હરિયાણાના સીએમ નાયબ સિંહ સૈનીના કાર્યક્રમમાં ખેડૂતો દ્વારા તોડફોડના નામે જૂનો વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે…

વાયરલ વીડિયોમાં ખેડૂતો હરિયાણાના કરનાલમાં 2021ના કાર્યક્રમ માટે સ્થળ પર તોડફોડ કરતા જોવા મળે છે જેમાં હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટર હાજરી આપવાના હતા. લોકો દ્વારા જાહેર કાર્યક્રમમાં તોડફોડ અને સ્ટેજ તોડવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો શેર કરનાર યુઝર્સે દાવો કર્યો છે કે તેમાં ખેડૂતો હરિયાણાના મુખ્યમંત્રી નાયબ […]

Continue Reading

તિરંગા સાથેનો માછીમારોનો જૂનો ફોટો ખેડૂત આંદોલનના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પંજાબ, હરિયાણા અને દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારોએ જોર પકડ્યું છે. આ સમાચારો સાથે તિરંગા સાથેના માછીમારોનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો તાજેતરમાં ચાલી રહેલા કિસાન આંદોલનના સમર્થનમાં 26 મી જાન્યુઆરીના રોજ કેરાલાના માછીમારો દ્વારા […]

Continue Reading

વર્ષ 2019 નો વીડિયો કિસાન આંદોલનના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારો વચ્ચે સોશિયલ મીડિયા પર દિલ્હી પોલીસ અને મોદી સરકારના સમર્થનમાં નારેબાજી કરતો લોકોના ટોળાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ચાલી રહેલા કિસાન આંદોલનના વિરોધમાં દિલ્હીના લોકો રસ્તા પર ઉતર્યા અને દિલ્હી પોલીસ તેમજ મોદી સરકારના સમર્થનમાં નારેબાજી […]

Continue Reading

ઉત્તરાખંડમાં ખનન માફિયાનો પીછો કરતી પોલીસનો વીડિયો અધૂરી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારો વચ્ચે સોશિયલ મીડિયા પર ટ્રેક્ટરનો પીછો કરતી પોલીસની ગાડીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો નદીમાં ટ્રેક્ટર લઈને પોલીસને દોડાવી રહેલા ખેડૂતનો છે. કેટલાક લોકો આ વીડિયોને તાજેતરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનનો સમજીને વાયરલ કરી રહ્યા છે. […]

Continue Reading

આયર્લેન્ડની ટ્રેક્ટર રેલીનો વીડિયો ખેડૂત આંદોલનની 26 મી જાન્યુઆરીની પરેડની તૈયારીના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારો વચ્ચે સોશિયલ મીડિયા પર લાઈટીંગ સાથેના ટ્રેક્ટરોની રેલીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કિસાન આંદોલનની 26 મી જાન્યુઆરીના રોજ યોજાનારી પરેડની તૈયારીનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

રોટલી વહેંચી રહેલી બાળકીનો જૂનો ફોટો હાલમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પંજાબ, હરિયાણા અને દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારોએ જોર પકડ્યું છે. આ સમાચારો સાથે એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો તાજેતરમાં ચાલી રહેલા કિસાન આંદોલનમાં રોટલી વહેંચી રહેલી બાળકીનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

મૃત્યુ પામેલા એક વૃદ્ધનો જૂનો ફોટો હાલમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પંજાબ, હરિયાણા અને દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારોએ જોર પકડ્યું છે. આ સમાચારો સાથે એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો તાજેતરમાં ચાલી રહેલા કિસાન આંદોલનમાં મૃત્યુ પામેલા કિસાનનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

વર્ષ 2018 માં બેંગ્લોર ખાતે શરૂ થયેલા એક સ્ટાર્ટ-અપના ફોટો ખેડૂતો દ્વારા શરૂ કરવામાં આવેલા સુપર માર્કેટના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પંજાબ, હરિયાણા અને દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારોએ જોર પકડ્યું છે. આ સમાચારો સાથે કેટલાક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો બેંગ્લોર ખાતે ખેડૂતો દ્વારા સંગઠિત થઈને શરૂ કરવામાં આવેલા સુપર માર્કેટના છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં […]

Continue Reading

CAA ના વિરોધમાં દિલ્હીમાં સર્જાયેલા ટ્રાફિકનો જૂનો ફોટો હાલમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પંજાબ, હરિયાણા અને દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારોએ જોર પકડ્યું છે. આ સમાચારો સાથે એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો તાજેતરમાં ચાલી રહેલા કિસાન આંદોલનને કારણે દિલ્હી ખાતે 80 કિલોમીટર લાંબુ ટ્રાફિક સર્જાયું હતુ તેનો છે. […]

Continue Reading

કેનેડાના વડાપ્રધાનનો વર્ષ 2015 નો ફોટો હાલના કિસાન આંદોનલના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પંજાબ, હરિયાણા અને દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારોએ જોર પકડ્યું છે. આ સમાચારો સાથે એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો તાજેતરમાં ચાલી રહેલા કિસાન આંદોલનને કેનેડાના વડાપ્રધાન દ્વારા સમર્થન આપવામાં આવ્યું તેનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની […]

Continue Reading

વર્ષ 2018 માં કિસાન મહાસભા દ્વારા યોજાયેલી રેલીનો ફોટો હાલમાં ચાલી રહેલા કિસાન આંદોલનના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પંજાબ, હરિયાણા અને દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારોએ જોર પકડ્યું છે. આ સમાચારો સાથે એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો તાજેતરમાં ચાલી રહેલા કિસાન આંદોલનમાં દિલ્હી પહોંચેલા કિસાનોનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

મુંબઈ ખાતે વર્ષ 2018 માં થયેલા ખેડૂત આંદોલનનો ફોટો હાલના કિસાન આંદોલનના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પંજાબ, હરિયાણા અને દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારોએ જોર પકડ્યું છે. આ સમાચારો સાથે એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો તાજેતરમાં ચાલી રહેલા કિસાન આંદોલનમાં દિલ્હી પહોંચેલા કિસાનોનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

રાજસ્થાનમાં વર્ષ 2017 માં થયેલા કિસાન આંદોલનનો ફોટો હાલમાં ચાલી રહેલા કિસાન આંદોલનના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પંજાબ, હરિયાણા અને દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારોએ જોર પકડ્યું છે. આ સમાચારો સાથે એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો તાજેતરમાં ચાલી રહેલા કિસાન આંદોલનનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. […]

Continue Reading

વર્ષ 2018 નો ફોટો હાલમાં ચાલી રહેલા કિસાન પ્રદર્શનના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પંજાબ, હરિયાણા અને દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારોએ જોર પકડ્યું છે. આ સમાચારો સાથે એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો તાજેતરમાં ચાલી રહેલા કિસાન આંદોલનમાં પોલીસ દ્વારા ખેડૂતો પર ઠંડીની ઋતુમાં પાણીનો મારો કરવામાં આવ્યો તેનો […]

Continue Reading