બનાસકાંઠા ખાતે બનેલી પ્રેમલગ્નની ઘટનાનો વીડિયો લવ જેહાદના નામે વાયરલ…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વડીલ દંપતિ યુવક-યુવતીને પગે લાગી રહ્યું હોય એવો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતના બનાસકાંઠા ખાતે વિધર્મી યુવક સાથે પ્રેમલગ્ન કરીને ભાગી ગયેલી યુવતીએ માતા-પિતાને હાથ જોડાવ્યા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો […]

Continue Reading

જૂના વીડિયોને બનાસકાંઠાના નામે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

આ વીડિયો સોશિયલ મીડિયામાં વર્ષ 2016થી ઉપલબ્ધ છે. હાલમાં બનાસકાંઠામાં આવેલા વંટોળ સાથે તેને કોઈ લેવા-દેવા નથી. હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ખૂબ જ ઝડપથી હવા ફૂંકાય રહી છે જેમાં ઘણી વસ્તુઓ હવામાં ઉડતી જોવા મળી રહી છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બનાસકાંઠામાં હાલમાં આવેલા […]

Continue Reading

શું ખરેખર બનાસકાંઠામાં નિર્માણાધિન પુલ તૂટી ગયો તેનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ધરાશાયી થઈ રહેલા એક પુલનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બનાસકાંઠામાં નિર્માણાધિન પુલ તૂટ્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયોમાં પુલ તૂટ્યો નથી પરંતુ સરકારી […]

Continue Reading

બનાસકાંઠાના દાંતીવાડા ડેમના કોઈ દરવાજા ખોલવામાં આવ્યા નથી… જાણો શું છે સત્ય….

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો છે. દાંતીવાડા ડેમમાં પાણીની આવક થઈ છે. પરંતુ ડેમના કોઈ દરવાજા ખોલવામાં આવ્યા નથી.  સમગ્ર ગુજરાત સહિત ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ પડ્યો છે. ત્યારે ઉત્તર ગુજરાતના સૌથી મોટા ડેમ અને બનાસકાંઠા અને પાટણ માટે જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં પણ પાણી ભરપુર આવક થઈ છે. ત્યારે હાલમાં એક મેસેજ સોશિયલ […]

Continue Reading

અમીરગઢ ચેકપોસ્ટ બાદ રાજસ્થાનના વિસ્તારના વિડિયોને સુરત પાસેનો બતાવી ફેલાવવામાં આવી રહ્યો…

વિકાસ નું બેસણું નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 2 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સુરતથી પોતાના વતન જઈ રહેલાઓને ધોકા મારી પાછા મોકલ્યા.. બોવ વોટ આપ્યા, આપો હજુ… શેયર કરજો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 645 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 99 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 1500થી […]

Continue Reading

સરકાર દ્વારા શિક્ષકોને તીડ ભગાડવાનો આદેશ આપવામાં આવ્યો એ એક અફવા છે… જાણો શું છે સત્ય…

‎‎‎‎ભુરાકાકા લેપટોપનામના ફેસબુક યુઝર દ્વારા 26 ડિસેમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.આ પોસ્ટમાં એવું લખવામાં આવ્યું હતું કે, *શિક્ષકો આભાર માનો કે સરકારે તીડ ભગવાવાનું જ કહ્યું. જો ગણવાનું કહ્યું હોત તો શું હાલ થાત..*😀🤔. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, બનાસકાંઠામાં થયેલા તીડના આક્રમણને પગલે સરકાર દ્વારા શિક્ષકોને […]

Continue Reading

શું ખરેખર બનાસકાંઠામાં આ યુવાન તેની બહેનને લઈ ભાગી ગયો છે…? જાણો શું છે સત્ય…

Hanif Sodawala નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આટલી મંદી છે કે હવે સગા ભાઈ બહેન અંદર અંદર લગ્ન કરવા માંડ્યા રબારી મહેશભાઈ અમરતભાઈ હરજીભાઇ ઞામ સરદાપુરા તા દિયોદર જી બનાસકાંઠા ઉપર ના ફોટાવાળા પોતાની સઞી બહેન માની જણી બહેન લયને ભાઞી ઞયેલ છે અને આજ ઞામમો […]

Continue Reading

શું ખરેખર આ વીડિયોમાં દેખાતો યુવક વાસરડા ગામનો યુવરાજસિંહ અનુપસિંહ વાઘેલા છે…? જાણો શું છે સત્ય…

‎Mahipalsinh Gohil  નામના ફેસબુક યુઝર દ્વારા 18 ઓગષ્ટ, 2019 ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, વાઘેલા યુવરાજસિંહ અનુપ સિંહ ગામ વાસરડા તાલુકો વાવ જિલ્લો બનાસકાંઠા. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ વીડિયોમાં દેખાતો યુવક બનાસકાંઠાના વાવ તાલુકાના વાસરડા ગામનો યુવરાજસિંહ અનુપસિંહ વાઘેલા […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં દેખાતો વીડિયો બનાસકાંઠામાં થયેલા તીડના હુમલાનો છે…? જાણો સત્ય…

‎News18 Gujarati ‎નામના ફેસબુક પેજ દ્વારા 7 જુલાઈ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે,  લાખોની સંખ્યામાં જુઓ તીડ, બનાસકાંઠામાં જોવા મળ્યો તીડનો તાંડવ.  ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 23,000 થી વધુ લોકોએ લાઈક કરી હતી. 131 લોકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. તેમજ […]

Continue Reading