છે. તાજેતરમાં, પાડોશી દેશ બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલ અટકી નથી અને કુદરતી આફત એક મોટી સમસ્યા બની ગઈ છે. બાંગ્લાદેશ હવે પૂર સંકટનો સામનો કરી રહ્યું છે. સતત ચોમાસાના વરસાદ અને વહેતી નદીઓના […]

Continue Reading

ગુમ થયેલા પુત્રની શોધમાં વિરોધ કરી રહેલા બાંગ્લાદેશી મુસ્લિમનો વીડિયો હિન્દુ તરીકે વાયરલ…

વીડિયોમાં દેખાતો વ્યક્તિ મુસ્લિમ છે. બાંગ્લાદેશમાં પોતાના ગુમ થયેલા પુત્રની શોધમાં વિરોધ કરી રહેલા એક મુસ્લિમ વ્યક્તિના વીડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. રસ્તા પર બેસીને રડતા એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને બાંગ્લાદેશની સ્થિતિ સાથે જોડીને શેર કરવામાં આવી રહ્યો છે અને દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર બાંગ્લાદેશમાં હિન્દુ પર થયેલા અત્યાચાર બાદનો આ વીડિયો છે..? જાણો શું છે સત્ય….

આ વીડિયો જુલાઈ 2024માં ઉત્તર પ્રદેશના હાથરસમાં થયેલી નાસભાગનો છે અને તેનો બાંગ્લાદેશ સાથે કોઈ સંબંધ નથી. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપ્યું હતું અને 5 ઓગસ્ટના રોજ દેશમાંથી ભાગી ગયા હતા, સરકારી નોકરીઓ માટે ક્વોટા સિસ્ટમ સામેના વિરોધના અઠવાડિયા પછી હિંસામાં ફેલાઈ હતી અને તેમના 15 વર્ષના શાસન માટે એક વ્યાપક પડકારમાં વધારો થયો […]

Continue Reading

બાંગ્લાદેશમાં વિરોધીઓ દ્વારા રવિન્દ્રનાથ ટાગોરની પ્રતિમાની તોડફોડ કરવામાં આવી ન હતી… જાણો શું છે સત્ય….

બાંગ્લાદેશમાં વિરોધીઓ દ્વારા રવિન્દ્રનાથ ટાગોરની પ્રતિમાની તોડફોડ કરવામાં આવી ન હતી. આ એક જૂની ઘટના દરમિયાનની છે જ્યારે ઢાકા યુનિવર્સિટીએ 2023માં તેમનું શિલ્પ હટાવ્યું હતું. બાંગ્લાદેશમાં હિંસામાં હુમલાઓ અને મિલકતોની તોડફોડના અહેવાલો વચ્ચે રવિન્દ્રનાથ ટાગોરની પ્રતિમાના મુખની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

જાણો તાજેતરમાં બાંગ્લાદેશમાં થયેલી હિંસામાં હિંદુ યુવતી સાથે થયેલા અભદ્ર વ્યવહારના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક યુવતી સાથે અન્ય યુવતીઓ અને યુવકો દ્વારા કરવામાં આવેલા અભદ્ર વ્યવહારનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં બાંગ્લાદેશમાં થયેલી હિંસામાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ […]

Continue Reading

Fake News: શું ખરેખર બાંગ્લાદેશમાં હિન્દુને જીવતા સળગાવી દેવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

બાંગ્લાદેશમાં હિંસાનો એક ખૂબ જ ચિંતાજનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક મૃતકને પ્રતિમાથી લટકતો અને નિર્દયતાથી મારવામાં આવતો દેખાઈ રહ્યો છે. એવો દાવો કરવામાં આવે છે કે, “આ વ્યક્તિ હિંદુ છે અને બાંગ્લાદેશમાં મુસ્લિમોએ તેના પર અત્યાચાર ગુજાર્યો હતો.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ […]

Continue Reading

જાણો તાજેતરમાં બાંગ્લાદેશમાં થયેલી હિંસાના વિરોધમાં એકજૂટ થયેલા હિંદુઓના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભગવા રંગના કપડાં પહેરેલી ભીડની રેલીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં બાંગ્લાદેશમાં થયેલી હિંસાના વિરોધમાં હિંદુઓએ એકજૂટ થઈ રેલી કાઢી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભગવા રંગના […]

Continue Reading

લિટન દાસના નામે વાયરલ થઈ રહેલી તસ્વીર એડિટેડ છે… જાણો શું છે સત્ય….

વાયરલ ફોટોમાં દેખાતી વ્યક્તિ લિટન દાસ નથી. મૂળ ફોટો બ્રિટિશ-બાંગ્લાદેશી ફિલ્મ નિર્માતા અને અભિનેતા ઇસ્લાહ અબ્દુર-રહેમાન છે, તેઓ મૂળ ફોટોમાં યુકેના ભૂતપૂર્વ વડા પ્રધાન બોરિસ જોન્સનના સમાચાર ટીવી પર જોઈ રહ્યા હતા. બાંગ્લાદેશમાં ફેલાયેલી હિંસા વચ્ચે, ક્રિકેટર લિટન દાસ વિશે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ હતી, જેમાં તેના ઘરમાં આગ લગાડવાની અફવા ફેલાઈ […]

Continue Reading

જાણો તાજેતરમાં બાંગ્લાદેશમાં થયેલી હિંસામાં ઘાયલ થયેલી બાળકીના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઘાયલ થયેલી બાળકીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં બાંગ્લાદેશમાં થયેલી હિંસામાં બચી ગયેલી ઘાયલ બાળકીનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ઘાયલ થયેલી બાળકીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે […]

Continue Reading

ભારત-બાંગ્લાદેશ સરહદ પર ભીડનો જૂનો વીડિયો હાલમાં એકઠી થયેલી ભીડના નામે વાયરલ…જાણો શું છે સત્ય….

ભારત-બાંગ્લાદેશ બોર્ડરનો આ વીડિયો હકીકતમાં 2018ના મિલાન મેળાના છે. 6 વર્ષ જૂના વીડિયોનો બાંગ્લાદેશમાં વર્તમાન અશાંતિ સાથે કોઈ સંબંધ નથી. બાંગ્લાદેશમાં અશાંતિના પરિણામે, સોશિયલ મીડિયા વિવિધ પોસ્ટ અને અપડેટથી ભરપૂર છે. કેટલીક તસવીરો અને વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે, જેમાંથી એક અમારૂ ધ્યાન ખેંચ્યું. વિવાદાસ્પદ વીડિયો ભારત-બાંગ્લાદેશ સરહદ પર લોકોની ભીડ બતાવે છે અને […]

Continue Reading

જાણો તાજેતરમાં બાંગ્લાદેશમાં હિંદુ વિદ્યાર્થીનના હાથ-પગ બાંધી દીધા હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર હાથ-પગ બાંધી દીધેલી યુવતીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં બાંગ્લાદેશમાં એક હિંદુ વિદ્યાર્થીનીના હાથ-પગ બાંધી દેવામાં આવ્યા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં હાથ-પગ બાંધી દીધેલી યુવતીનો જે […]

Continue Reading

આ વીડિયો બાંગ્લાદેશમાં હિંદુ મહિલાઓ પર થતા અત્યાચારનો નથી… જાણો શું છે સત્ય….

