જાણો ભાજપની રેલીમાં ‘SC-ST મુર્દાબાદ’ના નારા લાગ્યા હોવાના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપની રેલીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હિંમતનગર ખાતે ભાજપની રેલીમાં ‘SC-ST મુર્દાબાદ’ની નારેબાજી કરવામાં આવી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભાજપની રેલીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે […]

Continue Reading

જાણો અમિત શાહના વિરોધમાં નીકળેલી દલિત સમાજની રેલીના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના ફોટા સાથેના ધ્વજ લઈને રસ્તા પર નીકળેલા લોકોની ભીડનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં અમિત શાહ દ્વારા બાબાસાહેબ આંબેડકર વિશે આપવામાં આવેલા નિવેદનના વિરોધમાં દલિત સમાજ દ્વારા નીકાળવામાં આવેલી રેલીનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની […]

Continue Reading

જાણો તાજેતરમાં બાંગ્લાદેશમાં થયેલી હિંસામાં હિંદુ યુવતી સાથે થયેલા અભદ્ર વ્યવહારના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક યુવતી સાથે અન્ય યુવતીઓ અને યુવકો દ્વારા કરવામાં આવેલા અભદ્ર વ્યવહારનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં બાંગ્લાદેશમાં થયેલી હિંસામાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ […]

Continue Reading

જાણો તાજેતરમાં બાંગ્લાદેશમાં થયેલી હિંસાના વિરોધમાં એકજૂટ થયેલા હિંદુઓના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભગવા રંગના કપડાં પહેરેલી ભીડની રેલીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં બાંગ્લાદેશમાં થયેલી હિંસાના વિરોધમાં હિંદુઓએ એકજૂટ થઈ રેલી કાઢી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભગવા રંગના […]

Continue Reading

શિવરાજ સિંહ ચૌહાણ પર ચંપ્પલ ફેક્યાના પાંચ વર્ષ જુના વીડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

આ ઘટના હાલમાં નહીં પરંતુ આજ થી પાંચ વર્ષ પહેલા બનવા પામી હતી. હાલમાં આ પ્રકારે કોઈ ઘટના નથી બની. થોડા સમયમાં મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે સોશિયલ મીડિયામાં નવા-જૂના નેતાઓના ઘણા વીડિયો અને ફોટો વાયરલ થઈ રહ્યા છે. હાલમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પર ચંપ્પલ ફેકવાનો એક વીડિયો વાયરલ થઈ […]

Continue Reading

જાણો મથુરા ખાતે બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે નીકળેલી રેલી પર થયેલા પથ્થરમારાના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં રેલી પર થયેલી પથ્થરમારાની ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બાબાસાહેબ આંબેડકરની રેલી પર મુસ્લિમો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ […]

Continue Reading

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં ઉમટેલી ભીડના વાયરલ વીડિયોનું જાણો શું છે સત્ય…

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની મુલાકાત લીધી હતી ત્યારે સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં ઉમટેલી ભીડનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતીની મુલાકાત લીધી તે સમયનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું […]

Continue Reading

શું ખરેખર આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં યોજાયેલી રેલીએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો….? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ધ ન્યૂયોર્ક ટાઈમ્સના સમાચારના સ્ક્રીનશોટનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ગુજરાત ખાતે યોજાયેલી આમ આદમી પાર્ટીની રેલીએ રાજકીય રેલીમાં સૌથી વધુ લોકો એકત્ર કરવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ […]

Continue Reading

શું ખરેખર તાજેતરમાં ઉત્તરપ્રદેશ ખાતે લોકો વોટની રક્ષા માટે રસ્તા પર ઉતર્યા તેનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર હાથમાં લાકડીઓ લઈને રસ્તા પર નીકળેલા લોકોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઉત્તરપ્રદેશ ખાતે યોજાયેલી ચૂંટણીમાં વોટની રક્ષા માટે લોકો રસ્તા પર ઉતર્યા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત […]

Continue Reading

વર્ષ 2019 માં કલકત્તા ખાતે યોજાયેલી રેલીના જૂના ફોટો ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે સોશિયલ મીડિયા પર રાજકીય પાર્ટીની જનમેદનીના બે ફોટો વાયરલ થઈ રહ્યા છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પશ્ચિમ બંગાળમાં લેફ્ટની રેલી દરમિયાન એકઠા થયેલા લાખો લોકોની ભીડનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે […]

Continue Reading

કિસાન આંદોલનને રોકવા માટે સેના બોલાવવામાં આવી હોવાની ખોટી માહિતી વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનને રોકવા માટે સરકાર દ્વારા ભારતીય સેના બોલાવવામાં આવી તેના કાફલાનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં પોસ્ટના વીડિયો સાથે કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય […]

Continue Reading

અમેરિકામાં વર્ષ 2018 માં યોજાયેલી પ્રો-ખાલિસ્તાન રેલીનો વીડિયો હાલના ખેડૂત આંદોલનના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનનો છે જેમાં કિસાનો દ્વારા “ગલી ગલી મે શોર હૈ, ભારતમાતા ચોર હૈ” ની નારેબાજી કરવામાં આવી હતી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં પોસ્ટના વીડિયો સાથે કરવામાં […]

Continue Reading

વર્ષ 2018 માં હરિયાણા ખાતે યોજાયેલી AAP ની રેલીનો વીડિયો કિસાન આંદોલનના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનનમાં 350 રૂપિયા રોજ આપીને ભીડ એકઠી કરવામાં આવી રહી છે તેનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં પોસ્ટના વીડિયો સાથે કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત […]

Continue Reading

રેલીમાં ઉમટેલી ભીડનો જૂનો ફોટો યોગી આદિત્યનાથની રેલીના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રેલીમાં ઉમટેલી ભીડનો એખ ફોટો વાયરલ થઈ રહ્યા છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, યોગી આદિત્યનાથની રેલીમાં ઉમટેલી ભીડનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો વર્ષ 2014 થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે અને આ […]

Continue Reading

ગાડીઓના કાફલાના જૂના ફોટો કંગના રાનાવતના સમર્થનમાં આવેલી કરણી સેનાના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

ऐडवोकेट भुपतसिंह राजपुत નામના ફેસબુક યુઝર દ્વારા 9 સપ્ટેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કંગના રણાવત કે સમર્થન મેં રાજસ્થાન સે 1000 ગાડી રવાના… મહારાષ્ટ્ર જવા માટે  એ હૈ મેરા રાજપૂત સમાજ  જય શ્રી મહાકાલ  જય માતાજી. જ્યારે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે એવો […]

Continue Reading