શું ખરેખર યુવતીએ તેના સગાભાઈ સાથે લગ્ન કરી લીધા…? જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયો વાસ્તવિક ઘટનાનો નથી. આ એક સ્ક્રિપ્ટેડ વીડિયો છે. વીડિયોમાં દેખાતા બંને લોકો એક્ટર છે. સોશિયલ મીડિયા એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં સ્કૂલ યુનિફોર્મ પહેરેલી એક છોકરી અને તેની સાથે એક છોકરો જોઈ શકાય છે. વીડિયોમાં, છોકરી કહેતી જોવા મળે છે કે, “અમે ભાઈ-બહેન છીએ, પણ અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ અને […]

Continue Reading

પોતાના જ પિતા સાથે લગ્ન કરનાર યુવતીના વાયરલ થઈ રહેલા વીડિયોનું જાણો શું છે સત્ય….

સોશિયલ મીડિયા પર ફરતા એક વીડિયોમાં જોવા મળે છે કે એક વૃદ્ધ વ્યક્તિ સાથે એક યુવતી છે. બે મિનિટની ક્લિપમાં, યુવતી સમજાવે છે કે, તેમના સંબંધોને સમર્થન ન હોવા છતાં, તેઓ લગ્ન સાથે આગળ વધ્યા. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવ્યો છે કે, “પિતા અને પુત્રીએ એકબીજા સાથે લગ્ન કર્યા છે.”  શું દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર લોકસભા સ્પીકર ઓમ બિરલાની પુત્રીના મુસ્લિમ યુવક સાથે લગ્ન થયા છે…? જાણો શું છે સત્ય….

અંજલી બિરલાએ મુસ્લિમ પુરુષ સાથે લગ્ન કર્યા નથી, અનીશ રાજાણી સિંધી હિંદુ છે અને કોટાના બિઝનેસ ફેમિલી સાથે સંબંધ ધરાવે છે. લોકસભા સ્પીકર અને બીજેપી નેતા ઓમ બિરલાની પુત્રી અંજલી બિરલાએ 12 નવેમ્બરે અનિશ રાજાણી સાથે લગ્ન કર્યા હતા. આ પૃષ્ટભૂમિ પર સોશિયલ મીડિયામા મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે, “ઓમ બિરલાની પુત્રી અંજલી બિરલાએ […]

Continue Reading

જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનંત અંબાણીના લગ્નમાં શકરાચાર્ચ અવિમુક્તેશ્વરાનંદની અવગણના કરી હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક સાધુને નમન કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનંત અંબાણીના લગ્નમાં શંકરાચાર્ચ અવિમુક્તેશ્વરાનંદની અવગણના કરી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં શંકરાચાર્યને નમન કરી […]

Continue Reading

જાણો લગ્નનો શણગાર સજીને મતદાન કરી રહેલી મહિલાના વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર લગ્નનો શણગાર સજીને મતદાન કરી રહેલી મહિલાનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં બિહારના ગાજીપુર ખાતે એક મહિલાએ લગ્નના દિવસે જ લગ્ન કર્યા પહેલાં મતદાન કર્યું તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત […]

Continue Reading

goes viral in the name of a real incidentજાણો મહિલા દ્વારા બળકને ફ્રિજમાં મૂકવાના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ફોન પર વાત કરી રહેલી એક મહિલા દ્વારા બળકને ફ્રિજમાં મૂકી દેવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક મહિલા ફોન પર વાત કરતાં-કરતાં બાળકને ફ્રિજમાં મૂકી દે છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત […]

Continue Reading

જાણો રસ્તા પર શાકભાજી વહેંચી રહેલી મહિલાની સાડી પર કારચાલકે કાર ચઢાવી હોવાના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક સાથે રસ્તા પર શાકભાજી વહેંચી રહેલી મહિલાની સાડી પર કાર પાર્ક કરી દેવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક કારચાલક યુવકે રસ્તા પર શાકભાજી વહેંચી રહેલી મહિલાની સાડી પર કાર પાર્ક કરી દીધી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

જાણો ચાલુ વરઘોડામાં વરરાજાને લઈને ભાગેલી ઘોડીની બનેલી ઘટનાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વરઘોડાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ચાલુ વરઘોડામાં વરરાજાને લઈને ભાગેલી ઘોડીની ઘટનાનો આ વીડિયો તાજેતરમાં પાટણ ખાતે બનેલી ઘટનાનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ચાલુ વરઘોડામાં વરરાજાને […]

Continue Reading

જાણો તાજેતરમાં ભાવનગર ખાતે વરઘોડામાં બનેલી ઘટનાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વરઘોડાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં ભાવનગરના એક ગામમાં વરઘોડા સમયે બનેલી ઘટનાનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વરઘોડામાં ઘોડા સાથે નીચે પટકાયેલા વરરાજાનો જે […]

Continue Reading

શું ખરેખર ટ્યુશન ફી નહિં ભરી શકતા શિક્ષકે વિદ્યાર્થી સાથે લગ્ન કર્યા..? જાણો શું છે સત્ય…

