શું ખરેખર તાજેતરમાં ભાજપના નેતાને વૃદ્ધ દ્વારા જૂતાનો હાર પહેરાવવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો ગુજરાતમાં ચાલી રહેલી ચૂંટણી માટે વોટ માંગવા નીકળેલા ભાજપના નેતાનું જૂતાનો હાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું તેનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો […]

Continue Reading

એક વર્ષ પહેલાંનો જૂનો ફોટો તાજેતરમાં ગુજરાતમાં ચાલી રહેલી ચૂંટણીના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં ગુજરાતમાં ચૂંટણીઓ ચાલી રહી છે ત્યારે સોશિયલ મીડિયા પર ભાજપ અને આમ આદમી પાર્ટીની ટોપી પહેરીને ભોજન કરી રહેલા બે વ્યક્તિઓનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ લોકો ચૂંટણીના પરિણામ પહેલાં જ ભેગા થઈ ગયા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય […]

Continue Reading

શું ખરેખર અરવિંદ કેજરીવાલે ગુજરાતની જનતાને ધમકી આપતું ભાષણ આપવામાં આવ્યું…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અરવિંદ કેજરીવાલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અરવિંદ કેજરીવાલ દ્વારા ગુજરાતની જનતાને ધમકી આપવામાં આવી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં આવેલા અરવિંદ કેજરીવાલના વીડિયો સાથે છેડછાડ કરવામાં આવી છે. અરવિંદ કેજરીવાલે ગુજરાતની […]

Continue Reading

વર્ષ 2019 નો વીડિયો કિસાન આંદોલનના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારો વચ્ચે સોશિયલ મીડિયા પર દિલ્હી પોલીસ અને મોદી સરકારના સમર્થનમાં નારેબાજી કરતો લોકોના ટોળાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ચાલી રહેલા કિસાન આંદોલનના વિરોધમાં દિલ્હીના લોકો રસ્તા પર ઉતર્યા અને દિલ્હી પોલીસ તેમજ મોદી સરકારના સમર્થનમાં નારેબાજી […]

Continue Reading

શું ખરેખર રાજ્યસભામાં કોંગ્રેસ પાસે બહુમત છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કૃષિ અધ્યાદેશને લઈ ભાજપ-કોંગ્રેસની સાંઠ-ગાઠ બતાવવામાં આવી રહી છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભાજપ પાસે લોકસભામાં અને કોંગ્રેસ પાસે રાજ્યસભામાં બહુમત છે અને બંને દ્વારા સાથે મળી કૃષિ અધ્યાદેશ પાસ કરવામાં આવ્યો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત […]

Continue Reading

વર્ષ 2018 માં મળેલી ગુજરાત સરકારની મિટીંગનો ફોટો ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોરોના મહામારીના સમાચારોએ જોર પકડ્યું છે. આ સમાચારો સાથે એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સરકારના મંત્રીઓ તેમજ અધિકારીઓ પોતે જ માસ્ક નથી પહેરતા અને લોકો પાસેથી દંડની વસૂલાત કરે છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ […]

Continue Reading

કોંગ્રેસના નેતાનો વીડિયો ભાજપના નેતાના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બિહાર ભાજપના નેતા ભાષણ કરતી વખતે સ્ટેજ પરથી નીચે પડી ગયા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં દેખાતા નેતા બાજપના નહીં પરંતુ બિહાર કોંગ્રેસના નેતા […]

Continue Reading

શું ખરેખર રાહુલ ગાંધી સાથે રહેલા બાળકે ભાજપાનુ ટીશર્ટ પહેરેલુ છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં રાહુલ ગાંધી સાથે એક બાળક જોવા મળે છે. રાહુલ ગાંધી સાથે ફોટો પડાવનાર બાળકે ભાજપાનું ટીશર્ટ પહેર્યુ હોવાનું દેખાઈ રહ્યુ છે. તેમજ આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે. કે, “રાહુલ ગાંધી સાથે ફોટો પડાવનાર બાળકે ભાજપાનું ટીશર્ટ પહેર્યુ છે અને આ ફોટો […]

