કંગના રાણૌતના વિરોધનો જૂનો વીડિયો ભ્રામક માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કંગના રાણૌતના ફોટાને કાળો કલર કરી રહેલી મહિલાઓનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં કંગના રાણૌતને પદ્મશ્રી પુરસ્કાર મળ્યો તેના લીધે તેનો વિરોધ કરી રહેલી મહિલાઓનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય […]

Continue Reading

શું પાકિસ્તાનના કહેવાથી ભારતે મોહમ્મદ રફીના ગીત પર પ્રતિબંધ મૂક્યો હતો…? જાણો શું છે સત્ય….

પ્રખ્યાત ગાયક મોહમ્મદ રફી દ્વારા ગવાયેલું એક ગીત સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યું છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, “પાકિસ્તાનના કહેવા પર કાશ્મીર વિશેના ગીત પર ભારત દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, મોહમ્મદ રફી દ્વારા ગવાયેલ ‘કાશ્મીર ના દેંગ’ ગીત પર ભારત […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલ ફોટો હિઝબુલના ટોચના કમાન્ડર મેહરાજુદ્દીન હલવાઈની ફોટો છે…? જાણો શું છે સત્ય….

ઉત્તર કાશ્મીરના હંદવાડામાં મંગળવારે મોડી રાત્રે આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા મળી. આ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ હિઝબુલના સૌથી જૂના અને ટોચનાં કમાન્ડર મેહરાજુદ્દીન હલવાઈ ઉર્ફે ઉબેદનું એન્કાઉન્ટર કર્યુ હતુ, ભારતીય સુરક્ષા દળો લાંબા સમયથી મેહરાજુદ્દીન હલવાઈની શોધમાં હતા. મેહરાજુદ્દીન 2012 થી ઉત્તર કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિ ચલાવી રહ્યો હતો. એટલું જ નહીં, સુરક્ષા […]

Continue Reading

શું ખરેખર જમ્મુ રોહિંગ્યા મુસ્લિમોના ઘરનું ડિમોલેશન કરવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

હાલમાં સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પ્રશાસન દ્વારા પોલીસ અને અન્ય કર્મચારીઓને સાથે રાખી મકાનો પાડવામાં આવી રહ્યા છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કાશ્મીરમાં રોહિંગ્યાઓ દ્વારા ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલી ઇમારતો સરકાર દ્વારા તોડી પાડવામાં આવી.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. […]

Continue Reading

શું ખરેખર ખેડૂત આંદોલન દ્વારા કાશ્મીરના અલગાવવાદી નેતાઓને મુક્ત કરવાની માંગ કરવામાં આવી….? જાણો શું છે સત્ય….

જે સમય થી ખેડૂત આંદોલન શરૂ થયુ છે, ત્યારથી સોશિયલ મિડિયામાં સાચી ખોટી માહિતીઓ વાયરલ થઈ રહી છે. ત્યારે હાલ ખેડૂત આંદોલનના નામે એક યુવાનનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક પોસ્ટર લઈ ઉભો છે અને આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ યુવાનનો ફોટો ખેડૂત આંદોલનનો છે અને તે અલગાવવાદી […]

Continue Reading

શું ખરેખર ગૂગલ મેપમાંથી LOC હટાવવામાં આવ્યું…? જાણો શું છે સત્ય…

‎‎ગણદેવી તાલૂકો નામના ફેસબુક પેજ દ્વારા 8 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ગૂગલ પરથી LOC નિકળી ગયૂ છે….મહત્વ ના સમાચાર છે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ગૂગલ દ્વારા ગૂગલ મેપ પરથી LOC હટાવી લાવામાં આવ્યું છે. આ પોસ્ટને 118 લોકો […]

Continue Reading

શું ખરેખર કાશ્મીરમાં આ પ્રકારે મહિલાઓ પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે….? જાણો શું છે સત્ય…

Sharukh Shaikh નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 29 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “आखिर यह कौन लोग हैं पुलिस अपना चेहरा ढक कर नहीं जाती तो फिर यह कौन लोग हैं जो महिलाओं के साथ ऐसा बर्ताव कर रहे हैं घर में जाकर क्या यही सब छुपाने के लिए कश्मीर को बंद […]

Continue Reading

શું ખરેખર કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ 42 લોકો બન્યા પેલેટ ગનનો શિકાર…? જાણો શું છે સત્ય….

‎Suresh Paliwal નામના ફેસબુક યુઝર દ્વારા 5 ઓગષ્ટ,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, कश्मीर में 370 हटने के बाद कल तक 42 लोग पैलेट गन का शिकार हो चुके हैं, अधिकतर अपनी आँखे गँवा चुके है । BBC न्यूज़ हिंदी. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર હાલમાં કાશ્મીરીઓ પર અત્યાચાર થઈ રહ્યા છે તેની તસ્વીર છે….?જાણો શું છે સત્ય…..

Ishak K Asada નામના ફેસબુક યુઝર દ્વારા 19 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘कश्मीर जल रहा है। सरकार दुनिया को दिखाने नही दे रहे आप दिखाये कम से कम दुनिया को बताएं।ये ज़ालिम ज़ुल्म की इन्तेहाँ कर रहे है।’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 85 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા […]

Continue Reading

શું ખરેખર નાગાલેન્ડને અલગ પાસપોર્ટ અને અલગ ઝંડાની માન્યતા આપવામાં આવી….? જાણો શું છે સત્ય………

The Lion of Porbandar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘नागालैन्ड को धीरे से अलग झंडा और पास पोर्ट की अनुमति देकर…कश्मीर में अखंड भारत का नाटक खेला जा रहा है।’ લખાણ હેઠળ સેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 19 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 3 લોકોએ […]

Continue Reading

શું ખરેખર પાકિસ્તાની ક્રિકેટ પ્રેમીઓએ કાશ્મીરની જગ્યાએ વિરાટ કોહલીની માંગ કરી..? જાણો શું છે સત્ય…

Jèévåñ Sîñgh Bødâñå‎ નામના એક ફેસબુક યુઝર દ્વારા WE SUPPORT INDIAN ARMY નામના પબ્લિક ગ્રુપ પર 17 જૂન, 2019 ના એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું હતું કે, अब तो हद हो गई..☺☺??. જ્યારે પોસ્ટની અંદર કેટલાક લોકો એક બેનર સાથે જોવા મળે છે અને તેમાં એવું લખ્યું છે કે, WE DON’T […]

Continue Reading