વિદ્યાર્થીઓના વિરોધને કારણે બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ દેશ છોડી દીધો હતો. બાંગ્લાદેશનું વહીવટ હવે બાંગ્લાદેશ આર્મી દ્વારા રચાયેલી વચગાળાની સરકાર દ્વારા લેવામાં આવશે. આ સરકારનું નેતૃત્વ નોબેલ પુરસ્કાર વિજેતા ડૉ. મુહમ્મદ યુનુસ કરે છે. જેમ આપણે શ્રીલંકામાં જોયું છે તેમ બાંગ્લાદેશમાં પણ દેખાવકારો શેખ હસીનાના નિવાસસ્થાન ગણ ભવનમાં ઘૂસીને મોજ-મસ્તી કરતા અને વસ્તુઓ ચોરી […]

Continue Reading

શું ખરેખર બાંગ્લાદેશના ક્રિકેટર લિટન દાસનું ઘર સળગાવી દેવામાં આવ્યુ….? જાણો શું છે સત્ય….

બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારને ઉથલાવી દીધા બાદ ભારે રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. જો કે, બાંગ્લાદેશમાં નવી સરકાર બનાવવા માટે સંપૂર્ણ પ્રયાસો ચાલુ છે. આ પહેલા સોમવારે વિરોધ અને રમખાણો વચ્ચે વડાપ્રધાન શેખ હસીનાએ અચાનક રાજીનામું આપી દીધું હતું અને દેશ છોડીને હેલિકોપ્ટર દ્વારા ભારત પહોંચી ગયા હતા. આ પછી, હજારો વિરોધીઓએ હસીનાના નિવાસસ્થાન પર […]

Continue Reading

જાણો બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાના બેડરુમના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બેડ પર સુઈ રહેલા ત્રણ યુવકોનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાના બેડરુમનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં બેડ પર સુઈ રહેલા ત્રણ યુવકોનો જે ફોટો […]

Continue Reading

શું ખરેખર આ વ્યક્તિ તેની 4 પત્ની અને બાળકો જોડે જોવા મળી રહ્યો છે…? જાણો શું છે સત્ય..

ફોટોમાં જોવા મળતા વૃદ્ધને 36 બાળકો અને ચાર પત્નીઓ નથી. તેમને 6 છોકરાઓ છે જે ફોટોમાં હાજર નથી. તસવીરમાં જોવા તમામ બાળકો તેમના પૌત્રો છે. હાલમાં એક ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે ફોટોમાં એક વુદ્ધ વ્યક્તિ તેમજ મહિલાઓ અને ઘણા બાળકો જોવા મળે છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

શું ખરેખર વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનની જીત પર તાલિબાન દ્વારા જશ્ન મનાવવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

આ વીડિયો હાલમાં વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનની જીત બાદનો નથી. આ વીડિયો 4 વર્ષ જુનો પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં લગ્નમાં ડાન્સ કરતા લોકોનો વીડિયો છે. T-20 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનની ટીમે બાંગ્લાદેશને હરાવીને ઈતિહાસ રચ્યો છે. ઈતિહાસમાં પ્રથમ વખત અફઘાનિસ્તાને સેમિફાઈનલમાં જગ્યા બનાવી છે. આ જીત બાદ એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં તાલિબાન લડવૈયાઓ હાથમાં […]

Continue Reading

જાણો ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂરની પરિસ્થિતિના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂરની પરિસ્થિતિનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભારે વરસાદને કારણે બાંગ્લાદેશમાં સર્જાયેલી પૂરની પરિસ્થિતિનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી […]

Continue Reading

Fake News: શું ખરેખર સાંઈ બાબા મંદિર ટ્રસ્ટનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

આ વીડિયો બાંગ્લાદેશના ઢાકામાં આવેલી પગ્લા મસ્જિદની દાનપેટીમાં આવેલી દાનની રકમનો છે. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવામળે છે કે, દાનપેટીમાંથી રૂપિયા કાઢી અને કોથડામાં ભરતા લોકોને જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વીડિયો શીરડી સાંઈબાબા ટ્રસ્ટમાં થતી […]

Continue Reading

બાંગ્લાદેશની બેંકમાં થયેલી લૂંટના વીડિયોને ગુજરાતની ઉમરેઠની બેંકના નામે વાયરલ કરવામાં આવી રહી…. જાણો શું છે સત્ય….