Continue Reading

ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલાના ભાષણનો અધૂરો વીડિયો ભ્રામક દાવા સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલા ગુજરાતમાં 25 વર્ષથી ભાજપની સરકાર હોવા છતાં પોતે જ ગુજરાતમાં વીજળી, પાણી, રસ્તા, કાયદો અને વ્યવસ્થા ન હોવાનું જણાવી રહ્યા છે. વધુમાં તેઓ એ પણ કહે છે કે, ગુજરાતમાં બહેનો સલામત […]

Continue Reading

શું ખરેખર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નાથુરામ ગોડસેને પ્રણામ કરવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બે ફોટો વાયરલ થઈ રહ્યા છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એકબાજુ નરેન્દ્ર મોદી મહાત્મા ગાંધીને નમન કરી રહ્યા છે તો બીજી બાજુ તેઓ મહાત્મા ગાંધીને ગોળી મારનાર નાથુરામ ગોડસેને પણ નમન કરી રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય […]

Continue Reading

મધ્યપ્રદેશમાં મોદીનું મુખોટુ પહેરેલા ભાજપના નેતાને માર મારવાનો વીડિયો બિહારના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો બિહારનો છે જ્યાં ભાજપના નેતા નરેન્દ્ર મોદીનું મુખોટુ પહેરીને આવ્યા તો જનતાએ તેમને મારીને ભગાડી મૂક્યા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો મધ્યપ્રદેશના […]

Continue Reading

મધ્યપ્રદેશમાં ભાજપના નેતાને જૂતાનો હાર પહેરાવ્યાનો વીડિયો બિહારના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો બિહારનો છે જ્યાં ચૂંટણી માટે વોટ માંગવા નીકળેલા ભાજપના નેતાનું જૂતાનો હાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ […]

Continue Reading

શું ખરેખર ફોટોમાં દેખાતો વ્યક્તિ હાથરસ દુષ્કર્મ કેસના આરોપીના પિતા છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં ઉત્તર પ્રદેશના હાથરસ ખાતે એક ઘોર અપરાધની ઘટના બની હતી. જેમાં 19 વર્ષની યુવતી પર કેટલાક અસામાજિક તત્વો દ્વારા દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. દુષ્કર્મ બાદ આ યુવતીને ઘાયલ પણ કરવામાં આવી હતી. થોડા દિવસોની સારવાર બાદ યુવતીએ દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. આ ઘટના વિરોધમાં આરોપીઓને કડકમાં કડક સજાની માંગણી સાથે અવાજ […]

Continue Reading

શું ખરેખર ભાજપના નેતા હર્ષવર્ધનની જનતા દ્વારા જાહેરમાં પિટાઈ કરવામાં આવી…? જાણો શું છે સત્ય…

जय भीम युवा कलोल નામના ફેસબુક પેજ દ્વારા 29 સપ્ટેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, બીજેપી ના સંસદ હર્ષવર્ધન ને જાહેર જનતાએ રોપ ઉપર ખોબા ભરી ને વોટ આપ્યા….. વિચારો રોડ ઉપર જનતા નો આટલો વિરોધ હોવા છતાં ઇવીએમ મશીન થી ચૂંટાઈ આવે છે […]

Continue Reading

સંજય રાઉતના ફેક ટ્વિટર એકાઉન્ટ પરની ટ્વિટ થઈ વાયરલ… જાણો શું છે સત્ય…

ભરૂચ જીલ્લા મુસ્લિમ સમાજ અોફિસિઅલ નામના ફેસબુક પેજ દ્વારા 9 સપ્ટેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા સંજય રાઉતના ટ્વિટરના ફોટોમાં એવું લખવામાં આવ્યું છે કે, मेरी ताकत क्या हैं, ये उन लोगो से पूछो, जिनके पास 105 विधायक होने के बावजूद विपक्ष में बैठे है !! આ […]

Continue Reading

શું ખરેખર બંગાળમાં ભાજપના 21 નેતાઓ TMC માં જોડાયા…? જાણો શું છે સત્ય…

Meet Patel નામના ફેસબુક યુઝર દ્વારા 3 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, *બંગાળ ની દીદી તો મોટાભાઇ ની પણ દાદી નીકળી…* *બંગાળ મા 4સાસંદ,1ધારાસભ્ય અને 16પાર્ષદ BJP માથી TMC મા જોડાયા. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, બંગાળમાં ભાજપના 4 સાંસદ, 1 […]

Continue Reading