શું ખરેખર બાબા રામદેવ દ્વારા CBI મુદ્દે મોદી સરકાર વિરુદ્ધમાં ટ્વિટ કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બાબા રામદેવ દ્વારા કરવામાં આવેલી એક ટ્વિટ વાયરલ થઈ રહી છે જેમાં એવું લખવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકાર સીબીઆઈનો કઠપૂતળીની જેમ ઉપયોગ કરે છે. આ લખાણ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બાબા રામદેવ દ્વારા મોદી સરકાર પર પ્રહાર કરતાં એવું કહેવામાં આવ્યું કે, કેન્દ્ર સરકાર સીબીઆઈનો કઠપૂતળીની […]

Continue Reading

વર્ષ 2019 માં કલકત્તા ખાતે યોજાયેલી રેલીના જૂના ફોટો ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે સોશિયલ મીડિયા પર રાજકીય પાર્ટીની જનમેદનીના બે ફોટો વાયરલ થઈ રહ્યા છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પશ્ચિમ બંગાળમાં લેફ્ટની રેલી દરમિયાન એકઠા થયેલા લાખો લોકોની ભીડનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે […]

Continue Reading

શું ખરેખર રાજ્યસભામાં કોંગ્રેસ પાસે બહુમત છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કૃષિ અધ્યાદેશને લઈ ભાજપ-કોંગ્રેસની સાંઠ-ગાઠ બતાવવામાં આવી રહી છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભાજપ પાસે લોકસભામાં અને કોંગ્રેસ પાસે રાજ્યસભામાં બહુમત છે અને બંને દ્વારા સાથે મળી કૃષિ અધ્યાદેશ પાસ કરવામાં આવ્યો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત […]

Continue Reading

શું ખરેખર કોંગ્રેસ ઉમેદવાર ફૂલસિંહ બારૈયા પર હુમલો કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ પર ભીડ તૂટી પડી છે અને આ વ્યક્તિ સાથે મારકૂટ કરવામાં આવી રહી હતી. તેમજ પોલીસ દ્વારા તેને છોડાવવામાં આવી રહ્યો છે. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં જે વ્યક્તિને લોકો મારી રહ્યા છે તે કોંગ્રેસ […]

Continue Reading

MNS નેતા જમીલ શેખના અંતિમ સંસ્કારનો વીડિયો કોંગ્રેસના નેતા અહેમદ પટેલના અંતિમ સંસ્કારના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો કોંગ્રેસના નેતા અહેમદ પટેલના નિધન બાદ તેમના અંતિમ સંસ્કાર એટલે કે જનાજાનો છે જ્યાં લોકડાઉનના નિયમોનો ભંગ કરવામાં આવ્યો છે. ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં પોસ્ટના વીડિયો સાથે કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું […]

Continue Reading

કોંગ્રેસના નેતાનો વીડિયો ભાજપના નેતાના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બિહાર ભાજપના નેતા ભાષણ કરતી વખતે સ્ટેજ પરથી નીચે પડી ગયા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં દેખાતા નેતા બાજપના નહીં પરંતુ બિહાર કોંગ્રેસના નેતા […]

Continue Reading

શું ખરેખર રાહુલ ગાંધી સાથે રહેલા બાળકે ભાજપાનુ ટીશર્ટ પહેરેલુ છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં રાહુલ ગાંધી સાથે એક બાળક જોવા મળે છે. રાહુલ ગાંધી સાથે ફોટો પડાવનાર બાળકે ભાજપાનું ટીશર્ટ પહેર્યુ હોવાનું દેખાઈ રહ્યુ છે. તેમજ આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે. કે, “રાહુલ ગાંધી સાથે ફોટો પડાવનાર બાળકે ભાજપાનું ટીશર્ટ પહેર્યુ છે અને આ ફોટો […]

Continue Reading

મધ્યપ્રદેશમાં મોદીનું મુખોટુ પહેરેલા ભાજપના નેતાને માર મારવાનો વીડિયો બિહારના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો બિહારનો છે જ્યાં ભાજપના નેતા નરેન્દ્ર મોદીનું મુખોટુ પહેરીને આવ્યા તો જનતાએ તેમને મારીને ભગાડી મૂક્યા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો મધ્યપ્રદેશના […]

Continue Reading

શું ખરેખર શિવસેનાના કાર્યકર્તાઓ દ્વારા IDBI બેંકના મેનેજરને મારમારવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

Jitendra Shah નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Shivsena goons beat up IDBI bank manager in Maharashtra in presence of police Jai Maharashtra” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 6 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 17 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ […]

Continue Reading

સંજય રાઉતના ફેક ટ્વિટર એકાઉન્ટ પરની ટ્વિટ થઈ વાયરલ… જાણો શું છે સત્ય…

ભરૂચ જીલ્લા મુસ્લિમ સમાજ અોફિસિઅલ નામના ફેસબુક પેજ દ્વારા 9 સપ્ટેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા સંજય રાઉતના ટ્વિટરના ફોટોમાં એવું લખવામાં આવ્યું છે કે, मेरी ताकत क्या हैं, ये उन लोगो से पूछो, जिनके पास 105 विधायक होने के बावजूद विपक्ष में बैठे है !! આ […]

Continue Reading