બાંગ્લાદેશની બેંકમાં થયેલી લૂંટના વીડિયોને ગુજરાતની ઉમરેઠની બેંકના નામે વાયરલ કરવામાં આવી રહી…. જાણો શું છે સત્ય….
બેંકમાં ચોરીની આ ઘટના ગુજરાતના ઉમરેઠમાં નહીં પરંતુ બાંગ્લાદેશના ચિટગાંવ શહેરમાં બનવા પામી હતી, બાદમાં પોલીસ દ્વારા ત્રણેય આરોપીની ધરપકડ પણ કરવામાં આવી હતી. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવા મળે છે કે, એક ત્રિપુટી દ્વારા બેંકમાં અંદર આવી અને એક શખ્સ જે બેંકના કેશ કાઉન્ટર પર પૈસા […]
Continue Reading