જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નરેન્દ્રભાઈ દેસાઈ કહી રહેલા પાટણના સાંસદ ભરતસિંહ ડાભીના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પાટણના ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીના નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પાટણના ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નરેન્દ્રભાઈ દેસાઈ કહીને સંબોધન કર્યું. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પાટણના ભાજપના […]

Continue Reading

Fake Check: પીએમ મોદી કેમેરાની લેન્સની કેપ હટાવ્યા વગર ફોટો ક્લિક કરતા નથી… જાણો શું છે સત્ય….

મૂળ તસવીરમાં પીએમ મોદી કેમેરા લેન્સ કેપ વગર ભારતમાં લાવવામાં આવેલા ચિત્તાઓના ફોટોગ્રાફ્સ ક્લિક કરી રહ્યા હતા. 17 સપ્ટેમ્બરના રોજ પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસના અવસર પર સમગ્ર દેશમાંથી લોકોએ સોશિયલ મિડિયા પર શુભેચ્છાઓ પાઠવી હતી, ત્યારે કેટલાક યુઝર દ્વારા ભ્રામક દાવા સાથે પીએમ મોદીની એક ફોટો શેર કરી હતી. ફોટોમાં પીએમ મોદી કેનન કેમેરાથી તેની […]

Continue Reading

શું ખરેખર BJP સાંસદ સી.આર.પાટીલ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યુ.? જાણો શું છે સત્ય…

થોડાક સમય પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા એક એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે ગુજરાતમાં એક પણ દર્દીનું મૃત્યુ ઓક્સિજન ના અભાવે થયું નથી. જો કે મુખ્યમંત્રીના આ નિવેદનને લઈને સોશિયલ મિડિયામાં ભારે કટાક્ષ કરવામાં આવી રહ્યો છે. તે વચ્ચે સોશિયલ મિડિયા પર આ સંદર્ભે ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સીઆર પાટીલ અને વડાપ્રધાન નરેન્દ્ર […]

Continue Reading

શું ખરેખર ભાજપા સાંસદ દ્વાર કિસાનો વિરૂધ્ધમાં અભદ્ર ટિપ્પણી કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

હાલમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને કારણે ઘણાં વિડિયો અને તસવીરો સોશિયલ પ્લેટફોર્મ પર ખોટા અને ગેરમાર્ગે દોરતા દાવા સાથે વાઇરલ થઈ રહ્યા છે. હાલના દિવસોમાં એક વિડિયો ખૂબ જ ઝડપથી ઇન્ટરનેટ પર શેર કરવામાં આવી રહ્યો છે, તે વિડિયોમાં રાજકારણીને ભાષણ આપતા જોઈ શકાય છે, વિડિયોમાં તમે ભાજપનો ધ્વજ પણ જોશો. વિડિયો સાથે વાયરલ થઈ […]

Continue Reading

શું ખરેખર મુસ્લિમ યુવાન દ્વારા આ મહિલા સાથે છેતરપિંડી કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મહિલા ખૂબ જ ઉગ્ર થઈ અને એક દુકાનમાં ટેબલ વડે તોડફોડ કરી રહી છે અને દુકાનમાં રહેલા વ્યક્તિને બહાર આવવા લલકાર કરી રહી છે અને અંતમાં જણાવે છે કે, તેની સાથે ચિટિંગ કર્યુ છે. બે છોકરાનો બાપ હોવા છતા આ દુકાનમાં રહેલા વ્યક્તિએ તેની […]

Continue Reading

જબલપુરમાં રિક્ષા ચાલકને યુવાનો દ્વારા મારમારવામાં આવ્યો હતો તે વિડિયો ભોપાલના નામે વાયરલ…જાણો શું છે સત્ય…

