શું ખરેખર ન્યુઝિલેન્ડમાં ભારતિય સંસ્કૃતિ મુજબ જમવા બેઠા તેનો ફોટો છે…? જાણો શું છે સત્ય…

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો શેર કરવામાં આવી રહ્યો છે. જેમાં ભારતીય સાથે વિદેશી લોકો પણ ભારતીય સંસ્કૃતી મુજબ જમવા બેસેલા દેખાઈ છે. પાંદડાની થાળી તેમજ વાટકો અને ગ્લાસ પણ ફોટોમાં જોઈ શકાય છે. આ ફોટો સાથે દાવો કરવામાં આવે છે કે, જમવા બેસેલા લોકોનો આ ફોટો ભારતનો નહિં પરંતુ ન્યુઝિલેન્ડનો છે. જ્યાં ભારતીય સંસ્કૃતિ […]

Continue Reading

શું ખરેખર ન્યુઝિલેન્ડના પ્રાઈમ મિનિસ્ટર જેસિન્ડા એર્ડનનો આ વિડિયો છે….? જાણો શું છે સત્ય…

ગિરિશભાઈ બલદાણિયા નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત અને ન્યુઝીલેન્ડના પ્રાઈમ મિનિસ્ટર જેસિન્ડા એર્ડર્ન દ્વારા જન્મોત્સવ શુભેચ્છાઓ…” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 24 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ 7 લોકો દ્વારા આ પોસ્ટને […]

Continue Reading

શું ખરેખર ન્યુઝિલેન્ડના વડાપ્રધાન કોરોના માંથી સાજા થયા બાદ હિન્દુ મંદિરે ગયા હતા….? જાણો શું છે સત્ય…

Jaswant G. Sharma નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 9 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ન્યુઝીલેન્ડ ના વડાપ્રધાન ને કોરોના માંથી સ્વસ્થ થતા ત્યાં ના એક હિન્દૂ મંદિર માં પૂજા કરવા ગયા. *ઉજ્જનવાડા* ના દેવરામભાઇ રાવલ (પંડિત) દ્વારા વિધિ સંપન કરવામાં આવી.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 103 લોકોએ તેમના […]

Continue Reading

શું ખરેખર ન્યુઝીલેન્ડમાં આ વર્ષે નિકળેલી રથ યાત્રાનો વિડિયો છે….? જાણો શું છે સત્ય…

Naran Pampaniya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ચાલો અમદાવાદમાં બહુ મોટી રથયાત્રા શરૂ ના થઈ.કોઇ અફસોસની વાત નથી. જેવો માહોલ. આપણે જોઈએ નયુઝીલેડ ની રથયાત્રા….” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 24 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ […]

Continue Reading

શું ખરેખર આ ન્યુઝીલેન્ડની હોસ્પિટલના દ્રશ્યો છે….? જાણો શું છે સત્ય…

સુરત રડાર ન્યુઝ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. #આશા_ રાખીએ_ કે_ ભારતમાં_ પણ_ આવો_ દિવસ_ જલ્દી_થઇ_જલ્દી_આવે ન્યૂઝીલેન્ડમાં છેલ્લો કોરોના દર્દીઓ કોરોના મુક્ત થતા દર્દીને રાજા આપ્યા બાદ Covid-19 વોર્ડના દરવાજા બંધ કરાવામાં આવ્યા ત્યાર ના દ્રશ્યોમાં કોરોના વોરિયર નર્સિંગ સ્ટાફની ખુશી સાફ જોઈ શકાય છે.” શીર્ષક […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ન્યુઝીલેન્ડનો છે….? જાણો શું છે સત્ય…

Kanti Dawda નામના ફેસબુક યુઝર દ્વારા Avaniya (અવાણિયા) Village friends તારીખ 2 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ન્યૂઝીલેન્ડની એક સ્ત્રીએ બે સિંહના બચ્ચા મોટા કર્યા પછી સરકારે ફરજીયાત ઝુ માં મુકવાની ફરજ પાડી, સ્ત્રી એક દિવસ ઝૂ માં તેને મળવા ગઈ ત્યારે કેવું દ્રશ્ય સર્જાયું તે જુઓ…..!! અને આપણે માનવ હોવા છતાં […]

Continue Reading