શું મણિપુરની આ મહિલાઓ EVM સાથે છેડછાડની શંકા કરીને તોડફોડ કરી રહી છે…? જાણો શું છે સત્ય….

પોલીસની હાજરીમાં EVMમાં તોડફોડ કરતી કેટલીક મહિલાઓનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મણિપુરમાં મહિલાઓએ પોલિંગ બૂથ પર ઈવીએમમાં ગડબડીની શંકાને લઈ તોડફોડ શરૂ કરી દીધી હતી.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 25 એપ્રિલ 2024ના એક પોસ્ટ […]

Continue Reading

જાણો EVM પર શાહી નાંખીને તેનો વિરોધ કરી રહેલા વ્યક્તિના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર EVM પર શાહી નાંખીને તેનો વિરોધ કરી રહેલા વ્યક્તિનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં એક વ્યક્તિ દ્વારા EVM પર શાહી નાંખીને તેનો વિરોધ કરવામાં આવ્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત […]

Continue Reading

જાણો ભાજપના નેતા સુદેશ રાય દ્વારા વોટ માટે કવરમાં પૈસાની વહેંચણી કરવામાં આવી હોવાના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપના નેતા સુદેશ રાયના ફોટો સાથેના કવરમાં પૈસાની વહેંચણી થતી હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભાજપના નેતા સુદેશ રાય દ્વારા વોટ માટે પૈસાની વહેંચણી કરવામાં આવી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો […]

Continue Reading

શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈવીએમને બદલવા માટે બેલેટ પેપરનું સમર્થન કર્યું હતું…? જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયો એડિટ કરવામાં આવ્યો છે. મૂળ વીડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈવીએમનું સમર્થન કરી રહ્યા હતા. આ વીડિયો ખોટા દાવા સાથે વાયરલ થઈ રહ્યો છે. લોકસભા ચૂંટણીને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણની એક વીડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. જેમાં તેઓ કહે છે કે, “આપણા દેશમાં ગરીબ અને અભણ, દુનિયાના તમામ દંડિત દેશો આજે પણ […]

Continue Reading

જાણો EVM માં થયેલી ગડબડીના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર EVM માં ગડબડી થઈ હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં મધ્યપ્રદેશના ભીંડ ખાતે EVM માં થયેલી ગડબડીના સમાચાર દર્શાવતો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં EVM માં […]

Continue Reading

Fake News: કર્ણાટકમાં ઈવીએમ મશીન તોડતા લોકોના વાયરલ વીડિયોનું જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોમાં કરવામાં આવેલો દાવો ખોટો છે. લોકોએ ચૂંટણી અધિકારીની કારમાં રાખેલા રિઝર્વ ઈવીએમ તોડી નાખ્યા હતા. કર્ણાટક વિધાનસભા ચૂંટણીને લઈને સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક લોકો ઈવીએમ મશીન તોડતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બીજેપી […]

Continue Reading

શું ખરેખર ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજાપા IT સેલનો સદસ્ય ઈવીએમ હેક કરતા પકડાયો…? જાણો શું છે સત્ય….

ફેક્ટક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, આ ફોટો છેલ્લા પાંચ વર્ષથી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. તેમજ ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન ઈવીએમ હેકની કોઈ ફરિયાદ નોંધાઇ નથી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમા ભાજપાને જંગી બહુમતી મળી હતી. ચૂંટણીના પરિણામ બાદ થી જ સોશિયલ મિડિયામાં ઈવીએમ હેક મત ગણતરીને લઈ ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી […]

Continue Reading

શું ખરેખર ઉત્તર પ્રદેશમાં 142 બેઠકો પર ફરી થશે ચૂંટણી…? જાણો શું છે સત્ય….

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 255 બેઠકો જીતી છે. આ દરમિયાન, ઘણા સમાચાર, વિડિયો અને તસવીરો સામે આવી હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે EVM ને બદલ્યું છે. આવી સ્થિતિમાં એક ન્યૂઝ ચેનલની ગ્રાફિક પ્લેટ જેવી તસવીર ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. એવું કહેવામાં આવ્યું છે કે ચૂંટણી પંચે ઈવીએમ બદલવાની વાત સ્વીકારી […]

Continue Reading

શું ખરેખર ગુજરાતમાં ચૂંટણી પંચે સ્વિકાર્યું કે, EVM હેક કરવામાં આવ્યા હતા…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એબીપી અસ્મિતા નામની ગુજરાતી સમાચાર ચેનલનો એખ સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતમાં ચૂંટણી પંચે સ્વિકાર્યું કે, EVM હેક કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં ચૂંટણી ફરી વાર બેલેટ પેપરથી કરવામાં આવશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, […]

Continue Reading

શું ખરેખર દિલ્હી MCDની પેટાચૂંટણીમાં બેલેટ પેપરથી મતદાન કરવામાં આવ્યુ…..? જાણો શું છે સત્ય….

તાજેતરમાં દિલ્હીમાં પેટા ચૂંટણી પુરી થઈ છે. 5 બેઠકો પર યોજાયેલી એમસીડીની આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો 4 બેઠક પર તેમજ કોંગ્રેસનો 1 બેઠક પર વિજય થયો છે. જ્યારે ભાજપાના ભાગે એકપણ બેઠક આવી ન હતી. આ વચ્ચે સોશિયલ મિડિયામાં ચૌહાણ બાંગર બેઠકના પરિણામનો ફોટો વાયરલ થઈ રહ્યો છે, આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી […]

Continue Reading

વર્ષ 2017 માં થયેલા EVM વિવાદનો વીડિયો વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, EVM મશીનમાં ગડબડી કરવા બદલ ચૂંટણી પંચ દ્વારા 19 ઓફિસરોને હટાવવામાં આવ્યા. ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં પોસ્ટના વીડિયોમાં કરવામાં આવેલો દાવો તો સાચો હોવાનું સાબિત થાય છે પરંતુ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ 2017માં મધ્યપ્રદેશના ભિંડ […]

Continue Reading