શું ખરેખર ગુજરાતમાં રુપાણી સરકારે રાજીનામું આપ્યું…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સમગ્ર દેશમાં કોરોના મહામારીને કારણે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે ત્યારે આ બધા સમાચારોની વચ્ચે સોશિયલ મીડિયા પર ગુજરાત સરકારના મુખ્યમંત્રીના રાજીનામાની પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે આ સમગ્ર સમાચારો વચ્ચે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતના મુખ્યમંત્રી અને […]

Continue Reading

ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાના વર્ષ 2017ના નિવેદનને હાલનું ગણાવી ફેલાવવામાં આવી રહ્યુ..

Satish Jani Adv Hindu નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “#સેલ્યુટ_ગુજરાત_સરકાર અગાઉ કરેલ સજા નું નોટિફિકેશન પરિપત્ર આજ રોજ થી લાગુ ગુજરાત ગૌ હત્યા ઉપર આજીવન કેદ ની સજા ખુબ ખુબ આભાર ગુજરાત સરકાર #જય_ગૌ_માતા #જય_શ્રી_રામ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 154 લોકોએ તેમના […]

Continue Reading

શું ખરેખર 350 રૂપિયામાં ડ્રાઈવિંગ લાયસન્સ ઘરે આવી જશે..? જાણો શું છે સત્ય…

Viraltoo નામના એક ફેસબુક પેજ દ્વારા 24 એપ્રિલ, 2019 ના એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેમાં એવું લખેલું હતું કે, હવે ડ્રાઈવિંગ લાઈસન્સ માટે નહીં ખાવા પડે ધક્કા, આ રીતે માત્ર 350 રૂ. આવી જસે ઘરે… ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને લગભગ 132 જેટલા લોકોએ લાઈક કરી હતી. 5 લોકોએ પોતાના પ્રતિભાવ જણાવ્યા હતા. […]

Continue Reading

શું ખરેખર CSC માં એક અરજી કરવાથી ડ્રાઈવિંગ લાયસન્સ ઘરે આવી જશે..? જાણો શું છે સત્ય…

ભાજપ તારા વળતાં પાણી નામના એક ફેસબુક પેજ દ્વારા 21 માર્ચ, 2019 ના એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું હતું કે, જેમની પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ નથી તેના માટે ખુશખબરી સરકારે કરી મોટી જાહેરાત, જરૂર જાણો. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને લગભગ 127 જેટલા લોકોએ લાઈક કરી હતી. તેમજ 79 લોકો દ્વારા […]

Continue Reading