બેંકમાં ચોરીની આ ઘટના ગુજરાતના ઉમરેઠમાં નહીં પરંતુ બાંગ્લાદેશના ચિટગાંવ શહેરમાં બનવા પામી હતી, બાદમાં પોલીસ દ્વારા ત્રણેય આરોપીની ધરપકડ પણ કરવામાં આવી હતી. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવા મળે છે કે, એક ત્રિપુટી દ્વારા બેંકમાં અંદર આવી અને એક શખ્સ જે બેંકના કેશ કાઉન્ટર પર પૈસા […]

Continue Reading

જાણો શીરડી સાંઈબાબાના મંદિરની આવકના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક કોથળા ભરેલા પૈસાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો શીરડી સાંઈબાબાની મંદિર ખાતે થયેલી આવકનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ શીરડી […]

Continue Reading

શું ખરેખર ભારતમાં ગેરકાયદેસર પ્રવેશતા બાળકોનો વીડિયો છે…? જાણો શું છે સત્ય….

પોલીસના જણાવ્યા અનુસાર, તમામ બાળકો બિહાર અને બંગાળના છે, જેમના આધાર કાર્ડમાંથી જાણવા મળ્યું છે કે, તેઓ રજાઓમાં ઘરેથી મદરેસામાં પરત ફરી રહ્યા હતા…. સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં પોલીસની હાજરીમાં કેટલાય સગીર છોકરાઓને ટ્રક માંથી નીચે ઉતરતા જોઈ શકાય છે. વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

ધસમસ વહેતી નદીમાં મગરો વચ્ચે કરવામાં આવેલા બાળકના રેસક્યુનુ શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ચંબલ વિસ્તારનો નહિં તેમજ ભારતનો પણ આ વિડિયો નથી, આ ઘટના વર્ષ 2021માં બાંગ્લાદેશના ચાંદપુર નદીમાં બનવા પામી હતી. હાલ એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક બાળક નદીમાં ડુબી રહ્યો છે અને તેની પાછળ મગરમચ્છને પણ જોઈ શકાય છે. આ વિડિયોનો સોશિયલ મિડિયામાં બહોડા પ્રમાણમાં […]

Continue Reading

વર્ષ 2013 બાંગ્લાદેશના તોફાનના વિડિયોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે… જાણો શું છે સત્ય…

વાયરલ થઈ રહેલો વિડિયો હાલનો નહિં પરંતુ વર્ષ 2013માં થયેલા વિરોધ દરમિયાનનો છે. હાલમાં પેટ્રોલના ભાવ વધારા સાથે કોઈ લેવા-દેવા નથી. ભારતના પાડોશી મુસ્લિમ દેશ બાંગ્લાદેશમાં હાલમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં જંગી વધારો જોવા મળ્યો છે. જેના પરિણામે ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ વચ્ચે સોશિયલ મિડિયામાં હિંસક પ્રદર્શનનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો […]

Continue Reading

બાંગ્લાદેશના વિડિયોને ભારતનો ગણાવી ફેલાવવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

હાલમાં જ રાજસ્થાનના જોધપુરમાં ઈદના અવસર પર થયેલી હિંસાના ઘણા વિડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. આ દરમિયાન વધુ એક વિડિયો સામે આવ્યો છે. તેમાં તમે જોઈ શકો છો કે કેટલાક લોકો ટ્રક પર યુવકોને લાકડીઓથી મારતા હોય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મસ્જિદ સામે ડીજે વગાળતા મુસ્લિમ […]

Continue Reading

શું ખરેખર મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા નદીમાં નમાજ અદા કરવામાં આવી તેનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પાણીમાં નમાજ અદા કરી રહેલા કેટલાક લોકોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, નદીના પાણીમાં નમાજ અદા કરી રહેલા મુસ્લિમ સમુદાયના લોકોનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે […]

Continue Reading

શું ખરેખર આ યુવાનનું નામ રાજેશ તિવારી છે અને તે UPSCમાં 643 માર્ક્સ લાવ્યો હતો…? જાણો શું છે સત્ય….