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમા અમુક યુવાનો દ્વારા એક વ્યક્તિને ઢોર મારમારવામાં આવી રહ્યો છે. જ્યારે આસપાસ ઉભેલા લોકો આ દ્રશ્યો નિહાળી રહ્યા છે. જેમાં જણાવવામાં આવી રહ્યુ છે કે, આ વિડિયો મધ્ય પ્રદેશના ભોપાલનો છે. ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે યુવાનો દ્વારા વ્યક્તિને […]

Continue Reading

શું ખરેખર ભાજપના 88 સાંસદોએ રાજનાથસિંહને NRC અને CAA પરત લેવાની માંગ કરી…? જાણો શું છે સત્ય…

‎‎ગગો ગુજરાતી ‎ નામના ફેસબુક પેજ દ્વારા 8 જાન્યુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, 88 સાંસદો નો વિરોધ, CAA NRCનો વિરોધ, મીડિયા નહિ દેખાડે, આ સાંસદ મુસ્લિમ નથી સમજો, દેશ ને બરબાદ થતા રોકવા માટે વિરોધ છે..શેયર કરજો. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર આ ઘટના સુરતના કાપોદ્રા વિસ્તારમાં બની છે..? જાણો શું છે સત્ય…

Dhanji Patidar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કાપોદ્વા વરાછા રોડ સુરત” શીર્ષક હેઠળ શેર કરવમાં આવેલી આ પોસ્ટ પર 43 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. 4 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 5 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો […]

Continue Reading

શું ખરેખર ગરબા રમી રહેલો વિડિયો મોરારજી દેસાઈ છે..? જાણો શું છે સત્ય…

Prakash Soni નામના ફેસબુક યુઝર દ્વારા Soni Art Gallery નામના ફેસબુક પેજ પર તારીખ 2 ઓક્ટબર 2019ના એક પોસ્ટ શેર કરી હતી. “માજી વડાપ્રધાન સ્વ.મોરારજી દેસાઈ પોતાના વતન મા દાંડીયારાસ રમતા જોવામા આવે છે Maji Vadapradhan Late Morarji Desai looks happy while enjoying the Navratri festival જય ચામુંડા માતાજી જય શ્રી કૃષ્ણ” શીર્ષક હેઠળ શેર […]

Continue Reading

શું ખરેખર શિવરાજસિંહ ચૌહાણ હાથમાં ફ્રેક્ચર થયાનું કરી રહ્યા છે નાટક…? જાણો શું છે સત્ય….

Ramesh JJ Patel નામના ફેસબુક યુઝર દ્વારા 2 ઓક્ટોમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, આને કહેવાય નાટક મંડળી…!! એક દિવસ ડાબા હાથે પ્લાસટર અને બીજા દિવસે જમણા હાથે પ્લાસટર…!!???. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ તેમના હાથમાં ફ્રેક્ચર […]

Continue Reading

શું ખરેખર સરપંચ વિકાસના કામ ન હતો કરતો એટલે ગ્રામજનો દ્વારા તેને મારમારવામાં આવ્યો..? જાણો શું છે સત્ય…

Jay Vachhraj Member નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 1 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ગામનો સરપંચ વિકાસ ના કામ નતો કરતો તો ગામ વાળા ઓ એ સરપંચ ને ધોઈ નાખયો ધ્યાન રાખો તે સમય હવે આવી ગયોછે કે તેસરપંચ ભલે ને પછી દેસ નો સરપંચ હોય કે નાના ગામ નો હોય તે […]

Continue Reading

શું ખરેખર આ શાળા ગુજરાતમાં આવેલી છે…? જાણો શું છે સત્ય…….

The Lion of Porbandar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘गुजरात में 25 सालों से किसकी सरकार है सब जानते है, वहां सरकारी शिक्षा के हालात देखिए, बजट! शिक्षा पर पूरे देश में खर्च 400 करोड़, कुंभ स्नान पर 4000 करोड़, क्या ऐसे बनेगा भारत विश्वगुरु??’ શીર્ષક હેઠળ શેર […]

Continue Reading