જાણો હિમાચલ પ્રદેશમાં થયેલા ભારે વરસાદના નામે વાયરલ ફોટોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર હિમાચલ પ્રદેશમાં થયેલા ભારે વરસાદના ઘણા બધા ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આવા જ કેટલાક વાયરલ થઈ રહેલા ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં હિમાચલ પ્રદેશમાં થયેલા ભારે વરસાદની તારાજીના આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, […]

Continue Reading

જાણો વાદળ ફાટવાને કારણે ભાગી રહેલા લોકોના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર દેશમાં ભારે વરસાદને પગલે સર્જાયેલી પરિસ્થિતિના ઘણા બધા વીડિયો અને ફોટો વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક વીડિયો એવો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં વાદળ ફાટવાને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું […]

Continue Reading

જાણો પહાડ પરથી ગાડી પર પડેલા પથ્થરોના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં હિમાચલ પ્રદેશ ખાતે ભારે વરસાદને પગલે જનજીવન ખોરવાઈ ગયું છે. ત્યારે સોશિયલ મીડિયા પર પહાડ પરથી ગાડી પર પડી રહેલા પથ્થરોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પહાડ પરથી ગાડી પર પડી રહેલા પથ્થરોનો આ વીડિયો હિમાચલ પ્રદેશના હાઈવે પર ભુસ્ખલનને કારણે સર્જોયેલી પરિસ્થિતિનો છે. […]

Continue Reading

જાણો પહાડ પરથી નીચે પડી રહેલા પથ્થરોના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં હિમાચલ પ્રદેશ ખાતે ભારે વરસાદને પગલે જનજીવન ખોરવાઈ ગયું છે. ત્યારે સોશિયલ મીડિયા પર પહાડ પરથી પડી રહેલા પથ્થરોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પહાડ પરથી નીચે પડી રહેલા પથ્થરોનો આ વીડિયો હિમાચલ પ્રદેશના કિન્નોર હાઈવેનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

શું ખરેખર તાજેતરમાં હિમાચલ પ્રદેશમાં થયેલા હિમસ્ખલનનો આ વીડિયો છે…? જાણો વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર હિમસ્ખલનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં હિમાચલ પ્રદેશ ખાતે બનેલી હિમસ્ખલનની ઘટનાનો છે. જેમાં ઘણા સહેલાણીઓ બરફના તોફાનમાં ફસાઈ ગયાં હતાં. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં હિમસ્ખલનનો […]

Continue Reading

Fake News: પર્વતારોહક બલ્જિત કૌર જીવીત છે. તેના મૃત્યુની વાત તદ્દન ખોટી છે.. જાણો શું છે સત્ય….

બલજીત કૌર ચોક્કસપણે ગુમ થઈ ગઈ હતી પરંતુ તેને બચાવી લેવામાં આવી હતી. તે જીવંત છે અને તેની તબીયત પણ સારી છે. હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. હિમાચલ પ્રદેશની પ્રખ્યાત પર્વતારોહક બલજીત કૌરનું અન્નપૂર્ણા પર્વત પરથી ઉતરતી વખતે મૃત્યુ થયું છે. આ પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવી […]

Continue Reading

જાણો મનાલી ખાતે થયેલા ટ્રાફિકના વાયરલ ફોટોનું શું છે સત્ય….

વર્ષ 2022 ના ડિસેમ્બર મહિનાની છેલ્લી તારીખ અને છેલ્લો દિવસ 31 ડિસેમ્બર આવી રહી છે ત્યારે મનાલી ખાતે થયેલા ટ્રાફિકનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઠંડીની મજા માણવા માટે હિમાચલપ્રદેશના મનાલી ખાતે એકઠા થયેલા લોકોના વાહનોના ટ્રાફિકનો આ ફોટો છે. પરંતુ […]

Continue Reading

હિમાચલને લઈ અરવિંદ કેજરીવાલનું હોર્ડિગ એડિટેડ છે… જાણો શું છે સત્ય….

અરવિંદ કેજરીવાલના હોર્ડિગ સાથેનો ફોટો સોશિયલ મિડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેજરીવાલના ફોટો સાથે લખવામાં આવ્યુ છે કે, “अगर केन्द्र सरकार हमें फंड दे तो हिमाचल की माताओं-बहनों को मिलेगा 1000 रुपये प्रतिमाह” આ પોસ્ટરને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અરવિંદ કેજરીવાલ દ્વારા હવે હિમાચલની જનતાને લોભાવવા માટે હોર્ડિગમાં જાહેરાત […]

Continue Reading

શું ખરેખર હિમાચલ પ્રદેશ ખાતે થયેલા ટ્રાફિકનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાહનોના ટ્રાફિકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હિમાચલ પ્રદેશ ખાતે કુદરતી આફતને કારણે પ્રવાસીઓ પરત ફરી રહ્યા હતા ત્યારે સર્જાયેલા ટ્રાફિક જામનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વાહનોના ટ્રાફિક […]

Continue Reading

શું ખરેખર ભાષણ આપેલ વ્યક્તિ નેપાળના હેલ્થ મિનિસ્ટર છે અને નેપાળની સંસદમાં ભાષણ આપી રહ્યા છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ સભાગૃહની અંદર ભાષણ આપી રહ્યા છે. પીએમ મોદીની વિદેશી મુલાકાતો, યુએસના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગતમાં કરવામાં આવેલા પૈસા, નોટબંધી અને પેટ્રોલના વધતા ભાવોની ટીકા કરતા સાંભળવામાં આવી શકે છે. “આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે ક, “ભાષણ આપી રહેલી વ્યક્તિ […]

Continue Reading