છેલ્લા ઘણા સમયથી એક યુવાનનો ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે યુવાનના હાથમાં એક ફાઈલ જોવા મળે છે અને તે તેના માથે હાથ રાખીને ઉભેલો જોવા મળે છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ યુવાનનું નામ રાજેશ તિવારી છે અને તે યુપીએસસી પરિક્ષામાં 643 માર્ક લાવ્યો હોવા છતા […]

Continue Reading

શું ખરેખર બાઈકમાં ઓક્સિજન સિલિન્ડર લઈ જતી મહિલાનો ફોટો ભારતનો છે….? જાણો શું છે સત્ય….

કોરોનાની બીજી લેહરએ દેશને હચમચાવી દિધો છે. દરેક રાજ્યમાંથી હ્રદયને થોભાવી દે તેવા ચિત્રો બહાર આવી રહી છે. એક તરફ, જ્યાં કોરોનાથી પિડિત દર્દીઓને હોસ્પિટલમાં સ્થાન મળતું નથી, બીજી તરફ, કોરોના સાથેની જંગમાં હારી ગયેલા લોકોના અંતિમ સંસ્કાર માટે સ્મશાનમાં લાંબી રાહ જોવી પડશે. આ બધા વચ્ચે બાઇક પર ઓક્સિજન સિલિન્ડર રાખેલી મહિલાની ફોટો ખૂબ […]

Continue Reading

શું ખરેખર મનમોહન સિંઘની બાંગ્લાદેશ મુલાકાત દરમિયાનનો ફોટો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશની મુલાકાત લીધી હતી. ત્યારબાદ સોશિયલ મિડિયામાં પૂર્વ વડાપ્રદાન મનમોહન સિંઘની તેમજ સોનિયા ગાંધીની ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ ફોટો મનમોહનસિંઘ જ્યારે વડાપ્રધાન હતા ત્યાર તેમની બાંગ્લાદેશ મુલાકાત દરમિયાનનો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો […]

Continue Reading

બાંગ્લાદેશનો વિડિયો પશ્ચિમ બંગાળના કોલકતાના નામે ફેલવવામાં આવી રહ્યો….જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સંખ્યામાં મુસ્લિમો દ્વારા રેલી કાઢવામાં આવી હોવાનું દેખાઈ રહ્યુ છે. તેમજ આ રેલીની આગળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હોવાનો દેખાય છે. તેમજ રેલીમાં જોડાયેલા તમામ લોકોના હાથમાં બેનર પણ દેખાઈ રહ્યા છે. તેમજ પોસ્ટ સાથે જણાવવામાં આવી રહ્યુ છે કે, આ વિડિયો પશ્ચિમ […]

Continue Reading

શું ખરેખર પશ્રિમ બંગાળના કોલકતાનો આ વિડિયો છે….? જાણો શું છે સત્ય…

Kamlesh Thanki નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 28 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સાવધાન હિંદુઓ. આ મુસ્લિમ રેલી પાકિસ્તાન માં નથી, કલકત્તા ભારત માં છે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 16 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 3 લોકો દ્વારા આ પોસ્ટને […]

Continue Reading

શું ખરેખર કોરોના દર્દીને હોસ્પિટલ સંચાલકો દ્વાર મારી નાખવામાં આવ્યા તેનો વિડિયો છે….? જાણો શું છે સત્ય…

મોજીલુ ગુજરાત નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આ વિડિઓ એટલો શેર કરો હત્યારો પકડાય જાય..કળયુગ મા અમૂક ની માનવતા મરી ગઇ છે पैसो के लिए अस्पतालोमें कोरना के नाम पर मरीजो को मारा जा रहा है” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 9600થી વધૂ […]

Continue Reading