વીડિયોમાંની ઘટના કોઈ વાસ્તિવિક ઘટના નથી. પરંતુ આ એક સ્ક્રિપ્ટેડ વીડિયો છે. જેને સત્ય માંની લોકોમાં ભ્રામક્તા ફેલાવવા શેર કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે એક વિદ્યાર્થીની ફી ભરવામાં અસમર્થ હોવાથી તેના શિક્ષકે તેની સાથે કથિત રીતે લગ્ન કર્યા. આ વીડિયોને શેર […]

Continue Reading

જાણો એક સાથે 4 મહિલાઓ સાથે લગ્ન કરી રહેલા યુવકના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાંસોશિયલ મીડિયા પર એક સાથે 4 મહિલાઓ સાથે ફેરા ફરીને લગ્ન કરી રહેલા યુવકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ યુવકે એક સાથે 4 મહિલાઓ સાથે ફેરા ફરીને લગ્ન કર્યા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે […]

Continue Reading

જાણો સાંઈ પલ્લવીના લગ્નના નામે વાયરલ થઈ રહેલી તસવીરનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝની અભિનેત્રી સાંઈ પલ્લવીના નામે માહિતી વાયરલ થઈ રહી છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સાઉથ ફિલ્મની અભિનેત્રી સાંઈ પલ્લવીએ લગ્ન કરી લીધા તેની આ તસવીર છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં અભિનેત્રી સાંઈ પલ્લવીની જે તસવીર […]

Continue Reading

નશાની હાલતમાં લગ્ન કરવા આવેલા વરરાજાનો સ્ક્રિપ્ટેડ વીડિયો બિહારની વાસ્તવિક ઘટનાના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર નશાની હાલતમાં લગ્ન કરવા આવેલા વરરાજાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બિહારમાં નશાની હાલતમાં લગ્ન કરવા આવેલા વરરાજાએ ભૂલથી વરમાળા વહુની બાજુમાં ઉભેલી યુવતીને પહેરાવી દેતાં તે યુવતી દ્વારા વરરાજાની ધુલાઈ કરવામાં આવી હોવાની વાસ્તવિક ઘટનાનો આ વીડિયો છે. […]

Continue Reading

21 વર્ષની છોકરીએ 62 વર્ષના વૃદ્ધ સાથે લગ્ન કર્યા હોવાનો સ્ક્રિપ્ટેડ વીડિયો વાસ્તવિક ઘટનાના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક યુવતી અને વૃદ્ધે લગ્વ કર્યા હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, 21 વર્ષની છોકરીએ 62 વર્ષના વૃદ્ધ સાથે લગ્ન કર્યા હોવાની વાસ્તવિક ઘટનાનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય […]

Continue Reading

આઈસલેન્ડ સરકાર દ્વારા યુવતી સાથે લગ્ન કરનારને ત્રણ લાખ રૂપિયા નથી આપવામાં આવી રહ્યા…જાણો શું છે સત્ય….

આ ભ્રામક મેસેજ વર્ષ 2016થી સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આઇસલેન્ડ સરકાર દ્વારા આ પ્રકારે કોઈ રૂપિયા આપવામાં આવી રહ્યા નથી. હાલમાં એક મેસેજ સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં આઈસલેન્ડની સરકારને લઈ દાવો કરવામાં આવી રહ્યો છે. જે સંપૂર્ણ દાવો આ પ્રકારે છે કે, “આઈસલેન્ડ સરકાર દ્વારા ત્યાંની યુવતી […]

Continue Reading

ગુજરાતી કલાકાર અલવીરા મીર અને કમાભાઈનો વીડિયો ખોટા દાવા સાથે વાયરલ… જાણો શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગુજરાતી કલાકાર અલવીરા મીર અને કમાભાઈનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કમાભાઈના લગ્નનું નક્કી થઈ ગયું તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે […]

Continue Reading

શું ખરેખર થાઈલેન્ડમાં યુવાન દ્વારા પ્રેમિકાના મોત બાદ સાપ સાથે લગ્ન કરવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

હાલમાં એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ફોટોમાં એક વ્યક્તિ સાપને બુકે આપતો જોવા મળી રહ્યો છે. અને યુવાનના મોઢા પર હાસ્ય જોવા મળી રહ્યુ છે. આ ફોટોને શેર કરતા દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ યુવાન થાઈલેન્ડનો છે અને તેને ઝેરી સાપ સાથે લગ્ન કર્યા.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં […]

Continue Reading

શું ખરેખર લગ્ન(શાદી)માં ગાઈડલાઈનનું પાલન કરવવા ગયેલી પોલીસ પર હુમલો કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક લોકોનું ટોળુ કોઈ ધાર્મિક સ્થળ પર એકઠુ થયેલુ જોવા મળ્યુ છે અને પોલીસ અધિકારીને ધક્કે ચડાવી રહ્યુ છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “લગ્ન(શાદી) સમારોહમાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરવવા ગયેલી પોલીસ પર હુમલો કરવામાં આવ્યો.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading